*ઈ. ડી.નો ધક્કો પવાર નો પાવર બની ગયો અને ચાણક્ય ની ચોટલી ખિત્તો કરી દીધી…!!!!* *લોકશાહી ઉપર ઠોક શાહી હાવી થતી જાય છે.. આપણું કોણ..?*

*પ્રજા સ્વીકારતી બંધ થાય એટલે ભલભલા ના તપેલા અભેરાઈએ ચડી જાય છે..* એક ઘટના બહુમતી વિના સત્તા મેળવવા કાશ્મીર મા બની હતી.કે સામ સામે ની વિચારધારા વાળા સાથે બેસી ગયા..નવાઈ ની વાત તો એ છે કે જ્યારે આં કજોડું તૂટ્યું ત્યારે સીધાજ આક્ષેપો હતા…પાકિસ્તાની વિચારધારા કે કાશ્મીરી આતંક વાદ ને મદદ કરે છે..અરે ભાઈ લગ્ન […]

Continue Reading

*શબ્દવાસી રમેશ પારેખને કાવ્યાંજલિ -મિત્તલ ખેતાણી.

*શબ્દવાસી રમેશ પારેખને કાવ્યાંજલિ* *આજે ર.પા. નો શબ્દવાસ થયો તો* ઈશ્વર નાં આંગણે ય ઉજાસ થયો તો આજે ર.પા. નો શબ્દવાસ થયો તો વિધવા સોનલે મૂકી તી કાળી પોક ને આભ જેવો એ પાછો આકાશ ગયો તો એ છલકતી નદી અને શબ્દ છે સાગર પંચમહાભૂતે બેય નો સહવાસ થયો તો ૬ અક્ષરનાં નામને ચાહ્યોતો અઢી […]

Continue Reading

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા નવલકથાકાર,વિવેચક જયંતીલાલ ગોકલદાસ ગાડીતના ૮૨-મા જન્મદિનપ્રસંગે’બદલાતી ક્ષિતિજ’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

તારીખ:૨૬ નવેમ્બર ૨૦૧૯,મંગળવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા નવલકથાકાર,વિવેચક જયંતીલાલ ગોકલદાસ ગાડીતના ૮૨-મા જન્મદિનપ્રસંગે’બદલાતી ક્ષિતિજ’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે જયંત ગાડીતના જીવન વિશે જયંત ગાડીતના સુપુત્રશ્રી જાગૃત ગાડીતે વક્તવ્ય આપ્યું.જયંત ગાડીતની નવલકથાઓ વિશે શ્રી ભરત મહેતાએ અને જયંત ગાડીતની વિવેચનસૃષ્ટિ વિશે પિનાકિનીબેન પંડ્યાએ વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી […]

Continue Reading

વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમો પ્રારંભ કરવામાં આવ્યો

વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમો પ્રારંભ કરવામાં આવ્યો – વિરમગામ તાલુકામાં નવજાત શિશુ થી ૧૮ વર્ષ સુધીના ૫૪ હજારથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ મો.નંબર- ૯૮૨૪૮૫૬૨૪૭ શાળા આરોગ્‍ય કાર્યક્રમએ રાજયની ભાવિ પેઢીને તંદુરસ્‍ત બનાવવાનો ગુજરાત સરકારનો ભગીરથ પ્રયાસ છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજયના નવજાત શિશુથી ૬ […]

Continue Reading