સતત અકસ્માતો સર્જી રહેલી બીઆરટીએસની સુરક્ષા હવે બાઉન્સરોના હવાલે

રાજ્યમાં બીઆરટીએસ ના સતત વધી રહેલા અકસ્માતોને પગલે બીઆરટીએસની સવારી પર અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ, બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી જતા વાહનચાલકો પણ માથાનો દુખાવો બન્યા છે. બીઆરટીએસ કોરિડોરમાં વાહનચાલકોને ગાડી ચલાવવાની મનાઈ હોવા છતાં વાહન ચાલકો પોતાની ગાડી બીઆરટીએસ કોરિડોરમાં હંકારે છે. ત્યારે હવે અકસ્માતો ને નિવારવા માટે અમદાવાદ બીઆરટીએસ કોરિડોર બાઉન્સરોને […]

Continue Reading

નર્મદા જિલ્લા કલેકટર તરીકે હવાલો સંભાળતા મનોજ કોઠારી.: દીપક જગતાપ , રાજપીપલા

રાજય સરકાર ધ્વારા તાજેતરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિ. ના મેનેજીંગ ડિરેકટર મનોજ કોઠારી (IAS) ની નર્મદા જિલ્લા કલેકટર તરીકે બદલી સાથે નિમણૂંક થતાં મનોજ કોઠારીએ આજે તા. ૨૫ મી નવેમ્બરના રોજ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા આઇ.કે.પટેલની બદલી […]

Continue Reading

રોજના 50,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે એવો તંત્રનો એક્શન પ્લાન.

પ્રતિમાની સાફસફાઈ સહિત મેન્ટેનન્સની કામગીરી માટે પ્રતિમાનાં છાતીના ભાગે બ્રોન્ઝ મેટલની 1 મીટર બાય 1 મીટરની 10 બારીઓ અને મસ્તીક્ષના ભાગે 1 બારી એમ કુલ 11 બારીઓ બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે બારી બનાવવા માટે પ્લાઝમા વેલ્ડીંગથી પ્રતિમાનો અમુક ભાગ કટ કરાશે અને એની પર કલેમ્પ લગાવી કટ કરેલા ભાગની જ બારીઓ બનાવાશે વ્યુઇંગ […]

Continue Reading

*“ટ્રેન ઉપડવાનો સમય થયો અને…” તમારી ૨ મિનિટનો સમય કાઢીને જરૂરથી વાંચજો, હ્રદયસ્પર્શી સ્ટોરી*

એક મહિલા અને તેનો પતિ એક ટ્રંક સાથે ડબ્બામાં પ્રવેશ્યા. સ્ત્રી દરવાજા પાસે બેસી ગઈ, પણ તે માણસ બેચેન થઇ ને ઉભો રહ્યો. તે જાણતો હતો કે તેની પાસે સામાન્ય ટિકિટ છે અને આ રિઝર્વેશન બોક્સ છે. તેણે ટીસીને ટિકિટ બતાવતી વખતે હાથ જોડી દીધા. “આ જનરલ ટિકિટ છે. આગલા સ્ટેશન પર જનરલ ડબ્બામાં ચડી […]

Continue Reading

મહારાષ્ટ્રના મહાભારત પર સુપ્રીમકોર્ટનો ચુકાદો મહારાષ્ટ્ર વિધાનસભામાં આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે. ધારાસભ્યોની શપથવિધિ પછી વિધાનસભામાં ફલોર ટેસ્ટ કાલે સાંજે ૫ વાગ્યે કરવા આદેશ.

☘મહારાષ્ટ્રના મહાભારત પર સુપ્રીમકોર્ટનો ચુકાદો મહારાષ્ટ્ર વિધાનસભામાં આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે ધારાસભ્યોની શપથવિધિ પછી વિધાનસભામાં ફલોર ટેસ્ટ કાલે સાંજે ૫ વાગ્યે ફલોર ટેસ્ટ કરવા આદેશ ફલોર ટેસ્ટનું લાઈવ પ્રસારણ કરવા આદેશ ફલોર ટેસ્ટ વખતે વિધાનસભામાં ગુપ્તમતદાન નહી થાય ફલોર ટેસ્ટ પ્રોટેમ સ્પીકર સામે થશે : SC

Continue Reading

આજે ભારત નો સંવિધાન દિવસ તરીકે ઉજવાય છે જાણો વિશ્વના સૌથી મોટા બંધારણ દિવસ વિશે થોડી વાતો.- સ્વપ્નીલ આચાર્ય.

2019 માં, તે બંધારણ સ્વીકારવાની 70 મી વર્ષગાંઠની ઉજવણી કરે છે. દુનિયા નું સૌથી મોટુ બંધારણ ભારત નું છે.તેં કોઈ પ્રિન્ટ કે ટાઇપ રાઇટર દ્રારા નહીં પણ હાથે થી લખવામાં આવ્યુ હતુ. તેને લખતા 2 વર્ષ 11 મહિના 18 દિવસ થયા હતાં અને 284 લોકો દ્રારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં . સંવિધાન દિવસ જેને રાષ્ટ્રીય […]

Continue Reading

આગામી 1 ડિસેમ્બરે ગુજરાતનાં એકમાત્ર રજિસ્ટર્ડ પત્રકાર સંઘ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું નવા વર્ષનું સ્નેહમિલન ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મળશે.

પત્રકાર મિત્રો.. આગામી 1 ડિસેમ્બરે ગુજરાતનાં એકમાત્ર રજિસ્ટર્ડ પત્રકાર સંઘ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું નવા વર્ષનું સ્નેહમિલન ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મળી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા આપણી વિવિધ માંગો પર થયેલ પત્ર વ્યહવાર અને આપણા સનિષ્ઠ પ્રયાસોથી સરકાર દ્વારા વિચારાધીન બાબતોની તેમાં જાણકારી આપવામાં આવશે. ગુજરાતનાં ફૂલ ટાઈમ પત્રકારો માટે ગાંધીનગર ખાતે […]

Continue Reading

અમદાવાદનાં CP તરીકે આશિષ ભાટીયા યથાવત ઇન્ચાર્જ CP તરીકે કાર્યરત હતા ભાટીયા.- સંજીવ રાજપુત.

અમદાવાદનાં CP તરીકે આશિષ ભાટીયા યથાવત ઇન્ચાર્જ CP તરીકે કાર્યરત હતા ભાટીયા. એ.કે.સિંહ ડેપ્યુટેશન પર જતાં ભાટીયાને સોંપાયો હતો ચાર્જ. CID ક્રાઇમનાં વડા તરીકે નિમાતા સંજય શ્રીવાસ્તવ. ભાટીયા CP બનતાં CIDની પોસ્ટ પડી હતી ખાલી રાજ્ય સરકારે કર્યા સત્તાવાર આદેશ

Continue Reading