તત્વપ્રિયાનો વધુ એક વીડિયો વાયરલ, ‘મારૂ અપહરણ થાય તેવી મને ભીતિ’- ગૌરાંગ પંડ્યા.

નિત્યાનંદ આશ્રમ વિવાદ જ્યારથી ચર્ચામાં આવ્યો છે ત્યારથી એક પછી એક ખુલાસા અને ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. નિત્યાનંદ કાંડ મામલે ગાયબ થયેલી બે બહેનોમાંથી એક લોપામુદ્રા ઉર્ફે તત્વપ્રિયાએ વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. લોપામુદ્રાનો પોસ્ટ કરેલા વીડિયામાં તે જણાવી રહી છે કે, હું મારો જીવ બચાવવા ઘણા દેશોમાં ફરી રહી છું, મારી […]

Continue Reading

પરશુરામ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી સંજયભાઈ રાવલ તેમજ ભદ્રેશભાઈ જોશી દ્વારા પ્રથમ જીવનસાથી સંમેલનનું આયોજન કરાયું.

🍁🙏જય પરશુરામ 🙏🍁 👉➖પરશુરામ ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ નાં ટ્રસ્ટી સંજયભાઈ રાવલ તેમજ ભદ્રેશભાઈ જોશી નરોડા ખાતે પ્રથમ જીવનસાથી સંમેલનનું આયોજન તારીખ- 24/11/2019 રવિવાર ના રોજ શ્રી કનકાઈ ધામ હાથીજણ ઓકટ્રોય નાકા પાસે ઇન્ડિયા કોલોની સામે ,મહેમદાવાદ રોડ હાથીજણ. અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું હતું, જીવનસાથી સંમેલનમાં જે ભૂદેવો સાથ અને સહકાર આપી રહ્યા છે. તેમજ યુવા […]

Continue Reading

ડોક્ટર પ્રવિણભાઇ તોગડિયાના માતુશ્રી દૂધીમાં મોહનભાઈ તોગડીયા નું નિધન.

ડોક્ટર પ્રવિણભાઇ તોગડિયાના માતુશ્રી દૂધીમાં મોહનભાઈ તોગડીયા નું નિધન થયું છે. તેઓનો પાર્થિવદેહ આજે ડો. તોગડીયાજી ના ભાઈના ઘરે દર્શનાર્થે રાખવામાં આવેલ છે. આવતીકાલે તારીખ 25 ના રોજ સવારે 8 – 30 કલાકે એમની અંતિમયાત્રા વાડજ સ્મશાનગૃહ ખાતે લઇ જવામાં આવશે.

Continue Reading