રાજપીપલાની ચાલુ કોર્ટના જેલના કેદીએ જજને સુસાઈડ નોટ આપી ભરી કોર્ટમાં જજની સામે જ બોટલ કાઢી ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ કરતા ચકચાર.

રાજપીપલા ની ચાલુ કોર્ટના જેલના કેદીએ જજને સુસાઈડ નોટ આપી ભરી કોર્ટ મા જજ ની સામે જ બોટલ કાઢી ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરવાની કોશિશ કરતા ચકચાર . કોર્ટ રૂમમાંજ દોડધામ મચીગઈ જજ ના આદેશથી કેદીને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ.કરાયા સુસાઈડનોટ મા કેદી ને જેલ નો સિપાહી હેરાન કરતો હોવાની ફરિયાદ […]

Continue Reading