ધ મ્યૂઝિક મેનીઆ..કેન્સર પીડિત દર્દીઓની આર્થિક સહાયતાના શુભ આશયથી તારીખ ૨૩ નવેમ્બર,સાંજે ૭.૩૦કલાકે.

ડીવાઈન કલર ફાઉન્ડેશન રીફોર્મ ક્લબ ગુજરાત લિમિટેડ પ્રસ્તુત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના સહયોગ થી ધ મ્યૂઝિક મેનીઆ.. કલર ઓફ બોલીવુડ જૂના તથા નવા ગીતો નું યાદગાર સંભારણું.. કેન્સર પીડિત દર્દીઓ ની આર્થિક સહાયતા કરવા માટે ના શુભ આશય થી તારીખ ૨૩ નવેમ્બર સંધ્યા સમય ૭.૩૦કલાકે આયોજિત કરવામાં આવેલ છે, કાર્યક્રમ ની વિશેષતા એ […]

Continue Reading