`રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ’ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ત્રિવિધ કાર્યક્ર્મોનું આયોજન થયું.

`રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ’ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ત્રિવિધ કાર્યક્ર્મોનું આયોજન થયું હતું. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલય તથા શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા ખાસ આ પ્રેરક આયોજન કરાયું હતું. — રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર […]

Continue Reading