ગુજરાતમાં પ્રથમ વાર 25 પુરુષોને “ધ આઈડિયલ મેન એવોર્ડ”આપવામાં આવ્યાં.

ટીમા (TIMA)એવોર્ડ્સ કાર્યક્રમ દ્વારા આદર્શ પુરુષોનું સન્માન કરીને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી 19 મી નવેમ્બર 2019 ના રોજ ઝાયડસ હોસ્પિટલ ખાતે કરવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા,પ્રસિદ્ધ સર્જક ભાગ્યેશ જહાં, હાર્ટ કેર ફોઉન્ડેશન ના Dr નીતિન શાહ,Retired IAS શ્રી R.N. Joshi અને રામ કૃષ્ણ મઠ ના સ્વામી નિખિલેશ્વરા નંદ હાજર રહ્યા હતા. […]

Continue Reading

ગુજરાતમાં પ્રથમ વાર 25 પુરુષોને “ધ આઈડિયલ મેન એવોર્ડ”આપવામાં આવ્યાં.

ટીઆઇએમએ એવોર્ડ્સ કાર્યક્રમ દ્વારા આદર્શ પુરુષોનું સન્માન કરીને આંતરરાષ્ટ્રીય પુરુષોની ઉજવણી 19 મી નવેમ્બર 2019 ના રોજ ઝાયડસ હોસ્પિટલ ખાતે કરવામાં આવી. ટીઆઈએમ એ ની વિચાર કલ્પના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા-પત્રકાર-લેખક દંપતી શ્રીમતી મનીષા શર્મા અને શ્રીમાન સરસ્વતિચંદ્ર આચાર્ય દ્વારા કરવામાં આવી છે અને સહ પ્રસ્તુતકર્તા તરીકે તેઓને ટેકો મળ્યો […]

Continue Reading

અમદાવાદ વટવા વિસ્તારના આશાપુરા રેસિડન્સ માં લૂંટના ઈરાદે થયેલી હત્યા ભેદ ઉકેલતી વટવા પોલીસ. – શૌરાંગ ઠકકર.

આધારભૂત મળતી માહિતી અનુસાર અમદાવાદ વટવા વિસ્તારમાં મહાલક્ષ્મી તળાવ પાસે આવેલી મહાલક્ષ્મી પ્રોવિઝન સ્ટોરમાં તારીખ 31 10 2019 ના રોજ રાત્રે આશરે અગિયાર વાગ્યાની આસપાસના સમયમાં ત્રણ અજાણ્યા શખ્સો લૂંટના ઇરાદે આવી દુકાન પર બેઠેલા દિનેશકુમાર બાલારામ ચૌધરી ઉંમર વર્ષ 28 કોઈ કારણસર ગરદનના ભાગે ગોળી મારી નાસી છુટયો હતા. આ વિગતો ની જાણ જાંબાજ […]

Continue Reading