નર્મદા જિલ્લા ભાજપ સંગઠનમાં વિવિધ તાલુકા અને શહેર પ્રમુખ મહામંત્રી ની વરણી બાદ હવે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની પસંદગી માટે દાવેદારોની હોડ જામી.

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 2022 ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સંગઠનને મજબૂત બનાવવા અને અનુભવી અને મજબૂત ઉમેદવારની શોધ માટે પાર્ટીની કયાવત શરૂ. કોન બનેગા જિલ્લા પ્રમુખ ની રાજકીય ચર્ચાઓ શરૂ. રાજપીપળા, તા.17 નર્મદા જિલ્લા ભાજપ સંગઠનમાં વિવિધ તાલુકા અને શહેર પ્રમુખ-મહામંત્રીની વરણી થઇ ચૂકી છે. હવે આવનારી 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી પ્રદેશ કક્ષાએથી […]

Continue Reading

રાજપીપલા સાયન્સ કોલેજ ના વિદ્વાન નિવૃત પ્રાધ્યાપક ડો. કે ટી મહેતાને લંડન માં મળ્યો -હિન્દ રત્ન એવોર્ડ

રાજપીપલા સાયન્સ કોલેજ ના વિદ્વાન નિવૃત પ્રાધ્યાપક ડો. કે ટી મહેતા ને લંડન માં મળ્યો -હિન્દ રત્ન એવોર્ડ આ એવોર્ડ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર રોલ અને સંશોધનની કામગીરી માટે આપવામાં આવે છે. 75 વર્ષના સિનિયર સિટિઝન કાનની 100 ટકા બહેરાશ અને મગજની માનસિક બીમારી હોવા છતાં કુલ 106 પુસ્તકો તથા દેશ-વિદેશના 22 સંશોધન લેખો અને ચાર […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે પ્રવાસીઓ ની ભારે ભીડ માં પ્રવાસીઓ ના ઘણા બાળકો ખોવાઈ જતા દોડધામ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે પ્રવાસીઓ ની ભારે ભીડ માં પ્રવાસીઓ ના ઘણા બાળકો ખોવાઈ જતા દોડધામ. નર્મદા જિલ્લા પોલીસે છુટા પડી ગયેલા બાળકો ને શોધી માબાપ સાથે મિલન કરાવ્યું રાજપીપલા તા 16 સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારેઆજે પ્રવાસીઓ ની ભારે ભીડહતી જેમાં પ્રવાસીઓ ના ઘણા બાળકો ખોવાઈ જતા દોડધામમચી જવા પામી હતી જેમાં ઘણા […]

Continue Reading

દેશના ખાંડ ઉદ્યોગમાં સહકારી ક્ષેત્રે ચાલતા ખાંડ ઉદ્યોગના આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન સાથે દેશના સામાજિક-આર્થિક વિકાસમાં સહકારી મંડળીઓની ભૂમિકા નોંધપાત્ર રહી છે – સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલ

ગુજરાતના ખાંડ ઉદ્યોગના હિતમાં રાજય સરકારે અનેકવિધ નિર્ણયો લીધા હોવાનું જણાવતાં રાજય મંત્રી પટેલ કેવડીયા કોલોની ખાતે યોજાયેલી ગુજરાત રાજય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિ. ની વાર્ષિક સાધારણ સભાને ખૂલ્લી મૂકતાં સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલ મંત્રી પટેલના હસ્તે સહકારી ખાંડ ઉદ્યોગ ક્ષેત્રે બેસ્ટ ટેકનીકલ એફિસીયન્શી, બેસ્ટ સુગર કેઇન ફાર્મર, લાઇફ ટાઇમ એચિવમેનટ એવોર્ડ વિજેતા […]

Continue Reading

હાથીજણ નજીક આવેલા સ્વામી નિત્યાનંદના યોગીની સર્વાગ્ય પીઠમ નામના આશ્રમ વિવાદ.- શૌરાંગ ઠકકર.

અમદાવાદઃ શહેરના હાથીજણ નજીક આવેલા સ્વામી નિત્યાનંદના યોગીની સર્વાગ્ય પીઠમ નામના આશ્રમમાં બેંગાલુરુના એક પરિવારના ચાર બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાના અને તેમને મળવા દેવામાં ના આવતા હોવાના આક્ષેપ સાથે આશ્રમમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસને લઈને પહોંચ્યા હતા. આજે આ ચારેય બાળકોના પિતાના વકીલે આક્ષેપો કર્યા છે કે, ગત બે નવેમ્બરના રોજ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં […]

Continue Reading

એ.એમ.સી. દ્વારા લેવાયો એક મહત્વનો નિર્ણય.- શૌરાંગ ઠકકર.

અમદાવાદ: એએમસી દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણયમાં હવે રાત્રે રસ્તા પર સૂઇ રહેલા પરિવાર કે વ્યક્તિને રેનબસેરા ખાતે પહોંચાડવાના, તેમને જરૂર જણાય તો તબીબી સારવાર આપવાની અને ભૂખ્યા હોય તો ભોજન પણ આપવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે, પરંતુ જો ફૂટપાથ પર સૂતેલા આવા લોકો કોઇ કંન્સ્ટ્રકશન સાઇટના કામદારો હશે તો તેવા સંજોગોમાં તે સાઇટની મંજૂરીઓ […]

Continue Reading

જમાઇએ પત્ની અને સાસુ ઉપર ચપ્પા વડે કર્યો હુમલો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાસુનું થયું મોત. શૌરાંગ ઠકકર.

અમદાવાદ: રિલીફ રોડ ઘીકાંટા ચાર રસ્તા ખાતેની જ્યોતિસંઘની ઓફિસ બહાર જ જમાઇએ પત્ની અને સાસુ ઉપર ચપ્પા વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાસુનું મોત નીપજ્યું હતુ. પતિ – પત્ની વચ્ચે મન મેળ નહીં રહેતા પત્ની 3 મહિનાથી પીયર રહેવા જતી રહી હતી અને પત્નીએ જ્યોતિસંઘમાં ફરિયાદ કરી હતી. જેના કામ માટે […]

Continue Reading

ગાંધી સંકલ્પ યાત્રા વસ્ત્રાપુર ગામથી જોધપુર ગામ સુધી યોજાઈ..

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતિ ની ઉજવણી ના ભાગ રૂપે પ્રદેશ અધ્યક્ષ શ્રી. જીતુભાઇ વાઘાણી ની પ્રેરક ઉપસ્થિતિ માં ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માં ગાંધી સંકલ્પ યાત્રા નું આયોજન સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે. ઉક્ત અવસર પર અમદાવાદ શહેર નાં પ્રથમ નાગરિક મૅયર શ્રીમતી બીજલ બેન પટેલ, રાજ્ય નાં ગ્રુહ રાજ્ય મંત્રી શ્રી. […]

Continue Reading