એકબાજું હાલનાં ફાઈવસ્ટાર બાબાઓ અને બાપુઓ :અને બીજી બાજું. ❤ડોંગરેજી મહારાજના જીવનનો એક કિસ્સો જાણવા જેવો.

*❤ડોંગરેજી મહારાજના જીવનનો એક કિસ્સો જાણવા જેવો છે.એક કેન્સર હૉસ્પિટલ માટે ફંડ ઊભું કરવા ડોંગરેજી મહારાજની કથા મુંબઈમાં યોજાઈ હતી. દાયકાઓ અગાઉ યોજાયેલી એ કથા થકી આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ કૅન્સર હૉસ્પિટલ માટે એકઠી થઈ ગઈ હતી.એ કથાના છેલ્લા દિવસે ડોંગરેજી મહારાજ કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમના કોઈ સ્નેહી ગંભીર ચહેરે તેમની […]

Continue Reading

કિમલોપ આયોજિત રાજકોટ શહેર ના કાર્યકર્તા સંમેલનમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા.. ખુરશીઓ ખૂટી પડી.

કિમલોપ આયોજિત રાજકોટ શહેર ના કાર્યકર્તા સંમેલનમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા.. ખુરશીઓ ખૂટી પડી…. શિવાજી ડાંગર ની શહેર પ્રમુખ તરીકે વરણી ને કાર્યકર્તાઓએ તાળીઓ નાં ગડગડાટ થી વધાવી લીધી. મોહિત કથરેચા,નરેન્દ્ર રાઠોડ, ઈશ્વર મકવાણા, વિનુભાઈ પટોળીયા, સમીર બ્લોચ, અમન ગોહિલ સહિતના હોદેદારો ની જાહેરાત. સફળતા બદલ તમામ પદાધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આપના ન્યૂઝ […]

Continue Reading

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અરજન્ટ O+ve લોહીની જરૂર છે.

સિવિલ હોસ્પિટલ કેન્સર વિભાગમાં પ્લેટલેટ્સ ડોનેશન માટે * O+ve * બ્લડ ગ્રુપ માટે જરૂરી દાતાઓ 6 વર્ષથી બ્લડ કેન્સરથી પીડિત બાળક માટે તાત્કાલિક સંપર્ક : સુરેન્દ્ર પ્રજાપતિ . 9427908314 અને 7575002737.

Continue Reading

ગયો જંગલમાં થશે ધ્યાન સ્થિર એવી આશાએ, બેઠો હતો કોઈ સાધુ ક્રોધી ત્યાં શ્રાપાવા માટે! – મેહુલ ભટ્ટ.

*એક નવી રચના, ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ* મોત ને પણ મનાવી લીધું છે હવે આવવા માટે, હતા કારણો પણ વાજબી એના માનવા માટે! જતા હતા જે રસ્તો ચાતરી, તેને જતો જોઈને, ઊભા છે બધા લાઇન માં અંજલી આપવા માટે! દર દર ભટક્યો અને તે ના મળ્યો કોઈ ને પણ, વસતો હતો ભીતરે […]

Continue Reading

આજે પણ આપણો દેશ આટલો ગરીબ કેમ છે? એવું એટલા માટે થાય છે કેમ કે આપણે કૃષિ વિકાસ દર સામું તો જોતા જ નથી. સાત ટકા જીડીપી ગ્રોથ ઓવર ઓલ છે.- શૌરાંગ ઠકકર.

ભારત કૃષિ પર આધારિત છે એવું આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. જ્યારે સાતથી આઠ ટકા જીડીપી વૃદ્ધિ દરના આંકડા વાંચીએ ત્યારે હરખથી હૈયુ ફાટ-ફાટ થવા લાગે છે. બીજી બાજુ આપણને દુઃખ અને સવાલ થાય છે કે આજે પણ આપણો દેશ આટલો ગરીબ કેમ છે? એવું એટલા માટે થાય છે કેમ કે આપણે કૃષિ વિકાસ દર […]

Continue Reading

નિબંધકાર,નવલકથાકાર,વાર્તાકાર,ચરિત્રકાર,સંપાદક,અનુવાદ,કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડાના ૧૧૬-મા જન્મદિનપ્રસંગે’અમાસના તારા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે તારીખ: ૧૭ નવેમ્બર ૨૦૧૯,રવિવારના રોજ, સાંજે ૫-૩૦ કલાકે,મિલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાનીસામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે, નિબંધકાર,નવલકથાકાર,વાર્તાકાર,ચરિત્રકાર,સંપાદક,અનુવાદ,કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડાના ૧૧૬-મા જન્મદિનપ્રસંગે’અમાસના તારા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમમાં કિશનસિંહના જીવન વિશે શ્રી મહેન્દ્રસિંહ પરમારે અને કિશનસિંહનું કથા-સાહિત્ય વિશે શ્રી વિપુલ પુરોહિતે તેમજ કિશનસિંહ:નિબંધકાર,ચરિત્રકાર વિશે શ્રી અજયસિંહ ચૌહાણે વક્તવ્ય આપ્યું.સમગ્ર […]

Continue Reading

બાપુનગર પાસે ટ્રાફિક પોલીસકર્મી પર પિતા અને બે પુત્રો સહિત ચાર લોકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી.- સૌરાંગ ઠકકર.

અમદાવાદઃ શહેરના બાપુનગર ચાર રસ્તા પાસે પણ ટ્રાફિક પોલીસકર્મી પર પિતા અને બે પુત્રો સહિત ચાર લોકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ક્રેનમાં ફરજ બજાવતા કિરણકુમાર જ્યારે બાપુનગર ચાર રસ્તા પાસે ટ્રાફિકને અડચણરૂપ વાહનોની કામગીરી કરી રહ્યા હતા ત્યારે રોડ પર ટ્રાફિક જામ કરી રિક્ષાચાલક અને બાઈકચાલક ઝઘડો […]

Continue Reading

ઇન્ડોનેશીયાના ભારત ખાતેના એમ્બેસેડર સિદ્ધારતો રેઝા સુપ્રિયોડીપુરોસ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાત.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબજ પ્રભાવશાળી સ્મારક છે એમ્બેસેડરના ધર્મપત્નિ સહિતના પ્રતિનિધિ મંડળે સરદાર સરોવર ડેમની પણ લીધેલી મૂલાકાતઃ SOU ખાતેના વિવિધ આકર્ષણોની પણ મેળવેલી જાણકારીઃ અદભૂત ઇજનેરી વિકાસ યાત્રા સાથે જોડાયેલા સહુને પાઠવ્યાં અભિનંદન રાજપીપલા,:તા 17 ઇન્ડોનેશીયાના ભારત ખાતેના એમ્બેસેડરશ સિદ્ધારતો રેઝા સુપ્રિયોડીપુરો એ તેમની ગુજરાતની મૂલાકાત દરમિયાન આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે અખંડ […]

Continue Reading

આજ રવિવારે 17 મીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નર્મદા જિલ્લામાં લેવાનારી બિન સચિવાલય કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાની ભરતી માટેની પરીક્ષા યોજાઈ.

આજ રવિવારે 17 મીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નર્મદા જિલ્લામાં લેવાનારી બિન સચિવાલય કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાની ભરતી માટેની પરીક્ષા યોજાઈ. નર્મદા જિલ્લાના ચાર તાલુકાઓમાં 21 સેન્ટરો પર કુલ 9137 વિદ્યાર્થીઓ પૈકી 3785 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા ! માત્ર 5351 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી. રાજપીપલા, તા.17 આજે રવિવારે 17 મીએ ગુજરાત ગૌણ […]

Continue Reading

નર્મદા કલેકટર અને એસઓયુ ના સીઈઓ આઈ કે પટેલની બદલી. એક વર્ષમાં પુનઃ ખેડા કલેકટર તરીકે બદલી કરાઈ નર્મદા નવા કલેકટર તરીકે મનોજ કોઠારી ચાર્જ સંભાળશે.

નર્મદા જિલ્લા કલેકટર આઈ કે પટેલની એક વર્ષના ટૂંકા ગાળામાં જ પુનઃ ખેડા કલેકટર તરીકે બદલી કરવાનો હુકમ થયો છે, જ્યારે 31 ઓક્ટોબર 2018 ના રોજ સ્ટેચ્યુના લોકાર્પણ કરવાનું હતું. ત્યારે સતત કામગીરી કરનાર અધિકારી ની જરૂર પડતા આઈ કે પટેલને સી.ઈ.ઓ તરીકે ફરજ સોંપાઈ હતી. જેથી એક વર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડા કલેકટર […]

Continue Reading