રાફેલ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સાર્વજનિક માફી માંગવામાં પ્રશ્ને રાજપીપલા ખાતે નર્મદા ભાજપાના ધરણા પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર

સંસદ મનસુખ વસાવા સહિત જિલ્લા તાલુકા પ્રમુખ અને હોદ્દેદારો, અને કાર્યકરોએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચાર કર્યા. લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે, તેવો પ્રચાર કરી વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. તેની સામે સુપ્રીમ કોર્ટે રાફેલ સોદાને પ્રક્રિયાને યોગ્ય ગણાવી સુપ્રીમ કોર્ટે આ તપાસ માંગી અને બિનજરૂરી […]

Continue Reading

ગાંધી સંકલ્પ યાત્રા દરમિયાન સુમધુર ગાયન પ્રસ્તુતિ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ના સ્વર માધુર્ય માં

અમદાવાદ શહેર વસ્ત્રાપુર પરિસર ખાતે આવેલ સરદાર સેંટર માં ૧૭ નવેમ્બર બપોરના ૪ વાગે ગાંધી સંકલ્પ યાત્રા દરમિયાન સુમધુર ગાયન પ્રસ્તુતિ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ના સ્વર માધુર્ય માં કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી ના અધિકૃત કાર્યકર્તા દ્વારા ઉક્ત અવસર પર ગાંધીજી ની ૧૫૦ મી જયંતી નિમિત્તે સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં […]

Continue Reading

રામોલ પોલીસ સ્ટેશનમાં દહેજના કારણે સાસરિયાઓ તરફથી પરિણીતાને ત્રાસ આપવાની ફરિયાદ નોંધાઇ.- સૌરાંગ ઠકકર.

અમદાવાદ: દહેજના કારણે સાસરિયાઓ તરફથી પરિણીતાઓને ત્રાસ આપવાની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ ભાગ્યે જ જોવા મળે છે. વસ્ત્રાલમાં રહેલી એક યુવતીએ પોતાના ફિયાન્સ અને તેના પરિવારના અન્ય સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છેકે, સાસરિયા પક્ષથી તેની પાસે દહેજના નામે કાર, ઘર, સોનું તેમને આઇફોનની માંગ […]

Continue Reading

અમદાવાદનાં જશોદાનગર બ્રિજ પર ગેરકાયદેસર લાગેલા હોર્ડીંગે એક વ્યક્તિનો ભોગ લીધો.- સૌરાંગ ઠકકર.

શહેરના જશોદાનગર બ્રિજ પર ગેરકાયદેસર લાગેલા હોર્ડીંગે એક વ્યક્તિનો ભોગ લીધો છે. બ્રિજ પાસેથી પસાર થતાં બાઈકસવાર પર હોર્ડીંગ પડતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જશોદાનગર ચોકડી પાસે આવેલા સત્યમપાર્કમાં રહેતા દીપકભાઈ મોદી ગત રવિવારે સવારે તેમના પુત્ર ધવલને અમરાઈવાડી મુકવા માટે બાઈક લઈ નીકળ્યા હતાં. ઘરે પાછા ફરતી વખતે બ્રિજના વચ્ચેના ભાગે પહોંચતા […]

Continue Reading

અસ્લમ ચારણિયા દ્વારા AILF માં યોજાશે ડિબેટ અને પુસ્તક વિમોચન

સાહિત્યના રસિકો માટે અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલ અંતર્ગત અનેક પેનલ ડિસ્કશન થશે જેમાં અનેક જાણીતી હસ્તીઓ દ્વારા ઈન ટ્રેન્ડ વિષયો ઉપર ચર્ચાઓ થશે, તેના અંતર્ગત સુરતના કોર્પોરેટ ટ્રેનર અને બિઝનેસ કોચ અસલમ ચારણિયા દ્વારા “સોલવિંગ અન્સ્લોવ્ડ પ્રોબ્લેમસ ઓફ સોસાયટી થ્રુ એન્ટરપ્રીન્યુરશીપ ” વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચાનો મુખ્ય […]

Continue Reading

“મેગા બ્રાહ્મણ બિઝનેસ સમીટ”

……….નમ્ર વિનંતી….. ગુજરાતના બ્રાહ્મણો ને મારી નમ્ર વિનંતી છે કે તારીખ ત્રીજી ચોથી અને પાંચમી જાન્યુઆરી 2020 ના રોજ ગુજરાતના બ્રાહ્મણોનો ઈતિહાસ નું સૌથી મોટું આયોજન થવા જઈ રહ્યું છે જે વ્યક્તિલક્ષી આયોજન નથી “શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા” દ્વારા થઇ રહેલા આયોજનને “શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ માતૃ સંસ્થા” અને “શ્રી સૌરાષ્ટ્ર કચ્છ […]

Continue Reading

હાથીજણ નાં નિત્યાનંદ આશ્રમ કેસમાં પોલીસની ક્લીનચીટ?

અમદાવાદનાં હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદના મધપૂડામાં સપડાયો છે. નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં. પરંતુ તેમને આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવ્યાં ન હતા. જેથી તેમણે ચાઇલ્ડ વેલફેરમાં પણ અરજી […]

Continue Reading