બિન સચિવાલય પરીક્ષા કેન્દ્ર આનંદ નિકેતન હાથીજણ ખાતે વિધાર્થીઓના કિંમતી સામગ્રીખુલ્લા ચોકમાં મુકવામાં આવી હતી.

બિન સચિવાલય પરીક્ષા કેન્દ્ર આનંદ નિકેતન હાથીજણ ખાતે વિધાર્થીઓના કિંમતી સામગ્રી જેવીકે વોલેટ પાકીટ મોબાઈલ ચાવી ઘડિયાળ વગેરે મુકવા માટે કોઈ રૂમ કે અલગ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી આ બધી સામગ્રીઓ ખુલ્લા ચોકમાં મુકવામાં આવી હતી.

Continue Reading

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે `રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ’ નિમિત્તે ત્રિવિધ કાર્યક્ર્મોનું આયોજન

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે `રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ’ નિમિત્તે 20 નવેમ્બર 2019 ને બુધવારે સવારે 10.30 કલાકે ત્રિવિધ કાર્યક્ર્મોનું આયોજન કરાયું છે. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન – અમદાવાદ, સરકારી તાલુકા પુસ્તકાલય – ચોટીલા તથા શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ – ચોટીલા […]

Continue Reading

*રોગ પાંચ ઉપર ,, ઉપચાર ફક્ત એક*

*ફક્ત રોજનું એક કપુરી પાન અનેક રોગને દૂર કરવાની શાન* *શું આપને પથરીની સમસ્યા છે?* *શું આપને કેન્સરથી બચવું છે?* *શું આપને કબજીયાત રહે છે?* *શું આપને ડાયાબીટીસ છે?* *શું આપને ઘૂંટણના દર્દ છે?* *આ તમામ સમસ્યાઓને જડમૂળમાંથી ખતમ કરવી હોય તો આજથીજ રોજ સવારે ભૂખ્યા પેટે એક કપુરી પાન ખાઈને ઉપરથી ગરમ પાણી પીશો […]

Continue Reading

મૂલ્યો માટે રહેજો કડક ખાખી બનજો ચિંતાને મોજથી ઉડાડતી,ફાકી બનજો પરહિતને રહેજો સમર્પિત નિસ્વાર્થી બનજો બીજાની મોજમાં જ મોજ,મોજી બનજો -મિત્તલ ખેતાણી

ઇઝી બનજો, બીઝી બનજો ઇઝી બનજો, બીઝી બનજો દુશ્મન-લડાઈની પસંદગીમાં,ચુઝી બનજો ટીકા,ઈર્ષા,ક્રોધ,મોહમાં લેઝી બનજો પ્રેમની હોમડીલીવરીમાં,સ્વીગ્ગી બનજો સત્ય,કરુણાની કાયમી બકી બનજો દાન રોકડું ને લોભ માટે ,બાકી બનજો એક જીવનસાથીત્વના જ રાગી બનજો પીવડાવજો હાસ્ય સૌને ,સાકી બનજો મૂલ્યો માટે રહેજો કડક ખાખી બનજો ચિંતાને મોજથી ઉડાડતી,ફાકી બનજો પરહિતને રહેજો સમર્પિત નિસ્વાર્થી બનજો બીજાની મોજમાં […]

Continue Reading

*કેવા દિવસો આવ્યા છે! દિલ્હીમાં હવે શુધ્ધ શ્વાસ 299 થી 499 વેચાય છે 15 મીનિટના ઓક્સજનના છે રેટ *

*કેવા દિવસો આવ્યા છે! દિલ્હીમાં હવે શુધ્ધ શ્વાસ 299 થી 499 વેચાય છે 15 મીનિટના ઓક્સજનના રેટ છે* નવી દિલ્હીઃ દિલ્હીમાં સતત ઝહેરીલી હવાથી બચવા માટે દિલ્હીના લોકોએ માસ્ક ખરિદ્યા. ઘરોમાં હવા ચોખ્ખી કરનારા છોડ લગાવ્યા, મોંઘા એર પ્યૂરિફાયર ખરિદ્યા પરંતુ તકલીફમાં લગભગ કોઈ ઘટાડો ન થયો. ત્યારે હવે બજારમાં શ્વાસ પણ વેચાવા લાગ્યો છે. […]

Continue Reading

શ્રી વડવાળી જોગણી માતાજી નો ચોથો પાટોત્સવ…

શ્રી વડવાળી જોગણી માતાજી નો ચોથો પાટોત્સવ તારીખ ૧૮ નવેમ્બર સંવત ૨૦૭૬ ને કારતક વદ – ૬ સોમવાર ના રોજ અતિ ભવ્યતી ભવ્ય પાટોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે અને આ માંગલિક પ્રસંગ પર આપ સર્વે ભક્તો ને જાહેર નિમંત્રણ આપવામાં આવે છે. સાથે ભવ્ય નવચંડી યજ્ઞ નું આયોજન સવારના ૮ વાગ્યા ના સુમારે કરવામાં […]

Continue Reading