વાડજમાં સોરબજી કમ્પાઉન્ડ ખાતે AMCની પરવાનગી વગર ખુલ્લેઆમ ધોળા દિવસે ચાલી રહેલું બાંધકામ.- સંજીવ રાજપુત

*અમદાવાદ* વાડજ માં સોરબજી કમ્પાઉન્ડ ખાતે મનુ પકવાન ની પાસે AMC ની પરવા કર્યા કે પરવાનગી વગર ખુલ્લે ધોળા દિવસે બાંધકામ ચાલી રહેલ હોવાના સમાચાર. લોક ચર્ચા મુજબ આ જગ્યા પરથી AMC નો કટિંગ રસ્તો જાય છે છતાંય AMC ના કાયદાઓની ઐસી કી તૈસી કરી ચાલી રહ્યું છે બાંધકામ..

Continue Reading

પાંડેસરા વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમની પાંડેસરા પોલીસે કરી ધરપકડ – સૌરાંગ ઠકકર.

પાંડેસરા વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી દસ દિવસ અગાઉ લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર નરાધમની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. 17 વર્ષની તરૂણી સાથે બાંધ્યો પ્રેમસંબંધ પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 17 વર્ષની તરૂણી કુસુમ (નામ બદલ્યું છે) ને છેલ્લા કેટલાક સમયથી સંજય સુરેશ રાઠોડ સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંઘ હતો. દરમ્યાનમાં […]

Continue Reading

કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ અને નિષ્ફળતા બાબતે રાજપીપળામાં નર્મદા કોંગ્રેસના ધરણાં પ્રદર્શન અને રેલી કાઢી સૂત્રોચ્ચાર અને દેખાવો યોજાયા.

કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ અને નિષ્ફળતા બાબતે રાજપીપળામાં નર્મદા કોંગ્રેસના ધરણાં પ્રદર્શન અને રેલી કાઢી સૂત્રોચ્ચાર અને દેખાવો યોજાયા. જિલ્લા કલેકટરને આવેદન. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ભાજપ સરકારની પ્રજાવિરોધી નીતિ અને નિષ્ફળતા વિરોધ વ્યક્ત કરવા બાબતે રાજપીપલા ખાતે નર્મદા કોંગ્રેસે ગાંધી પ્રતિમા સામે ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેકટરને આવેદન […]

Continue Reading

નર્મદા જિલ્લામાં બાળદિનની ઉજવણી. દરેક બાળકને પુષ્પ આપીને સન્માનિત કરી બાળદિન બનાવ્યો.

નર્મદા જિલ્લામાં બાળદિનની ઉજવણી. દરેક બાળકને પુષ્પ આપીને સન્માનિત કરી બાળદિન બનાવ્યો. નવાપુરા ગામ માં આંગણવાડી જઈને 4 ડી અંતર્ગત શારીરિક અને માનસિક સ્વસ્થતાની ચકાસણી કરાઈ. ગરુડેશ્વર તાલુકા માં કુપોષિત બાળકો માટે બાળ તંદુરસ્તીથી ના કાર્યક્રમ યોજાયા. નર્મદાને કુપોષણ મુક્ત બનાવવા ના સામુહિક શપથ લેવાયા. રાજપીપળા,તા.15 ગરુડેશ્વર તાલુકા માં કુપોષિત બાળકો માટે બાળ તંદુરસ્તીથી ના […]

Continue Reading

શીખવે જીવન જીવવાની કળા તોય ધર્મનાં નામે મરી-મારી શકે છે લોકો -મિત્તલ ખેતાણી

બોલ્યાં પછી ફરી શકે છે લોકો બોલ્યાં પછી ફરી શકે છે લોકો પારકાં ખેતરે ચરી શકે છે લોકો વળાંકો પણ સીધાં કરે જરૂર મુજબ ગરજ મુજબ વળી શકે છે લોકો જરૂરીયાતનાં સાબંધો રાખે છે સૌ લોટાંની જેમ ઢળી શકે છે લોકો મિત્ર જે કામ આવ્યો કાળી રાત્રે તેને ધોળે દિવસે છરી પરોવી શકે છે લોકો […]

Continue Reading

પ્રજ્ઞા સત્સંગ મંડળ, જીવરાજ પાર્ક દ્વારા રણછોડરાય મંદિર હોલ ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું.અહેવાલ :- શ્રીમતી ઉમા જે ભટ્ટ

કાર્તિક સુદ પૂનમના પાવન પર્વ નિમિત્તે પ્રજ્ઞા સત્સંગ મંડળ, જીવરાજ પાર્ક દ્વારા રણછોડરાય મંદિર હોલ, જીવરાજ પાર્ક ખાતે તુલસી વિવાહનું આયોજન ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે વિધિ પૂર્વક ઉજવવામાં આવ્યું હતું. વૃંદા એટલે કે તુલસી (કન્યા પક્ષ) તરફથી શ્રી ફાલ્ગુનીબેન તથા રક્ષિતભાઈ તથા ભગવાન વિષ્ણુ શાલિગ્રામ સ્વરૂપે વર પક્ષ તરફથી દેવિશાબેન અને વિપુલભાઈ યજમાન પદે બિરાજમાન હતા. […]

Continue Reading

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (ડાયેટ )દ્વારા નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 અને 2 ના 689 શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ દ્વારા વાંચન ગણન માટે પ્રવૃત્તિ આપ દ્વારા અપાતું શિક્ષણ.

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (ડાયેટ )દ્વારા નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 અને 2 ના 689 શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ દ્વારા વાંચન ગણન માટે પ્રવૃત્તિ આપ દ્વારા અપાતું શિક્ષણ. નર્મદા જિલ્લાના ધોરણ 8 થી 10 ના બાળકોને વાંચતા, લખતા, આવડતું ન હોય, ધોરણ10ના નબળાં પરિણામો સુધારવાની ડાયેટ ની કયાવત. નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર શિક્ષણ ક્ષેત્રે પછાત […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કણજી,વાંદરી. માથાસર,ઝરવણી ગામમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે સીતાફળનું પુષ્કળ ઉત્પાદન. સીતાફળના વેચાણ થકી આદિવાસીઓની આવકમાં વધારો.

નર્મદા જિલ્લામાં કણજી, વાંદરી. માથાસર ઝરવણી ગામમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે સીતાફળનું પુષ્કળ ઉત્પાદન. સીતાફળના વેચાણથકી આદિવાસીઓની આવકમાં વધારો. કણજી, વાંદરી. માથાસર વન વિભાગના સહયોગથી 7 રૂ. કિલોના ભાવે વિચાર કરતા આદિવાસીઓને સુરતના વેપારી સાથે 15 રૂ. કિલો નો ભાવ નક્કી કરી આપતા આદિવાસીને બમના મળ્યા. ગામલોકો દ્વારા 27, 533 કિલો (2.75 ટન ) […]

Continue Reading

ગુજરાતી મનોરંજન જગતના સૌ પ્રથમ ન્યુઝ સપ્પલીમેન્ટ ધ ફૂટેજના તંત્રી અને સંપાદક ભુપેનવાળાની ગુજરાતી મનોરંજન જગતના લોકોની વાત..

ગુજરાતી મનોરંજન જગત ના સૌ પ્રથમ ન્યુઝ સપ્પલીમેન્ટ ધ ફૂટેજ ના તંત્રી અને સંપાદક ભુપેન વાળા ની ગુજરાતી મનોરંજન જગત ના લોકો ની વાત.. ગુજરાતી સીને ઉદ્યોગ ગૃપીઝમ, લેભાગુ, સ્વાર્થીપણું, અનપ્રોફેશનલ બીહેવ, ચાપલુસી, વગર કારણની ઈર્ષ્યા વગેરે વગેરે.. જેવા અનેક કારણો. કહેવાય છે કોઈપણ વિષયની નિષ્ફળતા માટે તેની સાથે સંકળાયેલા લોકો અને તેમની માનસિકતા જવાબદાર […]

Continue Reading