બદલાયાં છે હવે અમીરીનાં માપદંડ નાદારીથી સ્ટેટસ મેળવી શકાય છે ચકડોળ સમ છે ચલતાં પુર્જા સબંધો ધારો ત્યારે હોસ્ટાઈલ થઈ શકાય છે -મિત્તલ ખેતાણી

મૈત્રીકરારથી પણ રોળવી શકાય છે આત્માને પણ છળી શકાય છે મર્યા વગર પણ મરી શકાય છે શુપર્ણખા સ્વેચ્છાએ નાક ધરે છે ઈજ્જત રમતમાં લઇ શકાય છે હાથવગો એક ખભ્ભો ન હોય તોય FBમાં હઝારો ફ્રેન્ડ કરી શકાય છે જેનાં માબાપ વૃદ્ધાશ્રમે રડતાં હોય તેનાં DPમાં પ્રભુને મળી શકાય છે તનનો સબંધ આત્માએ ના પહોંચે તો […]

Continue Reading

સર્જનહાર ની સંસ્કાર સરિતામાં પાવન ડૂબકી.- અશોક ખાંટ.

ઉત્તર ભારતમાં ઋષિકેશથી ગંગોત્રી માર્ગ પર પર્વતીય ગિરિમાળાઓ વચ્ચે ભાગીરથી સરિતા તીરે ઉત્તરકાશી સ્થિત વિશ્વનાથ મંદિર સૌથી મહત્વપૂર્ણ, પ્રાચીન, પવિત્ર અને અતુલ્ય મંદિર છે. અહી ભગવાન શિવની પૂજા આખો દિવસ કરવામાં આવે છે. આ વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાં ‘શક્તિ મંદિર’ જે શક્તિની દેવીને સમર્પિત છે. આ મંદિરમાંથી નીકળેલા વિશાળ પિત્તળ ત્રિશૂળમાં વિશ્વનાથ મંદિર કેવી રીતે બનાવવામાં […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ. પ્રણબ નંદા. આઈ.પી.એસ.88. અને ગોઆ ના ડી.જી.પી. નું મેસીવ હાર્ટ એટેક આવતાં દિલ્હી ખાતે નિધન.

પ્રણબ નંદા. આઈ.પી.એસ.88. અને ગોઆ ના ડી.જી.પી. નું મેસીવ હાર્ટ એટેક આવતાં દિલ્હી ખાતે નિધન.

Continue Reading

એ.એમ.ટી.એસ.નાં અણઘડ વહીવટથી આ સંસ્થાને દરરોજ રૂપિયા એક કરોડની ખોટ થાય છે.- સૌરાંગ ઠકકર.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)નાં અણઘડ વહીવટથી આ સંસ્થાને દરરોજ રૂપિયા એક કરોડની ખોટ થાય છે. ખાનગીકરણનાં રવાડે ચઢેલા તંત્રનાં કારણે ખાનગી ઓપરેટરોને દર વર્ષે કરોડો રૂપિયા ભાડા પેટે ચૂકવાતાં હોવાં છતાં એએમટીએસ સંસ્થાને વકરો થતો નથી. બીજી તરફ સંસ્થાની માલિકીની બસની મુસાફરી પણ પેસેન્જર્સ તેમજ વાહનચાલકો માટે જોખમી બની છે, કેમ કે આ તમામ […]

Continue Reading

કેન્દ્રિય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સુશ્રી સ્મૃતિ ઈરાની ભાવનગરના સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે મુર્તિ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમા યોજાયેલ મહિલા ઉત્કર્ષ મંચ પ્રસંગે ઉપસ્થિત રહ્યા.

કેન્દ્રિય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સુશ્રી સ્મૃતિ ઈરાની ભાવનગરના સરદારનગર સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે મુર્તિ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમા યોજાયેલ મહિલા ઉત્કર્ષ મંચ પ્રસંગે ઉપસ્થિત રહ્યા તા. ૧૩ નવેમ્બરથી ૧૭ નવેમ્બર સુધી વિવિધલક્ષી કાર્યક્રમો થકી મુર્તિ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે કોઈપણ બાળકનો સર્વાંગી વિકાસ તેની માતા અને શિક્ષણ સંસ્થા દ્વારા આપવામા […]

Continue Reading

કર્મા ફાઉન્ડેશન સહારા ઈનીશ્યેટીવ ઑલ ગુજરાત સિનીયર સિટીઝન્સ માટે નિબંધ સ્પર્ધા.

પ્રેસ નોટ:કર્મા ફાઉન્ડેશન સહારા ઈનીશ્યેટીવ અંતર્ગત નિબંધ સ્પર્ધા ( ઍસે કોમ્પિટિશન ) ફોર ઓલ ગુજરાત સિનિયર સિટીઝન્સ (આખા ગુજરાતના ૬૦ વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરીકો માટે જ) છેલ્લી તારીખ ૨૫ નવેમ્બર ૨૦૧૯ , તમારા નિબંધ નીચે આપેલા સરનામાં પર તારીખ ૨૫/૧૧/૨૦૧૯ સુધીમાં મોકલી આપો. એડ્રેસ: કર્મા ફાઉન્ડેશન ૭ મે માળ ,પોપ્યુલરહાઉસ , અમદાવાદ ,આશ્રમ રોડ. 380009 […]

Continue Reading

.નર્મદા જિલ્લામાં કણજી,વાંદરી. માથાસર,ઝરવણી ગામમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે સીતાફળનું પુષ્કળ ઉત્પાદન. સીતાફળના વેચાણ થકી આદિવાસીઓની આવકમાં વધારો.

નર્મદા જિલ્લામાં કણજી, વાંદરી. માથાસર ઝરવણી ગામમાં ચાલુ વર્ષે સારા વરસાદને કારણે સીતાફળનું પુષ્કળ ઉત્પાદન. સીતાફળના વેચાણથકી આદિવાસીઓની આવકમાં વધારો. કણજી, વાંદરી. માથાસર વન વિભાગના સહયોગથી 7 રૂ. કિલોના ભાવે વિચાર કરતા આદિવાસીઓને સુરતના વેપારી સાથે 15 રૂ. કિલો નો ભાવ નક્કી કરી આપતા આદિવાસીને બમના મળ્યા. ગામલોકો દ્વારા 27, 533 કિલો (2.75 ટન ) […]

Continue Reading

ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, ભુગર્ભ જળ વિદ્યુત મથકની લીધેલી મુલાકાત.- રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, ભુગર્ભ જળ વિદ્યુત મથકની લીધેલી મુલાકાત અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતા સમિતિના અધ્યક્ષ મોહનભાઇ ઢોડીયા ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ મોહનભાઇ ઢોડીયાના વડપણ હેઠળની સમિતિમાં સમાવિષ્ટ ધારાસભ્યો ડૉ. અનિલ જોશીયારા, અભેસિંહ તડવી અને અરવિંદભાઇ પટેલ […]

Continue Reading