બ્રેનડેડ વૃદ્ધાનાં અંગદાનથી ૫ વ્યક્તિઓને નવી જિંદગી મળી.- ગૌરાંગ પંડ્યા.

સુરત, મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં હુડલી ના વતની અને હાલમાં અડાજણ પાલ રોડ પર શિવ ધારા રો-હાઉસની પાસે સ્તુતિ રેસિડેન્સીમાં રહેતા કાંતાબેન દુર્લભજીભાઈ સાવલિયા (ઉ. વ. ૬૯) તેમના પતિ નિવૃત જીવન જીવન ગાળે છે તેમને સંતાનમાં એક પુત્ર નરેશ આઈટી પ્રોફેશનલ તરીકે જાબ કરે છે અને ત્રણ પુત્રી છે. શનિવાર તા.૯મીના કાંતાબેન અડાજણ ટીજીબી […]

Continue Reading

JNU માં સ્વામી વિવેકાનંદની મૂર્તિના અનાવરણ પહેલાં તેમની આસપાસ લખાયાં આપત્તિજનક સૂત્રો.

JNU માં સ્વામી વિવેકાનંદની મૂર્તિના અનાવરણ પહેલાં તેમની આસપાસ લખાયાં આપત્તિજનક સૂત્રો.આવા લખવામાં આવતા સ્વામીજીના અનેક અનુયાયીઓ એ વ્યક્ત કર્યો આક્રોશ.

Continue Reading

*ગાંધીનગરનાં સિરિયલ કિલર સામે વધુ એક ચકચારી હત્યાનો નોંધાયો ગુનો*

વિશાલ પટેલ 27-6-19નાં રોજ પોતાની બહેનનાં ઘરેથી તેમની ઈકો ગાડી લઈ નિકળ્યો હતો અને ત્યાર બાદથી તે ગુમ હતો ગાંધીનગરમાં (Gandhinagar) ત્રણ હત્યાનાં બનાવને અંજામ આપનાર સિરીયલ કિલર (Serial killer) મદન નાયકની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મદનની તપાસમાં તેને કબૂલાત કરી છે કે, તેને ગાંધીનગરનાં ત્રણ હત્યા સિવાય અન્ય એક હત્યા પણ કરી હતી. […]

Continue Reading

૧૭ નવેમ્બર ૨૦૧૯,રવિવારના રોજ, સાંજે ૫-૩૦ કલાકે,મિલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાનીસામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડાના ૧૧૬-મા જન્મદિનપ્રસંગે’અમાસના તારા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રેસનોટ : ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે તારીખ: ૧૭ નવેમ્બર ૨૦૧૯,રવિવારના રોજ, સાંજે ૫-૩૦ કલાકે,મિલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાનીસામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે, નિબંધકાર,નવલકથાકાર,વાર્તાકાર,ચરિત્રકાર,સંપાદક,અનુવાદ,કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડાના ૧૧૬-મા જન્મદિનપ્રસંગે’અમાસના તારા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અકાદમીના અધ્યક્ષશ્રી વિષ્ણુ પંડ્યા ભૂમિકા રજૂ કરશે.ત્યારબાદ કિશનસિંહના જીવન વિશે શ્રી મહેન્દ્રસિંહ પરમાર અને કિશનસિંહનું કથા-સાહિત્ય વિશે […]

Continue Reading