અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલ કેંટોનમેન્ટ નાં વોર્ડ.7 ના રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં. on YouTube

અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલ કેંટોનમેન્ટ નાં વોર્ડ.7 ના જુમ્મા મસ્જીદ થી વણકરવાસમા જવા આવવાના રસ્તાની હાલત અતિ બિસમાર થઈ ગઈ છે. સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીઓ પડે છે. રોડ નવાં બનાવતાં નથી.અને સ્થાનિકો દ્વારા ઘણી વખત કેન્ટોનમેન્ટ મા રજૂઆત કરવામાં આવી હતી. કેન્ટોનમેન્ટ ના અઘિકારી અને વોડં નબર ૭ ના મેમ્બર પણ કામ કરતા નથી. રામકોલોની […]

Continue Reading

દર્શના પટેલે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો.- વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ.

દર્શના પટેલે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો – અમદાવાદ જીલ્લાના દસક્રોઇ તાલુકાની પ્રાથમિક શાળા ગેરતપુરમાં દર્શના હિતેશભાઇ પટેલ શિક્ષક તરીકે ફજર બજાવી રહ્યા છે અમદાવાદ જીલ્લાના દસક્રોઇ તાલુકાની પ્રાથમિક શાળા ગેરતપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દર્શના હિતેશભાઇ પટેલે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભમાં ચક્ર ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હિમ્મતનગરના ભોલેશ્વર રમત ગમત […]

Continue Reading

પ્રજ્ઞા સત્સંગ મંડળ, જીવરાજ પાર્ક દ્વારા તુલસી વિવાહનું આયોજન ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે વિધિ પૂર્વક ઉજવવામાં આવ્યું.

આજરોજ (૧૨/૧૧/૨૦૧૯), કાર્તિક સુદ પૂનમના પાવન પર્વ નિમિત્તે પ્રજ્ઞા સત્સંગ મંડળ, જીવરાજ પાર્ક દ્વારા રણછોડરાય મંદિર હોલ, જીવરાજ પાર્ક ખાતે તુલસી વિવાહનું આયોજન ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે વિધિ પૂર્વક ઉજવવામાં આવ્યું હતું. વૃંદા એટલે કે તુલસી (કન્યા પક્ષ) તરફથી શ્રી ફાલ્ગુનીબેન તથા રક્ષિતભાઈ તથા ભગવાન વિષ્ણુ શાલિગ્રામ સ્વરૂપે વર પક્ષ તરફથી દેવિશાબેન અને વિપુલભાઈ યજમાન પદે […]

Continue Reading

અમદાવાદનાં પાલડીમાં આવેલી અંકુર સ્કૂલમાંથી સાયબર ક્રાઇમની ટીમે ગેરકાયદે કોલ સેન્ટર ઝડપ્યું. – પરાગ શાહ.

અમદાવાદ: શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાંથી સાયબર ક્રાઇમની ટીમે ગેરકાયદે કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં વિરાજ દેસાઈ, મોનુ ઓઝા, રોહિતસિંઘ ભાટી, મંથન ખટીક, અજીતસિંહ ચૌહાણ, પ્રદિપ ચૌધરીનો સમાવેશ થાય છે. પોલીસે 7 મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાત્રે સ્કૂલના એક […]

Continue Reading

સુવિશાલ ગચ્છાધિપતિ પરમ પુજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જયઘોષસૂરી મહારાજા નું દેવલોક ગમન ..ગચ્છાધિપતિ ભગવંત ની પાલખી : અત્યારે ( તા. ૧૩/૧૧/૧૯ ) ઓપેરા જૈન સંઘ, પાલડી ખાતે લઇ જવામાં આવશે

સુવિશાલ ગચ્છાધિપતિ પરમ પુજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જયઘોષસૂરી મહારાજા નું દેવલોક ગમન .. તા.૧૩/ ૧૧/૨૦૧૯ .. બુધવાર .. સમય : બપોરે ૪.૦૦ કલાકે ગચ્છાધિપતિ ભગવંત ની પાલખી : અત્યારે ( તા. ૧૩/૧૧/૧૯ ) ઓપેરા જૈન સંઘ, પાલડી ખાતે લઇ જવામાં આવશે ..

Continue Reading

કેવડીયા સ્ટેચ્યુ પ્રોજેક્ટ પરિસર બન્યું તસ્કરોનું ધામ. સ્ટેચ્યુ પરિસરમાં આવેલ પામ આઇલેન્ડ તથા સર્કિટ હાઉસના રોડ અને બંને બાજુના વિસ્તારમાં આવેલ ડેકોરેટ લાઇટિંગ નું સર્કિટ હાઉસ ખાતે ચોરી.

કેવડીયા સ્ટેચ્યુ પ્રોજેક્ટ પરિસર બન્યું તસ્કરોનું ધામ. સ્ટેચ્યુ પરિસરમાં આવેલ પામ આઇલેન્ડ તથા સર્કિટ હાઉસના રોડ અને બંને બાજુના વિસ્તારમાં આવેલ ડેકોરેટ લાઇટિંગ નું સર્કિટ હાઉસ ખાતે ચોરી. કેવડીયા પાસે વાઘડિયા એલ એન્ડ ટી નીઓફિસ સામેના પાર્કિંગમાં અને રેવા ભવનનાં જાહેર રોડ પરથી ચોરીની ફરિયાદ. સર્કિટ હાઉસ ખાતે લગાડેલ જેમાંથી 14 નંગ એલ ફ્લડ લાઈટ […]

Continue Reading

પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય જયધોષસૂરીશ્વરજી મ.સા. આજે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.

પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય જયધોષસૂરીશ્વરજી મ.સા. આજે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.

Continue Reading

જૂનાગઢ ખાતે એક દિવસ પહેલાં જ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ, એક લાખ યાત્રિકો ગિરનાર ચઢયા.- ગૌરાંગ પંડ્યા.

ગીર, જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા સાંજે એક દિવસ વહેલી પૂરી થઈ ગઈ હોય તેમ યાત્રિકોનો પ્રવાહ એકલ-દોકલ રહ્યો છે, જેથી એક દિવસ પહેલા જ જંગલ ખાલી અને તમામ અન્નક્ષેત્ર, ઉતારા મંડળોએ પોતાનો સામાન પણ આટોપી લેતા પરિક્રમા શંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. જા કે હજુ આજનો દિવસ બાકી છે, પણ ૫૦-૧૦૦ યાત્રિકો આવી રહ્યા હોય જંગલ […]

Continue Reading

ઇન્ટરનેશનલ યોગા ચેમ્પિયનશીપમાં ઇન્ડિયા મોખરે.

સંયુક્ત ભારતીય ખેલ ફેડરેશન અને જામ સ્પોર્ટ્સ એકેડેમી યુનાઇટેડ અરબ અમીરાત (દુબઈ ) દ્રારા આયોજિત 6thi યુનાઇટેડ ઇન્ટરનૅશનલ ગેમ્સમાં યોગાસન ઇવેન્ટ માં ઇન્ડિયાની ટીમ યોગાસન ટીમ ઇવેન્ટ માં ગોલ્ડ મેડલ જીતીને પ્રથમ સ્થાન મેળવીને ટીમ ચેમ્પિયન થઇ. આ ટીમમાં જીલ બંસલ, ટ્વિકંલ પ્રજાપતિ, ક્રિષ્ના કુકડીયા ને ગોલ્ડ મેડલ તેમજ કોચ તરીકે હિરેન દરજી અને જીગ્નેશ […]

Continue Reading

*”અંતિમ યાત્રા”નો અંત પણ નજીક છે?*

*”અંતિમ યાત્રા”નો અંત પણ નજીક છે?* આજકાલ સ્મશાનમાં માંડ પચીસ-ત્રીસ લોકો આવે છે, અને એમાં અડધો અડધ લોકો નનામી ઉપાડી શકે એમ નથી હોતા એટલે જે દસ બાર લોકો હોય છે એ નનામી ઉપાડે છે. શબવાહિનીને છેક ઝાંપા સુધી લાવવી પડે છે . લૌકિક વ્યહવાર બંધ થયા અને હવે તો સ્મશાન જવામાં પણ આળસ ચડે […]

Continue Reading