ગરૂડેશ્વર તાલુકાના જુદા જુદા ગામોના પસંદગીના ૩૦ યુવાનોને આંધ્રપ્રદેશની રક્ષા એકેડમીમાં સીક્યુરીટી તાલીમમાં મોકલાયા.

સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીગ ડિરેક્ટર અને ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તેમજ નર્મદા જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા રાજપીપલા પ્રાયોજના વહિવટદારની કચેરી – ટ્રાયબલ સબ પ્લાનના સહયોગથી ૩૦ જેટલા યુવાનોને આંધ્રપ્રદેશની રક્ષા એકેડમી ખાતે સીક્યુરીટી સર્વિસની તાલીમ માટે મોકલવામાં આવ્યાં છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, […]

Continue Reading

IAS.IPS.IFS.IRS.તાલીમી સનદીઅધિકારીઓ ને મૈસુરી ખાતે તીરંદાજી ની તાલીમ આપતા નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમી ના સ્થાપક દિનેશભાઇ ભીલ.

370 જેટલા અધિકારીઓ ત્રણ દિવસ ની તીરંદાજી ની તાલીમ લઈ રહ્યા છે અધિકારીઓ પોતાના કામમાં ધૈર્ય રાખી શકે અને એક લક્ષય સાથે પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે આવી તાલીમ જરૂરી. તારીખ 13/11/ થી તારીખ 15/11/2019 સુધીત્રણ દિવસ ની ઉતરાખંડ મૈસુરી ખાતે આવેલ લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એડમીનીસ્ટ્રેશન એકેમેડેમીમાં હાલ UPSC પરીક્ષા પાસ કર્યા […]

Continue Reading

માનવ કલ્યાણ સેવા સંઘ દ્વારા તેજસ્વી તારલા અને નવનિયુક્ત કર્મચારીઓના સન્માન સમારોહ યોજવામાં આવ્યો.

માનવ કલ્યાણ સેવા સંઘ દ્વારા આયોજિત તેજસ્વી તારલા અને નવનિયુક્ત કર્મચારીઓના સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.છેલ્લા ૧૭ વર્ષથી પ્રતિવર્ષ આ પ્રકારના કાર્યકમો કરવામાં આવે છે.આ વર્ષે સત્કાર સમારોહના અધ્યક્ષ તરીકે નાયબ કલેક્ટર પ્રાંત ગોધરા શ્રી વિશાલ સક્સેના હાજર રહ્યા હતા. તેમની સાથે યુવા લેખક તેમજ એડવોકેટ-નોટરી ડો કલ્પેશ વોરા અને ડો જીગ્નેશભાઈ ડોડીયા,મણીભાઈ ડોડીયા […]

Continue Reading

મારી દ્રષ્ટિએ તહેવારો લોલીપોપ જેવા હોય છે…જનતા રોજગાર શિક્ષણ હિસાબ ન્યાય વ્યવસ્થા અંગે સવાલ કરે તો એમને તહેવાર આપી શાંત કરાય છે. – હિતેશ રાઈચુરા.

હમણાં એક જગ્યાએ એક ભાઈ 8-10 અંધભકતો વચ્ચે શેખી હાકતા હતા કે મારા માં સાક્ષાત ચામુંડા માં છે… હું તેમની પાસે ગયો અને કહ્યું કે મહારાજ પ્રણામ !!! તો મને કહે કે બેસો ભગત અને કહો શું તકલીફ ??? મે કીધું કે મહારાજ તમારા માં સાક્ષાત માં ચામુંડા છે તો જેમ આપણુ પાળેલ પ્રાણી કૂતરું […]

Continue Reading

અહી કચરો નાખવાની મનાઇ છે. પણ કચરા ટોપલી નથી. આવા તો અનેક કાયદા કે નિયમ છે.એને તમે શું કહેશો ??? – હિતેશ રાઈચુરા.

આજે ચારે તરફ હેલ્મેટ હેલ્મેટ થાય છે અને જો અત્યારે રસ્તા પર જાતા માણસો નું બ્લડ પ્રેસર ચેક કરવામાં આવે તો 90% નું હાઇ જ આવે… હેલ્મેટ પહેર્યું છે એનું પણ અને નથી પહેર્યું એનું પણ… કેમ કે પહેર્યું છે એને મુંજવણ થાય છે એટ્લે અને નથી પહેર્યું એને મેમાં નો ડર છે એટ્લે… 100 […]

Continue Reading

માનવ કલ્યાણ સેવા સંઘ દ્વારા આયોજિત તેજસ્વી તારલા અને નવનિયુક્ત કર્મચારીઓના સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો.

માનવ કલ્યાણ સેવા સંઘ દ્વારા આયોજિત તેજસ્વી તારલા અને નવનિયુક્ત કર્મચારીઓના સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.છેલ્લા ૧૭ વર્ષથી પ્રતિવર્ષ આ પ્રકારના કાર્યકમો કરવામાં આવે છે.આ વર્ષે સત્કાર સમારોહના અધ્યક્ષ તરીકે નાયબ કલેક્ટર પ્રાંત ગોધરા શ્રી વિશાલ સક્સેના હાજર રહ્યા હતા. તેમની સાથે યુવા લેખક તેમજ એડવોકેટ-નોટરી ડો કલ્પેશ વોરા અને ડો જીગ્નેશભાઈ ડોડીયા,મણીભાઈ ડોડીયા […]

Continue Reading