રંગરેજ જમાત વેલ્ફેર કમિટીની સામાન્ય ચૂંટણીમાં જીતેલ તમામ હોદ્દેદારોએ સર્વાનુમતે રફીકભાઈ શેઠને ચેરમેન બનાવ્યાં.

રંગરેજ જમાત વેલ્ફેર કમિટીની સામાન્ય ચૂંટણીમાં જીતેલ તમામ હોદ્દેદારોએ સર્વાનુમતે રફીકભાઈ શેઠને ચેરમેન બનાવ્યાં હતાં. આ અવસર પર રંગરેજ જમાતમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. તમામ જમાત ના આગેવાન અને નવજવાન સાથીઓએ આ અવસરનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું.

Continue Reading

મિચ્છામિ દુક્કડમં બને આજીવન મંત્ર, જીવન આજીવન સૌને ખમે એવું કરવું છે. જગ અજવાળે જે ત્રિનેત્ર,એની આંખે સપનાં મારા જ્યોતથી રમે એવું કરવું છે -મિત્તલ ખેતાણી

અસ્તિત્વ ને ગમે એવું કરવું છે અસ્તિત્વ ને ગમે એવું કરવું છે કાળ ને અતિક્રમે એવું કરવું છે શીશ માવતર,પ્રભુ ને પ્રિયતમ ત્રણ ને જ નમે એવું કરવું છે ઘરડી મા ને લઇ ને મોસાળે હું પીરસું ,મા જમે એવું કરવું છે દુશ્મનોનાં સ્વાભાવિક પ્રહારની સાથે મિત્રોનાં મૂઢમાર ખમે એવું કરવું છે મૃગનયની યૌવને પ્રેમ […]

Continue Reading

રાજકોટ ખાતે સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્રીય સેમિનાર યોજાશે.

*આમંત્રણ* *સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્રીય સેમિનાર* *વૈશ્વિક કક્ષાએ જળ, જંગલ, જમીન,જનાવર, જન ની સુખાકારી માટે સેવારત ‘સમસ્ત મહાજન’ દ્વારા* *’ગૌ આધારિત અર્થવ્યવસ્થા, ગૌશાળા-પાંજરાપોળોનું સ્વાવલંબન,ગૌ આધારીત ઉદ્યોગો થકી દેશની સમૃદ્ધિ અને અબોલ જીવોનું કલ્યાણ ,તેમ જ આ ક્ષેત્રે રોકાણની તકો,રખડતાં ઢોરનાં પ્રશ્નનું જીવદયા યુક્ત નિરાકરણ’ સહિતના વિષયો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી* *’ગૌ સંસ્કૃતિનાં પુનઃ નિર્માણ’* *અને* […]

Continue Reading

ભાદરવામાં મેળામાં આદિવાસી પુરુષ યુવાનો સ્ત્રીનો વેશ ધારણ કરીને સોગાડીયા નૃત્ય કરવાની અનોખી પ્રથા.

રાજપીપળામાં સોગાડીયા નૃત્યએ આકર્ષણ જમાવ્યું. કાર્તિકી પૂનમને ભાદરવા ખાતે આવી પહોંચેલા આદિવાસીઓએ સ્ત્રી વેશ ધારણ કરીને આદિવાસી નૃત્ય કર્યું. રાજપીપળા આવેલા આદિવાસી યુવાનો એ સ્ત્રીનો વેશ ધારણ કરીને સોગાડીયા નૃત્ય કર્યું હતું. આ સોંગાડીયા નૃત્ય લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં મહારાષ્ટ્રની બોર્ડર પરથી આવેલા યુવાનો સાડી પહેરીને મહિલા નો શણગાર સજીને મેકઅપ કરીને […]

Continue Reading

રાજપીપળામાં મુસ્લિમ બિરાદરોનું ઈદ એ મિલાદ નું ભવ્ય જુલૂસ નીકળ્યું.

જુમ્મા મસ્જિદ એ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સમૂહમાં નમાઝ અદા કર્યા બાદ જૂલૂસમાં જોડાયા. અયોધ્યાના ચુકાદા બાદ રાજપીપળામાં ચાપતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. નર્મદા ના વડામથક રાજપીપળા ખાતે ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસને ઈદે મિલાપ તરીકે ઉલ્લાસભેર મુસ્લિમ બિરાદરોએ ઉજવ્યો હતો, જેમાં રાજપીપળા જુમ્મા મસ્જિદ થી શહેરમાં ઈદેમિલાપનું ભવ્ય જુલૂસ નીકળ્યું […]

Continue Reading

ધારીખેડા નર્મદા સુગર ફેક્ટરીનો આજે દેવદિવાળીના શુભ દિવસે સાધુ સંતોની ઉપસ્થિતિમાં પૂજન વિધિ અને બોઇલર પ્રજ્વલિત કરી નવી શેરડી સીઝનનો મંગલ પ્રારંભ કરાયો.

ધારીખેડા નર્મદા સુગર ફેક્ટરીનો આજે દેવદિવાળીના શુભ દિવસે સાધુ સંતોની ઉપસ્થિતિમાં પૂજન વિધિ અને બોઇલર પ્રજ્વલિત કરી નવી શેરડી સીઝનનો મંગલ પ્રારંભ કરાયો. આ વખતે 8 લાખ શેરડી પીલાણનો નર્મદા સુગરનો લક્ષ્યાંક. નર્મદા ભરૂચમાં નવા વર્ષે 15000 એકરમાં શેરડીનું નવું રોકાણ થશે. ચાલુ વર્ષે નર્મદા સુગર 50 હજાર ક્વિન્ટલ ઓર્ગેનિક ખાંડ તૈયાર કરશે. આ વર્ષે […]

Continue Reading

ચાલુ નર્મદા સુગરે ભરૂચ નર્મદા જિલ્લામાં ખેડૂતો માટે વૈજ્ઞાનિક આધુનિક નવી પદ્ધતિથી શેરડીના રોપા વાવેતર અંગે નો નવતર પ્રયોગ આદર્યો.

નર્મદા સુગર આ વર્ષે બે આંખના ટુકડાવાળી શેરડીના 80 લાખ રોકડા તૈયાર કરીને ખેડૂતોને આપશે. એ ઉપરાંત એક આંખ વાળી શેરડીના ટુકડાના તૈયાર રોપા નર્મદા સુગર એ 50 લાખ રોપા ખેડૂતોને તૈયાર કરીને આપશે. રાજપીપળા,તા.12 નર્મદા સુગર એ ભરૂચ-નર્મદા જિલ્લા માં ખેડૂતો માટે શેરડીના રોપા વાવેતર અંગે નવતર પ્રયોગ આદર્યો છે. જેમાં ભરૂચ નર્મદા જિલ્લામાં […]

Continue Reading

સ્ટેટચ્યું ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યા વધતા કાયદો અને વ્યવસ્થા જાળવવા નર્મદા જિલ્લામાં વધુ પાંચ પીઆઈની નિમણૂક કરાઈ.

વડામથક રાજપીપળા માં વધુ એક પિઆઇની નિમણૂકથી બે પી.આઈ રખાયા. કેવડીયા પોલીસ સ્ટેશન અપગ્રેડ કરાયું . રાજપીપળા, તા.10 વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર પટેલની પ્રતિમા જોવા દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને વધતી જતા ટ્રાફિક સમસ્યાના સંચાલન માટે વીવીઆઈપી મહાનુભાવોની મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ વિભાગે પીએસઆઇની ભરતી આપીને […]

Continue Reading

ભરૂચ જિલ્લા મથકે પત્રકાર એકતા સંગઠન ગુજરાતનું દ.ગુજરાત ઝોન બેઠક સ્નેહ મિલન સંમેલન યોજાયુ.

ભરૂચના નિલકંઠ મહાદેવ મંદિર ભરૂચ ખાતે ઝાડેશ્વર ચોકડી નજીકના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પત્રકાર એકતા સંગઠન ગુજરાત દ્ધારા એક અગત્યની ઝોન–૩ની બેઠક રાખેલ હતી જેમાં પત્રકાર એકતા સંગઠન ગુજરાત પ્રદેશ આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું અને બે જિલ્લા ઝોનના સંગઠનની બાકી રચનાઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ સંગઠનનો મુખ્ય ઉદેશ એ છે કે કોઈ […]

Continue Reading

રામેશ્વર સ્કૂલ – નિકોલના પ્રિન્સિપાલ ડો. હેમંત પંડ્યાને “અવંતિકા રાષ્ટ્રીય મહાત્મા ગાંધી સન્માન “ એનાયત કરવામાં આવ્યું .

રામેશ્વર સ્કૂલ – નિકોલના પ્રિન્સિપાલ ડો. હેમંત પંડ્યાને સિક્કિમના ભૂતપૂર્વ ગવર્નર શ્રી વી.બી.સીંઘના હસ્તે દિલ્હીના હિન્દી ભવન ખાતે “અવંતિકા રાષ્ટ્રીય મહાત્મા ગાંધી સન્માન “ એનાયત કરવામાં આવ્યું .

Continue Reading