ગુજરાત સ્પસ્ટિક સોસાયટી દ્વારા મનોદીવ્યાંગ સાથે કાર્યકર્તા, સ્પેશિયલ ટીચર્સ, ફિઝિયોથેરાપિસ્ટ, સાયકોલોજીસ્ટ, હોમીઓપેથીસ્ટ માટે એક વિશેષ કોન્ફરન્સ નું આયોજન કરાયું.

પ્રથમ રેહાબ કોન્ફરન્સ અમદાવાદમાં તા.૭ થી ૯ નવેમ્બર દરમિયાન ગુજરાત સ્પસ્ટિક સોસાયટી દ્વારા મનો દીવ્યાંગ સાથે કાર્યકર્તા સ્પેશિયલ ટીચર્સ ફિઝિયોથેરાપિસ્ટ, સાયકોલોજીસ્ટ, હોમીઓપેથીસ્ટ માટે એક વિશેષ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કચ્છ, હિમતનગર, મુંબઈ,પુના,ભાવનગર, જામનગર, જુનાગઢ થી ૧૪૦ જેટલા કાર્યકર્તા હોય ભાગ લીધો હતો.કોન્ફરન્સ નો વિષય share and successed રાખવામાં આવ્યો હતો. ત્રી દિવસીય આ […]

Continue Reading

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ અને પિનાકી મેઘાણીનાં માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે `સ્મરણાંજલિ’ કાર્યક્ર્મનું આયોજન .થયું

વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ખ્યાતનામ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી (પુણે-અમદાવાદ)એ એક સ્વજન તરીકે લાગણીથી પ્રેરાઈને સ્વ. કુસુમબેન મેઘાણીને જૂનાં ગીતો થકી `સ્વરાંજલિ’ અર્પણ કરી હતી. — ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ખ્યાતનામ લોકગાયિકા રાધાબેન વ્યાસ, રાજકોટ શહેરના પૂર્વ સયુક્ત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થભાઈ ખત્રી (આઈપીએસ), ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. અમાનિકભાઈ શાહ, […]

Continue Reading

સાઈધામ અન્નકુટ દર્શન સમારોહ આરતી સવારે ૧૦ વાગે..

અમદાવાદ શહેર ખાતે થલતેજ પરિસર ખાતે શાલ હૉસ્પિટલ ની સામે આવેલ સાઈધામ મંદિર માં તારીખ ૧૨ નવેમ્બર નાં રોજ ગુજરાત રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી શ્રી. નીતિન ભાઈ પટેલ તથા લોક પ્રિય એવા ધારાસભ્ય શ્રી. ભુપેન્દ્રભાઇ પટેલ અન્નકુટ નાં દર્શન હેતુ પધારશે એવું સોલા પરિસર ના શ્રી. અરવિંદ ભાઈ પટેલ કે જેઓ સોહમ પેલેસ એવેન્યૂ તથા […]

Continue Reading