*અમદાવાદના યાત્રિકનો આઇ ફોન-૭ એપલ ફોન-૭ કીં.રૂ.૭૦,૦૦૦/- નો ગણતરી ની મિનિટો માં શોધી આપી અને પરત અપાવતી દ્વારકા પોલીસ*સંજીવ રાજપૂત.

અત્રે અખબાર યાદીથી જનવવાનુ કે *ખુશ્બુબેન નારણભાઇ જાની* ઉ.વ.૨૬,ધંધો:-પ્રા.નોકરી,રહે:-ઇસ નપુર,અમદાવાદ વાળા,અત્રે તેમના ઘર પરિવાર સાથે દ્વારકા ખાતે ફરવા આવેલ હતા દરમ્યાન આજરોજ તા. ૧૦/૧૧/૧૯ ના રોજ તેમનો આઇફોન- ૭ મોબાઇલ કી.રૂ, ૭૦,૦૦૦/- નો કયાંક પડી જતા તેઓ દ્વારકા પોલીસ સ્ટેશને આવતા રજુઆત કરતા *દ્વારકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર* *શ્રી.વી.વી.વાગડીયા.સા.એ તેઓને વ્યવસ્થીત સાંભળી અને સાંતવના આપી* […]

Continue Reading

કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રામ જન્મભૂમિ મંદિર વિવાદના સાનુકૂળ સકારાત્મક સમાધાન થતાં 29 વર્ષ પછી તેઓનાં 92 વર્ષીય માતા કમલાબાના હસ્તે મીઠાઇ ખાધી છે.

કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રામ જન્મભૂમિ મંદિર વિવાદના સાનુકૂળ સકારાત્મક સમાધાન આવે ત્યાં સુધી તેમણે મીઠાઇ નહીં ખાવાનો સંકલ્પ લીધો હતો. ગઈકાલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમણે 29 વર્ષ પછી તેઓનાં 92 વર્ષીય માતા કમલાબાના હસ્તે મીઠાઇ ખાધી છે. માતા કમલા બા અને પૌત્રી યશોધરા બાના હસ્તે કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીઠાઈ ખાઈને સંકલ્પ […]

Continue Reading