આ દેશમાં સંત દ્વારા કરાયું એવું કામ, કે અહીંયા ક્યારેય જોવા નથી મળ્યા સાપ .- પંકજ આહીર.

દુનિયામાં બ્રાઝીલ એવો દેશ છે જ્યાં સૌથી વધારે સાપ જોવા મળે છે. પરંતુ શું તમે એવા દેશ વિશે જાણો છો જ્યાં એક પણ સાપ નથી ? જી હાં વિશ્વમાં એવો દેશ પણ છે કે જે સંપૂર્ણપણે સાપ વિહીન છે. આ દેશ છે આયરલેન્ડ, અહીં સાપ જોવા મળતા નથી. જો કે આમ થવાનું કારણ જાણી તમને […]

Continue Reading