ગરૂડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના અંદાજે ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓને તંત્રએ કેવડીયાના ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક અને એકતા મોલનો વિના મૂલ્યે પ્રવાસ કરાવ્યો .

ગરૂડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના અંદાજે ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ને તંત્રએ કેવડીયાના ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક અને એકતા મોલનો વિના મૂલ્યે પ્રવાસ કરાવ્યો . અન્ય તાલુકાના વિધ્યાર્થીઓ ને પણ વિના મૂલ્યે પ્રવાસ ક્યારે ? માત્ર પ્રાથમિક શાળાના જ નહી માધ્યમિક અને ઉ.મા.વિભાગના વિધાર્થીઓને પણ વિના મૂલ્યે પ્રવાસ કરાવવાની થઈ માંગ સ્ટેચ્યુ ઑફ યુનિટીને એક વર્ષ થઈ ગયુ […]

Continue Reading

અત્યારે લગભગ દરેક નાના માણસ ના મોઢે એક જ સવાલ છે કે કેમ કરી ને આ ભ્રસ્ટાચાર રોકવો અને દેશ નો વિકાસ કરવો ? – હિતેશ રાયચુરા.

અત્યારે લગભગ દરેક નાના માણસ ના મોઢે એક જ સવાલ છે કે કેમ કરી ને આ ભ્રસ્ટાચાર રોકવો અને દેશ નો વિકાસ કરવો ? તો મારા મતે આ મહાકાય લાગતા સવાલ નો એક જ સીધો ને સરળ જવાબ છે કે દરેક બિન ઉત્પાદક લોકો ભલે ધર્મ ગુરુ, નેતા કે અભિનેતા હોય એમને રુપિયા/કરવેરા રુપિયા આપવાનુ […]

Continue Reading

અયોધ્યામાં ઐતિહાસિક ચુકાદા ના ઉત્સવ રૂપે પવિત્ર યાત્રાધામ ડાકોરમાં હિંદુ મુસ્લિમ આગેવાનો દ્વારા રણછોડરાય મંદિરમાં ધજા ચઢાવી.

અયોધ્યામાં ઐતિહાસિક ચુકાદા ના ઉત્સહવ રૂપે પવિત્ર યાત્રા ધામ ડાકોર માં શ્રી દંડીસ્વામી આશ્રમ થી ભગવાન રાજા રણછોડજી ના મંદિરે ભવ્ય ધ્વજા ચડવાનો પોગ્રામ :શ્રી વિજય દાસજી મહારાજ : શ્રી જય રામદાસજી મહારાજ : ર્ડો હરેન્દ્ર પંડ્યા : જિયાઉદ્દીન વ્હોરા તેમજ ડાકોરના હિન્દૂ મુસ્લિમ આગેવાનો ઉત્સાહથી જોડાયા હતા. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

મહિન્દ્રા કોમર્શિયલ અને પર્સનલ ગાડીઓના કામકાજ કરવાવાળા મિકેનીક, હેલ્પર, જોઇએ છે.

મહિન્દ્રા કોમર્શિયલ અને પર્સનલ ગાડીઓના કામકાજ કરવાવાળા મિકેનીક, હેલ્પર, જોઇએ છે. એન્જિન, કલચ, ગેર, વીલ સર્વિસના માસ્ટર મિકેનીક જોઇએ છે. જય મહાકાલી મોટર્સ હાથિજણ સર્કલ, રામૉલ 9824082423 9328013833

Continue Reading

મારે હિન્દુ કે મુસ્લિમ નહીં પણ માત્ર સારા માણસ જોઈએ છે બસ. – હિતેશ રાઈચુરા

આજે દેશ માં ચારેતરફ પોલીસ અને મીડિયા તરફ થી માત્ર એક જ અપીલ કરવામાં આવી રહી છે કે રામ મંદિર મુદ્દે જે કાઇ પણ નિર્ણય આવે એને સ્વીકારી અને લોકો શાંતિ જાળવે… મારી દ્રષ્ટિએ આ અપીલ સદંતર ખોટી છે… ખરેખર લોકો તો શાંત જ હતા અને છે પણ એને ઉશ્કેરવા વાળા નેતા અને પાખંડી ધર્મગુરુ […]

Continue Reading

નર્મદા ના ભાદરવાના કાર્તિકી પૂનમના મેળામાં કાગળના ઘોડાને બદલે જીવતો ગોળો ભાથીજી દાદા ને અર્પણ કરવા નવાપુરા મહારાષ્ટ્રના પગપાળા સંઘનું રાજપીપળામાં આગમન.

નર્મદા ના ભાદરવાના કાર્તિકી પૂનમના મેળામાં કાગળના ઘોડાને બદલે જીવતો ગોળો ભાથીજી દાદા ને અર્પણ કરવા નવાપુરા મહારાષ્ટ્રના પગપાળા સંઘનું રાજપીપળામાં આગમન. લાખો આદિવાસીઓ ભાથીજી મહારાજના દર્શન કરી, કાગળનો ઘોડો ચઢાવી પોતાની બાધા આખડી માનતા પૂરી કરે છે. જ્યારે નવાપુરાના આદિવાસી શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે જીવતો ગોળો દાદા ને અર્પણ કરશે. આદિવાસીઓમાં ભાથીજીદાદા પ્રત્યે અગાધ શ્રદ્ધાનો […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે અને પ્રવાસીઓની સગવડના નામે સરકાર પોતાના મળતીયા ખાનગી એજન્સીઓને પાણીના ભાવે કરોડોની જમીનો વિકાસના નામે લહાણી કરી રહી છે !

પ્રવાસીઓને 470 ના ભાવે રહેવાની સગવડ આપવાની લોલીપોપ સામે વડોદરાની ખાનગી એજન્સી બીઆરજી ગ્રૂપને 30 વર્ષના ભાડાપટ્ટે 7 એકર કરોડની જમીનની લહાણી કરતી નર્મદા નિગમની એજન્સી સાથે સાંઠગાંઠ છે ? નર્મદાના ગરીબ આદિવાસીઓ ની મહામૂલી કરોડોની જમીનો લઈ મળતિયા એજન્સીઓને કરોડોની કમાણી કરાવી આપવાનો સરકારનો નવો કીમિયો. સ્ટેચ્યુ નો પ્રોજેક્ટ બની નર્મદા જિલ્લામાં અને વિકાસના […]

Continue Reading

અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને રાજપીપળા વાસીઓએ આવકાર્યો.

રામ મંદિરનો ચુકાદો સાંભળવા રાજપીપળામાં ભારે ઉત્તેજનાનો માહોલ, નગરવાસી ઘરોમાં બંધ બારણે ટીવી સામે બેસી રહ્યા. રાજપીપળા નગરમાં પોલીસ પેટ્રોલિંગ, નગરમાં શાંતિપૂર્ણ માહોલ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના જજમેન્ટને કારણે રાજપીપલા સહિત નર્મદા ભાજપાના કાર્યક્રમો મુલતવી રખાયા મહામંત્રીની જાહેરાત મુલતવી રખાઈ. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટદ્વારા શનિવારે પોતાનો નિર્ણયઆજે સવારે 10:30 વાગ્યાથી આપવાનો શરૂ થઈ […]

Continue Reading

જે ગુજરાતી ના દિલમાં ગરબો વસે છે અને જેને ઢોલ ના તાલે દિલથી ગરબા રમવુ ગમે છે, તે તમામ ગુજરાતીઓએ જોવા જેવી ફિલ્મ એટલે “હેલ્લારો”: મેધા પંડ્યા ભટ્ટ.

જે ગુજરાતી ના દિલમાં ગરબો વસે છે અને જેને ઢોલ ના તાલે દિલથી ગરબા રમવુ ગમે છે, તે તમામ ગુજરાતીઓએ જોવા જેવી ફિલ્મ એટલે “હેલ્લારો”. ફિલ્મની વાર્તા, સંવાદો, સંગીત અને ગીતો આ તમામને ઉમદા રીતે રજૂ કરવામાં આવ્યા છે. સાથે જ ફિલ્મના તમામ પાત્રો તેમની એક્ટિંગ દ્વારા તમારા મન પર એક ઊંડી છાપ છોડી જશે, […]

Continue Reading

રાજપીપળા ખાતે રાષ્ટ્રીય સંત દિગંબર મુની મહારાજ નું આગમન થતાં જૈનો દ્વારા ભવ્ય સ્વાગત સામૈયું કરાયું.

પોતાના ગુરુ મહારાજના ગિરી સ્થાનક ઇન્દોર તરફ વિહાર કરવા જતાં ખાસ રાજપીપળામાં રાત્રિરોકાણ કર્યું દિગંબર અવસ્થામાં રાજપીપળા ખારાઘોડા થી બક્ષી ખડકી સુધી પદયાત્રા જૈન ભાઇ-બહેનો જોડાયા દરરોજની 20 કિમીની મુનિની યાત્રા મનુષ્ય જીવન અને મોક્ષ પ્રાપ્તિના માર્ગ અને પ્રવચન માર્ગદર્શન રાજપીપળા તા, 9 નર્મદા ના વડામથક રાજપીપળા ખાતે જાણીતા રાષ્ટ્રીયસંત દિગંબરમુની મહારાજ નુ આગમન થતાં […]

Continue Reading