*કોણ ક્યારે રડે છે*- તમારા શરીરના ભાગોની કાળજી રાખો અને તેમને ભયભીત બનાવશો નહીં.

*કોણ ક્યારે રડે છે* (૧) જ્યારે તમે સવારના નાસ્તામાં કાંઈ ન લો ત્યારે *પેટ* રડે છે. (૨) જ્યારે તમે ૨૪ કલાકમાં ૧૦ ગ્લાસ પાણી પીતા નથી ત્યારે *કિડની* રડે છે. (૩) જ્યારે તમે ૧૧ વાગ્યા સુધી સૂઈ જતા નથી અને સૂર્યોદય સુધી જાગતા નથી ત્યારે *પિત્તાશય* રડે છે. (૪) જ્યારે તમે ઠંડો અને પડતર ખોરાક […]

Continue Reading

આજે રાજપીપળામાં દેવઊઠી એકાદશીએ તુલસી વિવાહના ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા. તુલસીના કુંડની સૌભાગ્યવતી નો શણગાર સજાવીને શાલિગ્રામની સાત પ્રદક્ષિના કરાવી તુલસી વિવાહ કરાવાયા.

આજે દેવ ઉઠી એકાદશી રાજપીપળા વાસીઓએ ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી જેમાં રાજપીપળામાં કૃષ્ણ કૃષ્ણ મંદિરોમાં સવારે ફેર તુલસી વિવાહ ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સાંજે સાંજે મોટી સંખ્યામાં ભક્તો અને બ્રાહ્મણો તથા મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને તુલસી નો વિવાહ ભગવાન કૃષ્ણ સાથે વિધિવત મંત્રોચાર સાથે કરાવાયો હતો. જેમાં ભગવાન વિષ્ણુની પૂજા […]

Continue Reading

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી માટે ૧૩ જેટલા ઉમેદવારો નો રાફડો.

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી માટે ૧૩ જેટલા ઉમેદવારો નો રાફડો. નર્મદા જિલ્લામાં ભાજપમાં વકરેલી જૂથબંધીના કારણે નાંદોદ અને દેડીયાપાડા થી બંને વિધાન સભા ની બેઠકો ભાજપે ગુમાવી હતી. ભારે જૂથબંધી જાહેર હોવાથી નર્મદામાં તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો પણ ભાજપે ગુમાવવી પડી. પાંચ તાલુકાનો બનેલો નર્મદા નાંદોદ તાલુકા સિવાય આ પ્રમુખ પદ બીજા ચાર […]

Continue Reading

ગોપાલપુરા રામકથામા રામજન્મોત્સવ ઉજવાયો. રામ કથાનું સમાપન કરાવતા કથાકાર ભગતબાપુ. કથા નું ઉદઘાટન કુંવારી કન્યાઓ અને વિધાવામાતાઓ દ્વારા કરાવી કુરિવાજોને તિલાંજલી આપવાની અનોખી પ્રથા ગ્રામજનોએ પાડી.

ગોપાલપુરા રામકથામા રામજન્મોત્સવ ઉજવાયો. રામ કથાનું સમાપન કરાવતા કથાકાર ભગતબાપુ. કથા નું ઉદઘાટન કુંવારી કન્યાઓ અને વિધાવામાતાઓ દ્વારા કરાવી કુરિવાજોને તિલાંજલી આપવાની અનોખી પ્રથા ગ્રામજનોએ પાડી. નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામ એક ચિત્રકુટધામ એ પ્રિન્સ ફળિયામાં રામકથાનો પ્રારંભ થયો છે. જેમાં કથાના ચોથા દિવસે ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ભગવાન રામ જન્મોત્સવ ઉજવાયો હતો, વ્યાસપીઠ ઉપરથી જાણીતા […]

Continue Reading

*લોકોને મારવા માટે પોલીસ નથી*. *”પુત્રના લક્ષણ પારણાં મા”* • *ભાવનગર રાજવી નો પત્રકારો સાથેનો પ્રેમ…*

*૧૯૨૭ ની વાત છે. તે વખતે ભાવનગરના બાળમહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઈંગ્લેન્ડ અભ્યાસ માટે મોકલ્યા હતા…. ત્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે લોકો બાળમહારાજાના સ્વાગત માટે હારતોરા લઈને, રેલવે સ્ટેશને ઉમટ્યા…. ટ્રેન સિહોર રેલવે સ્ટેશને આવી ત્યારે ત્રણ કલાક મોડી હતી… લોકો સ્વાગત માટે અધીરા થયા હતા… એવો ધસારો થયો કે દીવાન પ્રભાશંકરની પાઘડી પડી ગઈ અને […]

Continue Reading

જામકંડોરણામાં ટ્રકે લીધી ગાયને હડફેટે.- રશ્મિન ગાંધી.

જામકંડોરણામાં આવેલ ભાદરા નાકા પાસેથી પસાર થતા એક ટ્રકે ગાયને હડફેટે લીધી હતી. જેમાં ગાયના આગલા બન્ને પગ ભાંગી ગયા હતા. ત્યારે ગામના સેવાભાવી લોકોએ ગાયને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડી હતી. અને અકસ્માત ઝોન એવા ભાદરાના નાકે સ્પીડ બ્રેકર મુકવા લોક માંગ ઉઠી છે. ત્યારે ગાય સાથે બનેલા અકસ્માતને લઈને હાજર રહેલા તમામ લોકોએ ટ્રક […]

Continue Reading

*તમારી મરજી વિના તમને Groupમાં કોઇ નહી કરી શકે એડ*- વિનોદ મેઘાણી.

વૉટ્સએપ પોતાના યુઝર્સ માટે એક ખાસ ફિચર લઇને આવ્યું છે. ફિચરની ખાસિયત એ છે કે તમે તે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્સમાંથી કોણ તમને વૉટ્સએપ ગ્રુપમાં એડ કરી શકે છે અને કોણ નહી. આ નવું ફિચર આ વર્ષની શરૂઆતમાં આવેલા આ જ ફિચરનું અપગ્રેટેડ વર્ઝન છે. તેમાં યુઝર્સને વધુ સારી પ્રાઇવસી આપવાનો પ્રયાસ કરવામાં […]

Continue Reading

*તૂટતો પરિવાર* *આજના આધુનિક યુગમાં વહેમ શું કરે છે તેવી દિલને સ્પર્શતી હકીકત.*

આજે સવારથી જ મને વિખરાઈ ગયેલ અમારૂ સંયુક્ત પરિવાર યાદ આવતું હતું. એ સવારો કેવી પડતી હતી બધા સાથે ચા લેતા,છાપું વાંચી ચર્ચાઓ કરતા સવારે તો અમે બધાં સૌ સૌના કામે લાગી જતાં. પણ રાત્રીનું ભોજન તો સાથે જ હોય. આજે ડાઇનિંગ ટેબલ ઉપર ત્રણ થાળી જોઈ મારૂ મન દુઃખી થઈ જતું. એક વખત હતો […]

Continue Reading

એક જાગૃતતાના કારણે આજે સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય.

એક જાગૃતતાના કારણે આજે સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય જમતા પહેલા હોટલનું રસોડું તપાસવુ તે ગ્રાહકનો અધિકાર પહેલા પણ નિયમ હતો પણ નહોતો થતો અમલ અમદાવાદ, તા.7 રુપાણી સરકારે હોટલમાં જમવા માટે જતા ગ્રાહકોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો તેનો ખુબ જ આનંદ છે.. અને એનો પણ સંતોષ છે કે સોશિયલ મિડીયાની તાકાતને કારણે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના […]

Continue Reading

*હૃદયપૂર્વકની ભાવભરી શ્રદ્ધાંજલિ !*500/- અને 1000/- ની ચલણી નોટોની. 🥢🥢🥢🥢🥢🥢🥢 💐💐💐💐💐💐💐 *તા:- 8 નવેમ્બર 2016*

*હૃદયપૂર્વકની ભાવભરી શ્રદ્ધાંજલિ !* 🥢🥢🥢🥢🥢🥢🥢 💐💐💐💐💐💐💐 *તા:- 8 નવેમ્બર 2016* 😢😢😢😢😢😢😢 અલવિદા 500 ની નોટ ! સલામ 1000ની નોટ ! આપણી જીંદગી ની મૂળી એવી 500 અને 1000ની નોટોનું આજથી ત્રણ વર્ષ પહેલાં આજ નાં દિવસે અણધાર્યું અવસાન થયું હતું. ભારત ભરનાં ગરીબ અને અમીર લોકો એમનેથીં વાકેફ જ હતા. એમને ખબર પણ નહોતી કે […]

Continue Reading