ગુજરાતી ફિલ્મ સ્ક્રીનિંગ કમિટી ના સદસ્ય બન્યા ફિરોઝ ઈરાની

મિસ્ટર કલાકાર નાં નિર્દેશક ફિરોઝ ઈરાની નું પુષ્પ અભિવાદન સ્વીકારતા મુખ્યમંત્રી શ્રી. વિજય રૂપાણી સાહેબ…હાલ માં ગુજરાતી ફિલ્મ કમિટી નાં સદસ્ય તરીકે વર્ષો થી ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલા પીઢ અભિનેતા ખલનાયક ને વધુ સારા માણસ તરીકે માન સમ્માન સાથે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મ સ્ક્રીનિંગ કમિટી નાં સદસ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તે સમગ્ર […]

Continue Reading

આજે દેવ ઉઠી એકાદશી અમદાવાદમાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી.

આજે દેવ ઉઠી એકાદશી અમદાવાદમાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. જેમાં મંદિરોમાં સવારે તુલસી વિવાહના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સાંજે મોટી સંખ્યામાં ભક્તો અને બ્રાહ્મણો તથા મહિલાઓ ઉપસ્થિત રહી હતી, અને તુલસીનો વિવાહ ભગવાન કૃષ્ણ સાથે વિધિવત મંત્રોચાર સાથે કરાવાયો હતો. જેમાં ભગવાન વિષ્ણુની પૂજા કરાઇ હતી અને તુલસીના કુંડને સૌભાગ્યવતી નો શણગાર […]

Continue Reading

Watch “સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે `સ્મરાંજલિ’ કાર્યક્ર્મનું આયોજન” on YouTube

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ અને પિનાકી મેઘાણીનાં માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે `સ્મરાંજલિ’ કાર્યક્ર્મનું આયોજન કરાયું છે. — જાણીતા પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી (પુણે-અમદાવાદ) દ્વારા સ્વ. કુસુમબેનને પ્રિય એવાં જૂનાં ફિલ્મી ગીતો થકી `સ્વરાંજલિ’ અર્પણ થશે. — તારીખ : 10 નવેમ્બર 2019 ને રવિવાર — સમય : સાંજે 5 કલાકે સમયસર — […]

Continue Reading

નરોડા પોલીસ સર્વેલન્સ સ્કવોર્ડની માનવતા ભરી કામગીરી.

ભરૂચ થી બેન ના ઘરે રોકવા આવેલા બેન પરત જતા રીક્ષા માં પોતાની 3 તોલા દાગીના અને 40 હજાર રૂપિયા ભરેલી બેગ ભૂલી ગયા હતા. રીક્ષા વાળા ભાઈ તે બેન ને શોધતા હતા ને બેન રીક્ષા ને શોધતા હતા. તેમાં નરોડા પોલીસ ના સર્વેલન્સ સ્ક્વોડ સીસીટીવી ની મદદ થી રીક્ષા ગોતી ને બેન ને પરત […]

Continue Reading

બિગ બ્રેકીંગ : રામ જન્મ ભૂમિ :  સુપ્રીમ કોર્ટ અયોધ્યા કેસ નો આવતીકાલે 10 : 30 વાગ્યે આવી શકે છે ચુકાદો. રામ જન્મ ભૂમિ. પાંચ જજ ની બેચ આવતીકાલે આપશે ચુકાદો.

બિગ બ્રેકીંગ : રામ જન્મ ભૂમિ : સુપ્રીમ કોર્ટ અયોધ્યા કેસ નો આવતીકાલે 10 : 30 વાગ્યે આવી શકે છે ચુકાદો. રામ જન્મ ભૂમિ. પાંચ જજ ની બેચ આવતીકાલે આપશે ચુકાદો. ચીફ જસ્ટિસ ગોગઇ ની પેનલ આપશે ચુકાદો. CJI ગોગોઇ રિટાયર્ડ પહેલા આવતીકાલે આપશે ઐતિહાસિક ચુકાદો. સમગ્ર દેશમાં હાઈ એલર્ટ.

Continue Reading

શ્રી ખાટુ શ્યામ બાબાની જન્મ જયંતિ નિમિત્તે શ્રી રાણી શક્તિ સેવા સમિતિ, શ્રી શાહી બાગ અમદાવાદ ખાતે શ્રી ખાટુ શ્યામ નિશાન યાત્રા.

શ્રી ખાટુ શ્યામ બાબાની જન્મ જયંતિ નિમિત્તે શ્રી રાણી શક્તિ સેવા સમિતિ, શ્રી શાહી બાગ અમદાવાદ ખાતે શ્રી ખાટુ શ્યામ નિશાન યાત્રાના આયોજકો અને આમંત્રિતોને આવકારતા શ્રી અશ્વિન ગુપ્તા અને સમિતિના વરિષ્ઠ અધિકારીઓ

Continue Reading

*આમંત્રણ/વિનંતી* *હોસ્પિટલ સેવા મંડળ દ્વારા*રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલના જરૂરિયાત મંદ દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડીત બાળકોના લાભાર્થ* *“મેગા રક્તદાન શિબિર”*

*આમંત્રણ/વિનંતી* *હોસ્પિટલ સેવા મંડળ દ્વારા* *તા. 9 નવેમ્બર, શનિવાર, સાંજે 7-00 થી રાત્રીના 10-30 સુધી* *બાલક હનુમાન,પેડક રોડ,રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલના જરૂરિયાત મંદ દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડીત બાળકોના લાભાર્થ* *“મેગા રક્તદાન શિબિર”* *સંપર્ક:9898613267* *રક્તદાન કરીએ,જીવન બચાવીએ.* *આ મેસેજ ફોરવર્ડ/શેર કરીએ,થેલેસેમિયા પીડિત બાળકને નવજીવન આપવાનું પુણ્ય મેળવીએ.* *Please SHARE*

Continue Reading

ભલે સન્માર્ગે અટકે ગતિ,શ્વાસ પણ શોર્ટકટિયો ખોટો ખાંચો બનવું નથી મુબારક હક્કની રોટી, મીઠું ને મરચું અણહકનો લૂંટેલો લોચો બનવું નથી -મિત્તલ ખેતાણી.

સત્યને ખોટું પડી સાચો બનવું નથી મુઘટ બનવું છે ગમછો બનવું નથી પહેરણ બનવું છે કચ્છો બનવું નથી સાંધતી સોય અને દોરો થવું છે મારે ઘરનો ઘાતકી એ હાથો બનવું નથી ચાલવું છે ફક્ત કિરતારની જ રાહે કાળા માથાનો ચમચો બનવું નથી હાથીને હાથી જ કહેવો છે મારે સત્યને ખોટું પડી સાચો બનવું નથી ધન્ય […]

Continue Reading

*🚩 એક મૂઠ્ઠી ચોખા-૪🚩*

*એક મુઠ્ઠી ચોખા* ની પરિશ્રૃંખલા હેઠળ *તા. ૯-૧૧-૨૦૧૯, શનિવારે રાત્રે ૬.૦૦ થી ૮.૩૦* દરમિયાન *શ્રી શનિદેવ તથા હનુમાનજી મંદિર, અમુલ પાર્લર સામે, મંગલેશ્વર રોડ, આવકાર હોલ, ઘોડાસર, મણિનગર, અમદાવાદ* ખાતે *ખીચડી -કઢી* નું આયોજન રાખવામાં આવ્યુ છે. જેમાં અંદાજે *૩૦૦* જેટલાં લોકોને *અન્નદાન* નું આયોજન છે. “ભૂખ્યાની આંતરડી ઠારવાથી વધુ પુણ્યશાળી કાર્ય કોઈ જ નથી” […]

Continue Reading

ઈશ્વર સાથેય થાય ત્યાં સોદા માનતાનાં એટલે જ મંદિર હવે પ્રભુને પસંદ નથી ના આવે પ્રભુ દોડતાં તો સમજી જજો કર્મનો તાંદુલ, ભાજી, બોરનો પંથ નથી – મિત્તલ ખેતાણી.

એટલે જ મંદિર હવે પ્રભુને પસંદ નથી હવે કાંઈ પહેલાં જેવો પ્રબંધ નથી લાગણીઓ બધી હવે અકબંધ નથી કોલ ફ્રી નહોતાં ત્યારે હતી વાત લાંબી ફ્રી કોલે લાંબી વાતનાં હવે સબંધ નથી બોંસાઈનાં ફૂલો લાગે ખૂબ સુંદર પણ એમાં માળીનાં પરસેવાની સુગંધ નથી નગરવધૂના ચારિત્ર્યની ટીકા કરવી કેમ પતિવ્રતા પણ હવે સતી કે સંત નથી […]

Continue Reading