આવતીકાલે તા: ૮/૧૧/૨૦૧૯ ના રોજ દેવઉઠી અગિયારસ /પ્રબોધિની એકાદશી છે , ચાર માસ બાદ શ્રી હરિ વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે.- અશોક વાઘેલા.

આવતીકાલે તા: ૮/૧૧/૨૦૧૯ ના રોજ દેવઉઠી અગિયારસ /પ્રબોધિની એકાદશી છે. ચાર માસ બાદ શ્રી હરિવિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે. આ દિવસે લોકો ઉપવાસ કરીને ભગવાન શ્રી હરિવિષ્ણુ નુ પૂજન અચઁન કરે છે.આ એકાદશી પાપનો નાશ કરનારી અને પુણ્યને વધારનારી છે.આ એકાદશીનો એક જ ઉપવાસ કરવાથી હજારો અશ્વમેધ તથા રાજસૂય યજ્ઞ કયાઁ નુ ફળ મેળવે છે.જે વસ્તુ […]

Continue Reading