જો તમે વાહન ધરાવો છો ?? તો થઈ જાવ સાવધાન. હાલમાં સાબરમતી રામનગર પાસે બનેલી ઘટનાં. અને Alert…

રામનગર માં ચિંતામણી સોસાયટી સામે Jay Hind Petrol Pump (HP નો)… આવેલ છે… જ્યાં આપણે અને બીજા પણ ઘણા બધા પેટ્રોલ પુરાવવા અને બીજી servise use કરવા માટે જાય છે… તેમને જણાવવાનું કે ત્યાં આવેલ હવા ભરવાની સર્વિસ આપનાર “Tyre Junction” નામના સર્વિસ સ્ટેશન પર ખૂબ જ Mal Practice ચાલે છે. હવા ભરવા આવેલ લોકો […]

Continue Reading

શ્રી રાણી શક્તિ સેવા સમિતિ, શાહિબાગ ખાતે વ્યસપીઠનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

શ્રી રાણી શક્તિ સેવા સમિતિ, શાહિબાગ અમદાવાદમાં પરિવાર વતી, માધા ભાગવત કથા દરમિયાન વ્યાસ પીઠ, મંત્રી શ્રી અશ્વિન ગુપ્તા, શ્રી અનિલ જલાનજી અને નારાયણી કન્વીનર શ્રી નીતિન અગ્રવાલ અને અન્યનું સન્માન કર્યું હતું.

Continue Reading

ઇએમઆરઆઈ પરિણામો કહે છે,હાર્ટ એટેક ધરાવતા મોટા ભાગના લોકો 50 વર્ષથી ઓછી ઉંમરના હોય છે. – ડોઁઁ. ભાવના. પીડિયાટ્રિક સર્જરી (પીજીઆઈ).

પ્રિય મિત્રો! *હું ડોઁઁ. ભાવના હું પેડિયાટ્રિક સર્જરી (પીજીઆઈ) ના કાઉન્સિલર તરીકે કામ કરું છું. ** હું તમને એક નાની *વિનંતી કરવા માંગુ છું.* તે પહેલાં, *હું તમારી સાથે માહિતીનો એક નાનો ભાગ શેર કરવા માંગુ છું.* તમારામાંથી ઘણા લોકોએ આજના અખબારો વાંચ્યા હશે *ઇએમઆરઆઈ* પરિણામો કહે છે, *હાર્ટ એટેક ધરાવતા મોટા ભાગના લોકો 50 […]

Continue Reading

પબ્લિક નુ રક્ષણ પોલીસ કરે પણ પોલીસ નુ રક્ષણ કોણ કરશે? – રજનીકાંત ભારતીય.

પબ્લિક નુ રક્ષણ પોલીસ કરે પણ પોલીસ નુ રક્ષણ કોણ કરશે? દિલ્હીમા વકીલો દ્વારા પોલીસ ને માર મારતા પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. ગુજરાત મા પણ પોલીસ ની હાલત ખરાબ જ છે ગુનાઓ રોકવાની જગ્યાએ પોલીસ જવાનો બંદોબસ્તમા જ વ્યસ્ત રહે છે. ફિક્સ પગાર મા નોકરી કરવાની અને સતત માનસિક ટોર્ચર સહન કરવાનુ. જો […]

Continue Reading

દિલ્હી પોલીસ દ્વારા વકીલો પર લાઠી ચાર્જ અને ગોલીબાર ના વિરોધ મા રાજપીપલા ખાતે બાર એસોસિએશન ના વકીલો નું વિરોધ પ્રદર્શન

નર્મદા બાર ના 500થી વધુ વકીલોએ લાલ પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યુ એડવોકેટ પ્રોટેક્શન બિલ પાસ કરવાની માંગ કરી. દિલ્હી પોલીસ દ્વારા વકીલો પર લાઠી ચાર્જ અને ગોલીબાર ના વિરોધ મા રાજપીપલા ખાતે બાર એસોસિએશન ના વકીલોએ લાલ પટ્ટી પહેરી સૂત્રોચ્ચાર ક્રી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ .જેમા રાજપીપલા ઉપરાંત.ગરુડેશ્વર , તિલકવાડા , સાગબારા , […]

Continue Reading

અમદાવાદ- ગુજરાત માટે રાહતના સમાચાર, મહા વાવાઝોડુ ગુજરાત પર નહી ટકરાય, પરંતુ અરબી સમુદ્રમાં જ તે નબળું પડી ગયું છે.

અમદાવાદ- ગુજરાત માટે રાહતના સમાચાર, મહા વાવાઝોડુ ગુજરાત પર નહી ટકરાય, પરંતુ અરબી સમુદ્રમાં જ તે નબળું પડી ગયું છે.આ રાહતના સમાચાર હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.પરંતુ હજુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે. વધુમાં હવામાન વિભાગ દ્વારા હજુ પણ તકેદારીના પગલાં યથાવત છે.

Continue Reading