થોડી સી મીઠી હૈ…ઝરા સી મિર્ચી હૈ…સો ગ્રામ ઝીંદગી યે સંભાલ કે ખર્ચી હૈ…- હિતેશ રાઈચુરા.

થોડી સી મીઠી હૈ…ઝરા સી મિર્ચી હૈ…સો ગ્રામ ઝીંદગી યે સંભાલ કે ખર્ચી હૈ… મારું સૌથી ફેવરીટ સોંગ… કંઇક એવું કહી જાય છે જે કે મને હમેશા કહેવા માટે પ્રેરિત કરે છે કે… “ઓલ્વેઝ.હસતા રહો…” સુખમાં સુખી થવું હોય તો દુખ ને માણતા શીખો, જો તમને ખબર જ નહિ હોય કે દુખ શું છે તો […]

Continue Reading

ભાવનગર શહેરમાં યોજાશે દિકરીનો સ્વયંવર.

*દિકરીનો સ્વયંવર ભાવનગર શહેર* સંમેલન: *ડિસેમ્બર 2019* દિકરી માટે ટોકન ફીઝ: *₹100/- માત્ર* *દિકરીના બાયોડેટા અહી મારા નંબર પર જમાં કરો. 🦚* https://wa.me/917016984427 *વાહ👌🏻:* દિકરી ઉમેદવાર+વાલી=બે વ્યક્તિ ને ફ્રી ભોજનપાસ. *વધુમા👌🏻*: આવનાર દિકરી ઉમેદવાર ને પરીચય પુસ્તિકા કોઈ વધારાના ચાર્જ વિના આપવામાં આવશે. *ખાસ નોંધ:* દાતાશ્રી તરફથી મળતી રાહત ને કારણે દિકરીઓ ની ફીઝ અત્યંત […]

Continue Reading

…………બ્રહ્મસંસ્કારવર્ગ……….. 👉🏻માત્ર બ્રાહ્મણો માટે જ👈🏻

…………બ્રહ્મસંસ્કારવર્ગ……….. 👉🏻માત્ર બ્રાહ્મણો માટે જ👈🏻 દર વર્ષની જેમ આગામી સમયમાં અંદાજે માગશરમાસમાં અમદાવાદ વાસણા મુકામે બ્રહ્મસંસ્કાર વર્ગનું આયોજન થશે.જેમાં સંધ્યા,રુદ્રી,ચંડીપાઠ,સંસ્કૃત સંભાષણ જેવા વિષયો પર નિઃશુલ્ક માત્ર ભૂદેવો માટે જ અધ્યાપન કાર્ય થશે.ઉપરોક્ત વિષયોનું નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે.ખાસ કરીને નાના બાળકો અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા એ અવશ્ય સંપર્ક કરવો.આવો ભારતીય અસ્મિતા અને સંસ્કારોનું જતન કરી […]

Continue Reading

બાપ બની ગયો તો ય,મા ની ખોટ લાગે છે એ વાત ખોટી કે મા કાયમ હસાવે પોતાનાં ભાગ મૂકી,દિકરાં ને જમાડે મારાં ભાગ નું મોત જમી ગઈ કેમ? ઈશ્વર ના ખજાનેય એની ખોટ લાગે છે.- મિત્તલ ખેતાણી.

બાપ બની ગયો તો ય,મા ની ખોટ લાગે છે એ વાત ખોટી કે મા કાયમ હસાવે પોતાનાં ભાગ મૂકી,દિકરાં ને જમાડે મારાં ભાગ નું મોત જમી ગઈ કેમ? ઈશ્વર ના ખજાનેય એની ખોટ લાગે છે બાપ બની ગયો તો ય,મા ની ખોટ લાગે છે હવે ક્યાં ને કેવૉ મા નો ધબ્બો?,ચોટ લાગે છે છે જગ […]

Continue Reading

એટલી જ સોડ તાણવી હતી મારે ય પણ પછેડી માપની ગોતવામાં, ઔકાત પતી ગઈ હવે આવે છે ફક્ત સંતો, પણ પ્રભુ ક્યાં? શું ભગવાનની ય આખી નાત પતી ગઈ? -મિત્તલ ખેતાણી

શું ભગવાનની ય આખી નાત પતી ગઈ? જેવો તેવો દિવસ માંડ વિતાવ્યો સૌએ પછી પાછી લઘુમૃત્યુ સમ રાત પડી ગઈ મૌન વલખતું રહ્યું ઘરેઘરે શબ્દની તરસે ના થઈ શકી શરૂ જ જે, એ વાત પતી ગઈ આહાર,નિદ્રા,ભય,મૈથુન જીવનનો સરવાળો બાદબાકીમાં આખી આ જાત પતી ગઈ એટલી જ સોડ તાણવી હતી મારે ય પણ પછેડી માપની […]

Continue Reading

કોબા ગામ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતશ્રીના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો.

આજરોજ કોબા ગામ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતશ્રીના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વહીવટીતંત્ર માનનીય કલેકટર સાહેબ શ્રી કુલદીપ આર્ય સાહેબ,બીપી તથા ડીડીઓ રાવલ સાહેબ તથા પ્રાંત અધિકારી સાહેબ તથા મામલતદાર સાહેબ તથા કોબા ગામના સરપંચ શ્રી યોગેશભાઈ નાઈ તથા આસપાસની સંસ્થા જેવી કે પ્રજાપિતા બ્રહ્માકુમારી ના […]

Continue Reading

* શ્રી રાણી સતી દાદીનો 738 મો જન્મદિવસ ધૂમધામથી ઉજવવામાં આવ્યો *

અમદાવાદના મનોહર શાહીબાગ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત રાણી શક્તિ મંદિરમાં બિરાજતા શ્રી રાણી સતી દાદીનો 738 મો જન્મદિવસ મંગળવારે પૂર્ણ આદર અને ઉમંગથી ઉજવવામાં આવ્યો. પૂજ્ય દાદી મૈયાની મંગલપથ સવારે 9 વાગ્યાથી પ્રારંભ થયો હતો. બરાબર 10/30 કલાકે, પૂજ્ય દાદીના જન્મની ઘટનાની સાથે જ મંદિરના આંગણા દાદી મૈયાની જયકારથી ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ નાચતા-ગાઇને આદરણીય દાદીમા […]

Continue Reading

કવિ ઉમાશંકર જોષી લખે છે – પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે; મળે મર્દને સ્ત્રીની ઉંચાઈ ત્યારે …હિતેશ રાયચુરા.

મારી પાકી માન્યતા છે કે જે સમાજમાં સ્ત્રીઓનું શોષણ થતુ હોય એવા ‘અસભ્ય’ સમાજમાં પુરુષો કદી સુખી ના હોઈ શકે. સ્ત્રીઓનું ઢીંગલીકરણ કે ઓબ્જેકટીફીકેશન થાય તેવા પછાત સમાજમાં માનસિક રુગ્ણતા નોર્મલ બાબત બની રહે છે. મારુ માનવુ છે કે સ્ત્રીઓની પૂજા કરવાની જરુર નથી પણ જરુર છે એના પર્સનહૂડના સહજ સ્વીકારની…. સ્ત્રી અને પુરુષ બેઉમાં […]

Continue Reading

ભાવનગર ના કવિયત્રી અંજના ગોસ્વામી “અંજુમ આનંદ” ની રચના ગુજરાતી ગઝલ સમ્રાટ મનહર ઉધાસ ના નવા આલ્બમ “અફલાતૂન” માં શામેલ.

ભાવનગર ના કવિયત્રી અંજના ગોસ્વામી “અંજુમ આનંદ” ની રચના ગુજરાતી ગઝલ સમ્રાટ મનહર ઉધાસ ના નવા આલ્બમ “અફલાતૂન” માં શામેલ. ગુજરાતી ગઝલ ના જાણીતા ગઝલ ગાયક અને ખૂબ જ જાણીતું નામ મનહર ઉધાસ અને તેમના ગાયિકી ના ૫૦ વર્ષ પૂર્ણ થયે તેમના નવા ગઝલ ના આલ્બમ “અફલાતૂન” માં 2 મહિલા કવિ ની રચના શામેલ કરી […]

Continue Reading