શું તમારા ફેમિલી ડૉક્ટરની ડિગ્રી વિશે તમને ખરેખર કેટલું જ્ઞાન છે… ???

તમારા શરીર ની કાળજી લેવા બિમાર થાવ ત્યારે જેમને તમે બતાવો છો તેવા તમારા એમ.બી.બી.એસ. / એમ.ડી. ફેમિલી ડૉક્ટરની ડિગ્રી વિશે તમને ખરેખર કેટલું જ્ઞાન છે… ??? એકલો વિશ્વાસ મૂકીને હવેના જમાનામાં કશું નથી ચાલતું… બધાની ડિગ્રી વેરિફાય કરવી જ જોઈએ… તમે કેસ પેપર પર રજિસ્ટ્રેશન નંબર અને ડિગ્રી , સર્ટિફિકેટ જુઓ છો કે પછી…ભીડ […]

Continue Reading

*હોલમાર્કિંગ સેન્ટર ડિજિટલ બનશે સોનાની આખી કુંડળી મળશે* – વિનોદ મેઘાણી.

સોનું એ શુદ્ધતાનું પ્રતીક છે આમ છતાં તેમાં કોપર લાખ પિત્તળ જેવા ધાતુની ભેળસેળ થાય છે માટે જ જ્યારે ગ્રાહક સોનું લેવા જાય છે તો તે 100 ગરણે ગાળીને પાણી પીવે છે એટલે કે બધી બાબતોની ચકાસણી કરીને જ માલની ખરીદી કરે છે ત્યારે હવે સોનામાં થતી ભેળસેળને આસાનીથી જાણી શકાશે અને ગ્રાહકોએ પોતે ખરીદ […]

Continue Reading

* બ્રેકિંગ ન્યુઝ..* જામનગર શહેરમાં ભૂકંપનો આંચકો. સમી સાંજે અનુભવાયો ભૂકંપનો આંચકો.કાલાવાડ સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો. લોકો ઘરની બહાર દોડી આવ્યા.

* બ્રેકિંગ ન્યુઝ..* જામનગર શહેરમાં ભૂકંપનો આંચકો. સમી સાંજે અનુભવાયો ભૂકંપનો આંચકો.કાલાવાડ સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો. લોકો ઘરની બહાર દોડી આવ્યા.

Continue Reading

વિરમગામના વિવિધ વિસ્તારોમાં ભરાયેલ વરસાદી પાણીમાં બળેલા ઓઇલનો છંટકાવ કરાયો.

માવઠા બાદ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) મો.નંબર-9824856247 અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં દિવાળીના તહેવારો બાદ પડેલા કમોસમી વરસાદના કારણે ભરાયેલા વરસાદી પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ અને અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ ના સંયુક્ત ઉપક્રમે વિવિધ વિસ્તારોમાં બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અમદાવાદ […]

Continue Reading