ક્યારેય જાણ્યાં છે, ખાટલા પર સુવાના ફાયદા વિશે. 90 ℅ લોકોને ખબર જ નથી,જાણી લો અદ્ભૂત ફાયદાઓ.

પહેલાના સમયમાં લોકો મોટેભાગે સુવા માટે ખાટલા નો ઉપયોગ કરતા હતા.આજના સમયમાં મોટાભાગના લોકો બેડ ઉપર અથવા તો સેટી ઉપર સૂવાનું પસંદ કરતાં હોય છે.પરંતુ પહેલાંના જમાનામાં આવા કોઈ પણ પ્રકારના બેડ ઉપર સુતા હોતા નહોતા અને મોટાભાગના લોકો ખાટલા ઉપર જ સુતા હતા.આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ખાટલા ઉપર શુ આના કારણે […]

Continue Reading

સમય બચાવવા સર્જેલ મોબાઈલ સામે ફિટ થઇ ગયો માણસ સોશીયલ ને ક્યારેક ‘એન્ટિ’કરી નાખતો બીક બની ગયો માણસ – મિત્તલ ખેતાણી.

લીક થઇ ગયો માણસ. લીક થઇ ગયો માણસ સાઇકિક થઇ ગયો માણસ ફેસબુકમાં ગણતો રહેતો લાઇકિક થઇ ગયો માણસ જિંદગી ચાલુ કરવા વાંકો વળે કીક થઇ ગયો માણસ નક્કી કરે મૂડ વ્હોટસઅપ કલર ટીક થઇ ગયો માણસ સ્પીડ 4g ને વાઈ ફાઈ હોય તો ઠીક થઇ ગયો માણસ રોબોટિયાં યુગમાં મશીન સામેં વીક થઇ ગયો […]

Continue Reading

અમદાવાદમાં શાહપુર ખાતે યોજાયો મેડિકલ કેમ્પ.

અમદાવાદમાં શાહપુર ઉર્દુ શાળા,રંગીલા પોલીસ ચોકીની પાછળ આજરોજ મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે હાજર રહીને ડોક્ટર અને પબ્લિકની મદદકરતા દરીયાપુરના ધારાસભ્ય શ્રી ગ્યાશુદ્દદીન શેખ,જમાલપુરના ધારાસભ્ય શ્રી ઈમરાન ખેડાવાલા.દરીયાપુરનાના કોરૅપોરેટર શ્રી હસનભાઈ લાલા.શાહપુર સમાજ સેવાના શ્રી જુનેદભાઈ શેખ.અમદાવાદ શહેર કોગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી ગુલામફરીદ શેખ.અમદાવાદ કોગ્રેસ સમિતિના મંત્રી હમીદુલ્લાહભાઈ શેખ.ખાડિયાવોર્ડ કોંગ્રેસના મહામંત્રી તલ્હા […]

Continue Reading

શ્રી રાણીશક્તિ સેવા સમિતિ શાહીબાગમાં શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન મહિલાઓએ શ્રી કૃષ્ણ જન્મોત્સવની નૃત્ય અને ગીતો ગાય ભવ્ય ઉજવણી કરી.

શ્રી રાણીશક્તિ સેવા સમિતિ શાહીબાગ અમદાવાદમાં જાહેર થયેલી શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન મહિલાઓ શ્રી કૃષ્ણની જન્મ થીમ પર શુભેચ્છાઓ ગાતી અને નૃત્ય કરતી હતી.

Continue Reading

ગઢેર ગામથી યુવતીને લગ્નની લાલચે ભગાડી જતાં ફરિયાદ.

ગરુડેશ્વર તાલુકાના ગઢેરગામ થી યુવતીને લગ્નની લાલચે ભગાડી જતા ગરુડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી નગીનભાઈ વાલજીભાઈ તડવી (રહે, વાસણા તા.સંખેડા જિ.છોટાઉદેપુર મૂળ રહે. ગઢેર ) આરોપી દીપકભાઈ શંકરભાઈ તડવી (રહે, વાસણા, વસાહત, તા.સંખેડા.જી. છોટાઉદેપુર )સામે ફરિયાદ નોંધી છે. ફરિયાદની વિગત મુજબ ફરિયાદી નગીનભાઈના પુખ્ત વયની દીકરીને આ કામના આરોપી દીપકભાઈ તડવી પટાવી […]

Continue Reading

સ્ટેચ્યુ જોવા આવેલા મહારાષ્ટ્રીય પરિવાર ને નડેલા અકસ્માતમાં નવ વર્ષની બાળકીનું કરુણ મોતથતા કરુણાંતિકા.

સ્ટેચ્યુ જોઈને છકડામાં બેસીને ગરુડેશ્વર દત્ત મંદિરેથી દર્શન કરીને છોકરાના બેસીને ગરુડેશ્વર ચોકડી પર જતી વખતે છકડો પલટી ખાઇ જતા અકસ્માત નડ્યો અકસ્માતમાં પાંચ જણાને ગંભીર ઇજા છકડા ચાલક સામે ફરિયાદ નોંધાઇ રાજપીપળા, તા 3 કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા મહારાષ્ટ્રીય પરિવાર ને નડેલા અકસ્માતમાં 9 વર્ષની બાળકીનું કરુણ મોત નિપજયું હતું […]

Continue Reading

આમલેથા મુકામે આવેલ પ્રાથમિક શાળા ખાતે આંખ તપાસ તથા વિનામૂલ્યે ઓપરેશન શિબિરનું આયોજન.

આમલેથા મુકામે આવેલ પ્રાથમિક શાળા ખાતે આંખ તપાસ તથા વિનામૂલ્યે ઓપરેશન શિબિરનું આયોજન શિબિરમાં ઉમલ્લા તથા આજુબાજુના ગામોના કુલ ૧૭૧ દર્દીઓએ શિબિરનો લાભ લીધો. આમલેથા મુકામે આવેલ પ્રાથમિક શાળા ખાતે આંખ તપાસ તથા વિનામૂલ્યે ઓપરેશન શિબિરનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા શિબિરમાં ઉમલ્લા તથા આજુબાજુના ગામોના કુલ ૧૭૧ દર્દીઓએ શિબિરનો લાભ લીધોહતો અત્રે ઉલ્લેખનીય છે […]

Continue Reading

રાજપીપળા જલારામ બાપાની 220 મી જન્મ જયંતી ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ ગુંદી,ગાંઠીયા અને પુરીના 3000 પ્રસાદીના પેકેટનું વિતરણ કરાયું.

જલારામ બાપાના દર્શને ભક્તોની ભારે ભીડ રાજપીપળા ખાતે આજે જલારામ બાપાની 220 મીજન્મ જયંતીની ભારતભરમાં અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. રાજપીપળાના રાજેન્દ્રનગર સોસાયટીમાં આવેલા એકમાત્ર જલારામ મંદિરને મંડપ અને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું., ભક્તો માટે બુંદી, ગાંઠીયા અને પુરીના 3000 પ્રસાદીના પેકેટો બનાવવામાં આવ્યા હતા જેની કામગીરી આખરી રાત બાપાના મંદિરમાં ચાલી હતી. સવારે ભક્તોને ગુંદી, […]

Continue Reading

નેક્ટર આયુર્વેદિક સેંટર શુભારંભ અવસર પર મોડલ પલ્લવી પટેલ દ્વારા ડૉ શશિનાથ જા સાહેબ ને સન્માનિત કરવામાં આવ્યા.

નૂતન આયુર્વેદિક રિસર્ચ સેન્ટર ના વિગ્યાપન વ્યવસ્થાપક શ્રી. તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક નાં નિર્દેશન માં કામ કરતા સહયોગી મોડલ અને અભિનેત્રી પલ્લવી પટેલ તુષાર ત્રિવેદી ના વતી આજે રવિવાર તારીખ ૩ નવેમ્બર ૨૦૧૯ ના રોજ શુભારંભ સમારોહ માં ડૉ. શશિનાથ જા સાહેબ ને પુષ્પગુંછ દ્વારા સન્માનિત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આયુર્વેદિક પ્રેમીયો ની સેવામાં દેશ […]

Continue Reading