શ્રમજીવી પરિવાર ના બાળકો ભણી શકે તે માટે ભાવનગર માં ચાલી રહી છે “ભાઈબંધ ની નિશાળ”

શ્રમજીવી પરિવાર ના બાળકો ભણી શકે તે માટે ભાવનગર માં ચાલી રહી છે “ભાઈબંધ ની નિશાળ” ભાવનગર માં શ્રમજીવી પરિવાર ના બાળકો જે કોઈ શાળા માં ભણવા જઈ શકતા નથી તેવા બાળકો ભણે ને સમાજ માં પોતાનું એક અલગ અસ્તિત્વ ઉભું કરી શકે તેવા એક ઉમદા આશય સાથે ભાવનગર ના જ રહેવાસી ડો. ઓમ ત્રિવેદી […]

Continue Reading

જીગ્નેશ મેવાણીએ સાવરકરને ભારત રત્ન આપવાના વિચાર મુદ્દે નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢી. સાવરકરને કાયર અને બુઝદિલ તરીકે સંબોધી અશફાક ઉલ્લા ખાન, બિરસા મુંડા, સુભાષચંદ્ર બોઝને ભારત રત્ન આપવાની માંગ કરી.

બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને ધાર્મિક અલ્પ સંખ્યક સમાજ માટે સવિધાન બચાવો ચિંતન શિબિર યોજાઈ જીગ્નેશ મેવાણી એ સાવરકરને ભારત રત્ન આપવાના વિચાર મુદ્દે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઝાટકણી કાઢી સાવરકરને કાયર અને પૂજન દિલ તરીકે સંબોધી અશફાક ઉલ્લા ખાન, બિરસા મુંડા, સુભાષચંદ્ર બોઝને ભારત રત્ન આપવાની માંગ કરી રાજપીપલા ખાતે […]

Continue Reading

ધોરાજીમાં લોહાણા સમાજ દ્વારા ૨૨૦મી જલારામ જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.- રશ્મિન ગાંધી.

ધોરાજીમાં આજે લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ જલારામ મંદિરમાં શ્રદ્ધાળુઓની દર્શન માટે ભારે ભીડ જોવા મળી હતી. અને જલારામ બાપાની મહાઆરતી કર્યા બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. અને પાદુકાપૂજન કરાયું હતું. ત્યારે મંદિરને રંગબેરંગી લાઈટો તેમજ ફૂલોથી શણગારવામાં શણગારવામાં આવ્યું હતું. આ […]

Continue Reading

છે સાવ અભણ નથી જાણતી, ઢગલો ભજન ગણગણે છે માં! શીદને જાવું ચાર ધામ મારે, રોજ ઈશ્વર રૂપે મળે છે માં! *- મેહુલ ભટ્ટ*

લો, આજે માં અંગે રચના, ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ ****** ****** ****** ****** થીગડા પહેરી ને ફરે છે માં, પરિવાર માટે શું શું કરે છે માં! ખુદ ના દુઃખ ને ગણકારે નહિ, સંતાન ના દુખે જો રડે છે માં ! ઘર પરિવાર ના સુખ ને ખાતર, રોજ મંદિર જવા નીસરે છે માં! […]

Continue Reading

શા માટે મોટા ભાગના સમજુ લોકો દૂરના અને ભપકાવાળા નવા ડેવલપિંગ એરિયામાં રહેવા જવાને બદલે શહેરની મધ્યમાં જ જૂના એરિયામાં જ રહે છે ?- શાંતિભાઈ પટેલ,ગૌતમ શાહ.

કોઈ પણ જૂના ગામ કે શહેરમાં જૂની પ્રોપર્ટીનાં ભાવ એ ગામ કે શહેરની નવી ડેવલપિંગ એરિયાની પ્રોપર્ટી કરતાં પાંચ ગણા હોય છે. મકાન લેતી વખતે ઘણા એવું વિચારે કે શહેરની વચ્ચે બે બેડરૂમ હૉલ કીચનનો ફ્લેટ લેવા કરતાં શહેરથી થોડે બહાર એટલાજ પૈસામાં પાંચ-છ બેડરૂમ હૉલ કીચન , લૉન , સ્વિમીંગ પુલ અને ગાર્ડન સાથેનો […]

Continue Reading

અમદાવાદના સાબરમતી વિસ્તાર ટોલનાકા ચાર રસ્તા પર આવેલ નોનવેજના તવા પર *જોગી ઠાકોર નો તવો* દુકાનમાં ગ્રાહક પર હુમલો – જતીન સોલંકી.

અમદાવાદના સાબરમતી વિસ્તાર ટોલનાકા ચાર રસ્તા પર આવેલ નોનવેજના તવા પર *જોગી ઠાકોર નો તવો*છે. ત્યાં જમવા આવેલ પ્રજ્ઞેશ પરમાર .જયેશ વાઘેલા તથા અન્ય એક ભાઈને તવાના માલિક મહેશ ઠાકોર ,જોગી ઠાકોર તથા અન્ય 3 જણાએ ઢોર માર મારેલ છે. એક ની હાલત ગંભીર છે.તેમને તાત્કાલિક ચાંદખેડા ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Continue Reading

જો અપનાવશો રાવણની આ શિખામણ. તો જીવનમાં ક્યારેય નહીં કરવો પડે મુશ્કેલી નો સામનો ! – પંકજ આહીર.

ભગવાન રામના હાથે રાવણનો અંત આવ્યો. રાવણ એક રાક્ષસ હોવા છતાં તેનામાં તેજસ્વીતા હતી. તેનામાં કેટલાંક એવા તત્ત્વો પડ્યા હતા જેનું સમગ્ર સુષ્ટિ સન્માન કરતી હતી. રાવણ એક ઉચ્ચ કોટિનો શિવ ભક્ત હતો. એક મહાન શાસ્ત્રોનો જ્ઞાતા હતો. આથી જ તેના મૃત્યુ સમયે ભગવાન રામે તેને ઉચિત સન્માન આપ્યું હતું. રામે પોતાના ભાઈ લક્ષ્મણને રાવણ […]

Continue Reading

શ્રી દશકોશી વાલમ બ્રાહ્મણ સમાજ દ્વારા ધનપાળેશ્વર મહાદેવ ખાતે હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

શ્રી દશકોશી વાલમ બ્રાહ્મણ સમાજ ધ્વારા ધનપાળેશ્વર મહાદેવ વિંઝોલ ખાતે કુળદેવી હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

Continue Reading

શું તમારે જૂની સાડીમાંથી ફેશનેબલ કપડાં બનાવવાં છે ??તો આ રીત અપનાવો. – પંકજ આહીર.

તમારે પણ ઓછા બજેટમાં નવા કપડાં તૈયાર કરવા છે તો તમારી મમ્મીની જૂની સાડી કબાટમાંથી કાઢો અને તેનાથી સલવાર, કુર્તા કે લોન્ગ જેકેટ્સ અને સ્કર્ટ બનાવો જે તમને સુંદર લૂક આપી શકે છે. આ પ્રકારના ઘણા ઓપ્શન છે જેના દ્વારા અનોખી સ્ટાઈલ અપનાવી શકો છો. સુંદર દુપ્પટા જુની બનારસી કે શિફૉન સાડીનો ઉપયોગ તમે દુપટ્ટાની […]

Continue Reading

આ વૃક્ષના પાંદડા ખાવાથી ક્યારેય નહિ આવે હાર્ટએટેક, જાણો ક્યાં પાંદડા અને શું છે ખાવાની રીત.

મિત્રો આજે અમે ખુબ જ મહત્વપૂર્ણ જાણકારી તમારી સામે રજુ કરવા જઇ રહ્યા છીએ કે જેની જરૂર આજના જમાનામાં લોકોને વધારે પડવાની છે. મિત્રો પરિવર્તન પામેલી જીવનશૈલી અને માણસોને વધતું જતું માનસિક નુકશાન. આ કારણોસર હાર્ટએટેકની સમસ્યા વધતી જાય છે. ઘણીવાર તો હાર્ટએટેકના કારણે તમે અકાળે મૃત્યુ થતા પણ જોયું હશે. એટલું જ નહિ પરંતુ […]

Continue Reading