*વિશ્વમાં પત્રકારો વિરુદ્ધ ગુન્હાઓને રોકવા સબબ આંતર રાષ્ટ્રીય દિવસ*

*વિશ્વમાં પત્રકારો વિરુદ્ધ ગુન્હાઓને રોકવા સબબ આંતર રાષ્ટ્રીય દિવસ ઉજવામાં આવી રહ્યો છે. યુનેસ્કોના જણાવ્યા મુજબ છેલ્લા 12 વર્ષમાં 1100થી વધુ પત્રકારોની હત્યા થઇ છે. જે પૈકી 90 ટકા બનાવોમાં આરોપીઓને કોઈ પણ સજા થઇ નથી.

Continue Reading

*સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી વિશ્વવલ્લભદાસજી સ્વામીને મોરારીબાપુ વિરુદ્ધકથિત અપમાનજનક ટિપ્પણી મામલે કાનુની નોટિસ.

રાજકોટ મોરારીબાપુ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી વિશ્વવલ્લભદાસજી સ્વામીને પોરબંદરના દયારામભાઈ ગોંડલિયાએ કાનૂની નોટિસ ફટકારી છે અને આ બાબતે 10 દિવસમાં માફી માંગવા માંગણી કરી છે પોરબંદરની એમ ડી સાયન્સ કોલેજના કેમેસ્ટ્રી વિષયના નિવૃત પ્રોફેસર દયારામભાઈ જેરામભાઈ ગોંડલિયાએ વકીલ મારફત વિશ્વવલ્લભદાસજી સ્વામી સ્વામિનારાયણ મન્દિર સુરતને સુરત મુકામે મહાભારત ની કથામાં જાહેર […]

Continue Reading

*દિલ્હીમાં ઝેરી હવા વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર*

નવી દિલ્હી– રાજધાનીમાં વાયુ પ્રદૂષણ ચિંતાનો વિષય બન્યો છે. આ એક જ સમાચાર દિલ્હીવાસીઓને હેરાન પરેશાન કરી રહ્યાં છે. વાયુની ગુણવત્તા પર નજર રાખનારી એજન્સી એર વિઝ્યુલના જણાવ્યા અનુસાર વિશ્વમાં સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી ટોપ પર છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતમાં એર કવૉલિટી ઈન્ડેક્સ 622 નોંધાયો હતો જે ભયાનક સ્તર પર છે. […]

Continue Reading

*નવા ટ્રાફિક નિયમોને લઈને નિતિન ગડકરીએ આપ્યું મહત્વનું નિવેદન*- વિનોદ મેઘાણી.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ટ્રાફિક ચાલાનથી પરેશાન લોકો માટે એક રાહતના સમાચાર આપ્યા. તેમણે કહ્યું કે મોટર વ્હીકલ એક્ટના નવા નિયમોને પબ્લિક અને પાર્ટી લાઇનથી અલગ લોકોનું સમર્થન પ્રાપ્ત થયું છે. જે લોકો દંડથી નાખુશ હતા તેઓ પણ હવે સહમત છે. ગડકરીએ કહ્યું કે ટ્રાફિકનો દંડ રાજ્ય સરકાર દ્વારા લગાવાય છે અને રાજ્ય સરકાર જ […]

Continue Reading

આજે છઠ પવઁ સુયઁદેવની ઉપાસના અને દશઁનનો ખાસ મહત્વ હોવાથી અમદાવાદનાં વિકટોરીયા ગાડઁન પાસે આવેલ પ્રાચીન શ્રી હરિવિષ્ણુ મંદિરમા સૂર્યદેવની અગિયારમી સદીની પ્રતિમાનાં દર્શનનો લાભ લેતાં ભાવિક ભક્તો.

આજે છઠ પવઁ સૂયઁદેવ ની ઉપાસના અને દશઁન નો ખાસ મહત્વ ધરાવતો દિવસ હોવાથી અમદાવાદ વિકટોરીયા ગાડઁન પાસે મહાલક્ષ્મી મંદિરની બાજુમાં આવેલ પ્રાચીન શ્રી હરિ વિષ્ણુ મંદિરમા સૂર્ય દેવની અગિયારમી સદીની પ્રતિમા બિરાજમાન છે, આ પાવન અવસરે સૂર્યના દશઁન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજે છઠ પવઁ અને આવતીકાલે ભાનુ સપ્તમી છે. સૂયઁદેવની ઉપાસનાનો […]

Continue Reading

નેક્ટર આયુર્વેદિક સેંટર શુભારંભ.. ૩ નવેમ્બર રવિવાર

આયુર્વેદિક પ્રેમીયો ની સેવામાં વડોદરા ખાતે ખૂબ જાણીતા ડો. શશીનાથ જા, કે જેઓ માનવ શરીરમા ઉદભવતા તમામ રોગોના નિરાકરણ હેતુ તથા ઉપચાર માટે વિશ્વ વિખ્યાત છે અને અમેરિકા, યુ. કે., દુબઈ માં જટિલ રોગો થી ગ્રસિત દર્દીઓ ના સચોટ ઈલાજ મા અદ્ભુત સફળતા મેળવી ને હવે આપણા વડોદરા શહેર માં સેવા આપવા પધારી રહ્યા છે […]

Continue Reading

એચ. એ. કોલેજ દ્વારા “ NO PLASTIC” કેમ્પેઈગની શરૂઆત.

ગુજરાત લો સોસાયટી દ્વારા સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા ૧૦૦૦ કોટન બેગોનું વિતરણ કરવામાં આવશે. હાલમાં “ નો પ્લાસ્ટીક” કેમ્પેઈગ ચાલી રહ્યું છે તે અનુસંધાનમાં કોલેજ દ્વારા સક્રીય રીતે પ્લાસ્ટીકનો ઉપયોગ ના કરવાનું અભિયાન શરૂ કર્યું છે. શહેરના જાણીતા બિલ્ડર તરલ બકેરીની ઓમ શાન્તી એસ્ટેટ દ્વારા ૧૦૦૦ કોટન બેગો સ્પોન્સર કરવામાં આવી છે. […]

Continue Reading

પાવર લિફ્ટિંગ પ્રતિયોગિતામાં વિજેતા બની રાની શિરસાટ..

મુંબઈ ખાતે આજે ૧નવેમ્બર ૨૦૧૯ ના રોજ મહારાષ્ટ્ર રાજ્ય કામગાર કલ્યાણ મંડળ તથા મહારાષ્ટ્ર રાજ્ય પાવર લિફ્ટિંગ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજિંક્ય પદ સ્પર્ધા ૨૦૧૯ માં ૬૩ કિલો વજન ધરાવનાર અહેમદનગર જિલ્લા ના મૂળ પાથરડી ગામ ની રાની જાલિંદર શિરસાટ જે પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ની પુત્રી છે, તથા કે ૧૧ ફિટનેસ ઇન્સ્ટિટયૂટ ની વિદ્યાર્થિની […]

Continue Reading

બાવરી સમાજ દ્વારા 2020 ફેબ્રુઆરીમાં કરાયેલ મહા સંમેલનનાં આયોજન અંગેની મિટિંગ આવતીકાલે સર્કિટ હાઉસમાં રાખવામાં આવી.

બાવરી સમાજનું આગામી દિવસમાં 2020 ફેબ્રુઆરીમાં મહાસમેલનનું આયોજન કરેલ છે. તેની મિટિંગ આવતીકાલે સર્કિટ હાઉસ માં રાખેલ છે. જેમાં બાવરી સમાજના ભારતભર ના આગેવાનો હાજર રહી ચર્ચા વિચારણા કરી આગામી દિવસોમાં સમાજને પ્રગતિના પંથે આગળ વધવા માટે વિચારણા અને નક્કર પગલાં લેવાની હાકલ કરશે . આ માટે ખાસ મિત્રો અને સમાજ ના લોકોને હાજર રહી […]

Continue Reading

અમદાવાદ *કર્ણી સેના દ્વારા આપવામાં આવ્યું બંધ નું એલાન*

અમદાવાદ *કર્ણી સેના દ્વારા આપવામાં આવ્યું બંધ નું એલાન* 4 તારીખે કચ્છ રાપર *10 તારીખે ગુજરાત બંધ નું એલાન આપ્યું* રાજ શેખાવત ઉપર થયેલ એટ્રોસીટી ના કેશ ને લઈ ને આપ્યું બંધ

Continue Reading