અભેસિંહ રાઠોડ ને જન્મદિવસ ની શુભેચ્છા : તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક

‘મોર બની થનગાટ કરે’ ગીત નાં મૂળ લોક લાડીલા સુમધુર ગાયક અભેસિંહ રાઠોડ ને ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન સંસ્થાપક પ્રમુખ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી દ્વારા જન્મદિવસ નિમિત વિશેષ શુભેચ્છા પાઠવવામાં આવી છે. — છેલ્લા પાંચ દાયકાઓથી વિશ્વભરનાં ગુજરાતીઓનાં હૈયે વસનાર વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડનો આજે જન્મદિન છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિવાર્ણભૂમિ બોટાદ પાસે આવેલા […]

Continue Reading

લોકમેળામાં સ્ટેજ પર યુવતીઓએ અશ્લીલ ડાન્સ કરતા લોકોમાં રોષ ભભૂક્યો

જેતપુર, જેતપુરમાં યોજાયેલા લોકમેળામાં જાદુગરના શો હેઠળ સ્ટેજ ઉપર મુજરા ચાલી રહ્યા છે. બહારથી છોકરીઓ બોલાવી મુજરા કરાવવામાં આવી રહ્યાં છે. જાદુ કરવાના સ્ટેજ ઉપર અÂશ્લલ નાચ કરી ગ્રાહકોને લલચાવી પૈસા પણ લેવામાં આવે છે. ગ્રાહક પૈસા આપે એટલે તેની સામે અંગ પ્રદર્શન કરવામાં આવે છે. પોલીસ મૂકપ્રેક્ષક બની તમાશો જાતી હોય સંસ્કારી પરિવારોમાં રોષ […]

Continue Reading

*રૂપાણી સરકારની વધશે મુશ્કેલી 50 હજાર કર્મચારીઓએ લીધો નિર્ણય*

સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ૫૦ હજાર કરતા વધુ કર્મચારીઓ એમજીવીસીએલમાં ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી આ કર્મચારીઓ દ્વારા સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર લાભો સહિત એલાઉન્સ, એચઆરએ તથા વધી ગયેલા કાર્યબોજનો જીએસઓ ૪ મુજબ ખુટતો સ્ટાફ મંજુર કરવા સહિતની માંગણી સાથે અવાર-નવાર ઉચ્ચકક્ષાઓ સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા […]

Continue Reading

*કેટલી હોય છે IAS-IPSની સેલેરી – વિનોદ મેઘાણી.

IAS-IPS બનવાનું સપનું દરેક લોકો જુએ છે પણ કેટલાંક લોકોનું જ આ સ્વપ્ન પુરૂ થઈ શકે છે. કડક પરિક્ષાને પાસ કરનાર જ દેશના નૌકરશાહ બની શકે છે. તેના માટે સૌથી પહેલા સંઘ લોકસેવા આયોગ એટલે કે યૂપીએસસીની પરિક્ષાઓને પાસ કરવી પડે છે. આ પરિક્ષામાં પ્રાપ્ત રેન્કિંગના આધાર પર જ IAS-IPSમા પસંદગી થાય છે. અમે તમને […]

Continue Reading