*અફસોસ* જિંદગી તો મસ્ત વીતી છે ને વીતશે!! પણ….. *તારાવગર* *તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’*

ન દિલમાં વસાવો તમે તો તમે છો, ન મળવાને આવો ! તમે તો તમે છો. રહ્યા’તા સદાયે તમારા નસીબે, હ્રદયથી વધાવો ! તમે તો તમે છો. ફુલોની સુવાસે સુગંધે ભળેલા, વસંતે સજાવો ! તમે તો તમે છો. કસમથી વિરહ છે વધારે વધારે, હવે ‘તો જતાવો ! તમે તો તમે છો. એ ‘તૃપ્તિ’કહે છે તમારા એ […]

Continue Reading

*”લગ્ન પ્રસંગ માટે તૈયાર થતી વખતે યાદ રાખવા જેવી બાબતો.- વિશાલ વાંઝા”*

બધા અત્યારે લગ્નની તૈયારીઓ માં હશે અને તમને કદાચ તમારા મિત્રો અને સંબંધીઓનાં લગ્ન માટે ઘણાં બધાં આમંત્રણો પણ આવ્યા હશે. એકવાર તમે લગ્નનું કાર્ડ પ્રાપ્ત થાય તે પછી પહેલો સવાલ જે આપણા મગજમાં આવે ઈ ઘણો કોમન સવાલ હોય છે જેમ કે મહેમાન તરીકે હું લગ્નમાં શું પહેરીશ?આ સવાલ નો જવાબ આપતા આપણા શહેર […]

Continue Reading

“ગુજરાત 11” ગુજરાતી ફિલ્મ નો પ્રીમિયર શો યોજાઈ ગયો.

જુવેનાઈલ હોમ એટલે કિશોર ગુનેગારોનું નિવાસ સ્થળ, જ્યાં રહેતા ગુનાખોર માનસ ધરાવતા કિશોરોને ઇન્સ્પેક્ટર દિવ્યા ચૌહાણ દ્વારા તાલીમ આપીને, આંતરરાજ્ય ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવે છે. અને આ બાળકોમાં છુપાઈ રહેલી શક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે .આવી સરસ મજાની વાત, રમત ગમત વિષયને લઈને આવતી ગુજરાતી ફિલ્મ એટલે, ” ગુજરાત ઇલેવન”જયંત ગીલાટર […]

Continue Reading

શિક્ષણ કેવું હોવુ જોઇએ? – શિલ્પા શાહ.

શિક્ષણ કેવું હોવું જોઈએ? પ્રાણી અને મનુષ્યમાં અનેક સમાનતા છે. બંને લગભગ સરખી રીતે જીવે છે. ખાય છે, પીવે છે, મકાન બાંધે છે, બાળકોનું સર્જન કરે છે, અનુકરણથી શીખે છે, વગેરે વગેરે. જેને જેવી તાલીમ મળે તે પ્રમાણે કરે છે. પરંતુ માણસ વિચારવાની શક્તિ અને નિર્ણય લેવાની શક્તિથી જુદો પડે છે. આવી વિચારવાની અને નિર્ણય […]

Continue Reading

Watch “અમદાવાદનાં અંધ કન્યા પ્રકાશ ગૃહની 2 દીકરીનો અવાજ અને ગાયકી સાંભળીને તમે રહી જશો દંગ. સાંભળો લાઈવ.” on YouTube

Continue Reading

Watch “અમદાવાદનાં અંધ કન્યા પ્રકાશ ગૃહની 2 દીકરીઓનો અવાજ અને સહજ ગાયકી સાંભળીને તમે રહી જશો દંગ. સાંભળો લાઈવ.” on YouTube

https://youtu.be/GO5G06yQG6M. Please subscribed tej gujarati you tube. kdbhatt. 9909931560.

Continue Reading

એચ. એ. કોલેજ દ્વારા ટ્રાફીક અવેરનેશનો કાર્યક્રમ યોજાયો.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.સી.સી. યુનીટ દ્વારા ટ્રાફીક અવેરનેશનો કાર્યક્રમ યોજાઇ ગયો. અમદાવાદનાં વિવિધ વિસ્તારોનાં ચાર રસ્તા ઉપર સીગનલ દરમ્યાન જે નાગરીકોએ હેલ્મેટ નહોતુ પહેર્યું તેઓને લાલ ગુલાબ આપીને વિનંતી કરવામાં આવી હતી કે હવેથી વાહન ચલાવો ત્યારે હેલ્મેટ પહેરશો. હેલમેટ ન પહેરવાનું કારણ પુછવામાં આવતા ફની જવાબો મળ્યા હતા. ઘણા વ્યક્તીઓએ […]

Continue Reading

આજે માગશર સુદ બીજના પવિત્ર દિવસે નવાપુરાના માં બહુચરાજીમાં રસ-રોટલીનો પ્રસાદ વહેંચાયો. ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉંમટયું.

આજરોજ માગશર સુદ બીજના પવિત્ર દિવસે નવાપુરા ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીના મંદિરમાં રસ રોટલીનો પ્રસાદ તેમજ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. વવલ્લભ ભટ્ટ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. અમદાવાદમાં જન્મેલા તેઓ પછીથી બહુચરાજી જઈને વસ્યા. કારણકે તેઓ બહુચર માતાના ભક્ત હતા. તેઓ તેમના ગરબાઓ, ખાસ કરીને ‘આનંદનો ગરબો’ માટે જાણીતા છે. તેમની રચનાઓ અને લોકકથાઓમાંથી એમના […]

Continue Reading

આજે માગશર સુદ બીજના પવિત્ર દિવસે નવાપુરાના માં બહુચરાજીમાં રસ-રોટલીનો પ્રસાદ વહેંચાયો. ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉંમટયું.

આજરોજ માગશર સુદ બીજના પવિત્ર દિવસે નવાપુરા ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીના મંદિરમાં રસ રોટલીનો પ્રસાદ તેમજ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. વવલ્લભ ભટ્ટ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. અમદાવાદમાં જન્મેલા તેઓ પછીથી બહુચરાજી જઈને વસ્યા. કારણકે તેઓ બહુચર માતાના ભક્ત હતા. તેઓ તેમના ગરબાઓ, ખાસ કરીને ‘આનંદનો ગરબો’ માટે જાણીતા છે. તેમની રચનાઓ અને લોકકથાઓમાંથી એમના […]

Continue Reading