*આનું નામ છે….. સાચી માનવસેવા !*આ લેખ સંપુર્ણ વાંચવો પડશે.*

*તમે માનશો નહી; ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતા એક ગામડાની હોસ્પિટલમાં રોજની OPD [આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ] 1000 થી વધુ થાય છે ! રોજના 25 થી વધુ ઓપરેશન થાય છે ! સુરતમાં 500 કરોડ કરતા વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ OPD થાય છે ! સુરતથી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે […]

Continue Reading

અમદાવાદ ના હાથીજણ સર્કલ પાસે પુર ઝડપે જતી ઇનોવા કારે સર્જ્યો અકસ્માત.- જતીન સોલંકી.

અમદાવાદના હાથીજણ સર્કલ થી મહેમદાવાદ તરફ જતી ઇનોવા કારે સર્જ્યો અકસ્માત. ગાડી ચાલક અકસ્માત સર્જી ફરાર થયેલ છે. જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ફૂલ ઝડપે જતી કારે ડીવાઈડર કુદાવીને એક એક્ટિવા અને એક બાઈક ને હડફેટે લીધા હતા. ઇનોવા ગાડીની સ્પીડ એટલી વધારે હતી, કે ગાડી ડિવાઈડર પર આવેલી સ્ટ્રીટ […]

Continue Reading

*અલ્પેશની હાર પર હાર્દિક પટેલ થયો ખુશ કરી લીધી મઝા*

અલ્પેશ ઠાકોરને રઘુ દેસાઈના હાથે મળેલી સજ્જડ હાર બાદ હાર્દિક પટેલે ટ્વીટ કરી છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી તેણે રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સત્યતાથી જનતાની લડાઈ લડી રહી છે. આજ કારણે જનતા હવે કોંગ્રેસની સાથે છે. તાનાશાહી ભાજપ સામે કોંગ્રેસ પાર્ટી સંઘર્ષ કરી રહી […]

Continue Reading

*અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને કોર્ટ ગયા વગર મળશે પ લાખનું વળતર*

સરકાર નવો નિયમ લાવી રહી છે ૩ માસમાં વીમા કંપનીએ ઘરે જઇ ચેક આપવો પડશે આ ડિસેમ્બર સુધીમાં જાહેરનામું નવી દિલ્હી રોડ એકસીડન્ટમાં મૃતકોના પરિવારને અદાલતમાં ગયા વગર પાંચ લાખ રૂપિયાનું વળતર તાત્કાલિક મળશે સરકાર આ અંગે ડીસેમ્બર સુધીમાં અધિ સૂચના બહાર પાડી દેશે ત્યાર પછી આ નવો કાયદો અમલી બની જશે તેના હેઠળ વીમા […]

Continue Reading

અમદાવાદમાં અને ગાંધીનગરમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ.

અમદાવાદ ના પુવઁ વિસ્તારો મા સતત વીજ ચમકારા સાથે વરસી રહ્યો છે વરસાદ ખોખરા-હાટકેસવર -સી ટી એમ-અમરાઈવાડી -વસ્ત્રાલ-રામોલ-વટવા-ઈશનપુર-નારોલ-બાપુનગર -રખિયાલ -નરોડા-મેમ્કો-ઓઢવ-કાલુપુર-સારંગપુર-રાયપુર સહિત ના વિસ્તારો મા વરસાદ અમદાવાદના એરપોર્ટ, સરદારનગર, નરોડા અને કુબેરનગર વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ આગામી 5 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વધુ એક સિસ્ટમ સક્રિય થઈ વેલમાર્ક લો-પ્રેશર 24 કલાકમાં ડિપ્રેશન અને ત્યારબાદ […]

Continue Reading

દિવાળીની રજાઓ ના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લડની ખૂબ શોર્ટેજ.

સિવિલ હોસ્પિટલમાં બ્લડની ખૂબ શોર્ટેજ વિનંતી રાજકોટ ની સિવિલ હોસ્પિટલ,બાળકોની હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ દર્દીઓ,થેલેસેમિયા પીડિત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં તહેવારો અને રોગચાળાને લઈને સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપ ની ખૂબ જ શોર્ટેજ છે. સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્ક,નવી ઓપીડી બિલ્ડીંગ,રૂમ ન. 6,ગ્રાઉન્ડ ફ્લોર,રાજકોટ ખાતે સવારે 9 થી રાત્રીનાં 9 સુધી રક્તદાન […]

Continue Reading

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી વિજય રૃપાણીજી ની ઉપસ્થિતિમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો ..

એક જ સ્થળે ૨ કલાકમાં ૫૫૦૦ થી વધારે વિધવા બહેનોને વિધવા યોજના અંતર્ગત સહાય પત્રો અપાયા . ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી સાણંદ વિધાનસભામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૭૮ કરોડના વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ, મુખ્યમન્ત્રી શ્રી વિજયભાઈ રૃપાણીજી ,ના.મુખ્યમન્ત્રીશ્રી નીતિનભાઈ પટેલજી,ગૃહરાજયમન્ત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી […]

Continue Reading

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન’ના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી.

અમદાવાદ શ્યામલ ચાર રસ્તા પાસે આવેલ પોતાના નિવાસ સ્થાને રહી ને સમગ્ર દેશમાં પોતાના દાદા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આજે પણ તેઓના કાર્યો ને જીવંત રાખવા માટે ખૂબ પ્રયત્નશીલ રહી સતત સામાજિક કાર્યો મા ખૂબ રચ્યા પચ્યા રહેતા એવા પીનાકી ભાઈ ખૂબ સરળ વ્યક્તિત્વ ના ધણી છે માટે જ દેશ વિદેશ માં વસતા ભારતીય […]

Continue Reading

Bye Bye Diwali.. ફરી એકવાર ઉતાવળે આવી ને ચાલી ગઈ દિવાળી… જેવી આવી એવી જ Fast Forwardમાં જતી રહી દિવાળી..સુભાષ સોનગ્રા

Bye Bye Diwali.. ફરી એકવાર ઉતાવળે આવી ને ચાલી ગઈ દિવાળી… જેવી આવી એવી જ Fast Forwardમાં જતી રહી દિવાળી.. ચેવડાનો ડબ્બો એને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો. Sugarfree મીઠાઈનો ડબ્બો ફ્રિજનું ખાનું રોકી રહ્યો.. થીજી ગયેલા icecreamનું તો બોક્સ પણ ખુલ્યું નથી.. જુદા જુદા ખાનાવાળા Dryfruit Boxનેહવા સિવાય કોઈ સ્પર્શયું નથી.. સાફસફાઈ દરમ્યાન […]

Continue Reading

ચાંદખેડાનાં ખુશીયાં ઢુંઢ હિ લેતે હે હમ!! ગ્રુપ દ્વારા ગરીબ બાળકો સાથે દિવાળી ની ઉજવણી કરવામાં આવી

ચાંદખેડા ના ખુશીયાં ઢુંઢ હિ લેતે હે હમ!! ગ્રુપ દ્વારા ગરીબ બાળકો સાથે દિવાળી નિ ઉજવણી કરવામાં આવી હતી. જેમા યુવા ગ્રુપ માં દેવર્ષિ, માનસી, નિકિતા, તથા સૌમિલ દ્વારા અનોખિ ઉજવણી કરી સમાજમાં ઉતમ ઉદાહરણ આપ્યું હતું.

Continue Reading