શું તમને ખબર છે?? માર્કેટમાં હવે મળે છે રંગ ચઢાવેલ શાકભાજી. કેવી રીતે ઓળખી શકાશે રંગવાળા શાકભાજી.?? – પંકજ આહીર.

મિત્રો આજના યુગમાં બજારમાં મળતી દરેક વસ્તુમાંથી ઘણી બધી એવી વસ્તુઓ હોય છે, જે નકલી અને બનાવટી હોય છે. તો આવી વસ્તુમાં ઘણી વસ્તુઓને આપણે રોજ બરોજના ઉપયોગમાં લઈએ છીએ. તો આવી વસ્તુઓ આપણા માટે ખુબ જ નુકશાનકારક હોય છે. જેમાં ઘર વપરાશથી લઈને શાકભાજી અને ફળો પણ બનાવટી માર્કેટમાં આવતા હોય છે. તો મિત્રો […]

Continue Reading

શેઠ સી.એન. કૉલેજ ઑફ ફાઇન આટૅના એ.ટી.ડી. વિભાગના અધ્યાપક સ્વ.જવાહરભાઈ સોલંકીના ચિત્રોનું પ્રદર્શન અમદાવાદમાં.

સાચુકલા લાગે એવા સુંદર અને નયનરમ્ય ચિત્ર દોરનાર, મુળ ધાંગધ્રાના વતની અને શેઠ સી.એન. કૉલેજ ઑફ ફાઇન આટૅના એ.ટી.ડી. વિભાગના અધ્યાપક સ્વ.જવાહરભાઈ સોલંકીના ચિત્રોનું પ્રદર્શન નિહાળવું એક લહાવો છે. હવે પછી આવા જળરંગથી ખીલેલાં ( વોશમેથડ પધ્ધતિથી )ચિત્ર જોવાનો મોકો મળવો મુશ્કેલ બની જશે. તો ચિત્રકળાના સાચેદીલ સાધકને શ્રધ્ધાંજલી-કલાંજલી આપવા માટે પણ પ્રદર્શન નિહાળવા માણવા […]

Continue Reading

*અખતરાનો ખતરો**ગામડામાં ઘણીવાર તો સર્જન કે ગાયનેક ડૉક્ટર પણ હકીકતમાં ખાલી દસ પાસ હોય અને ડૉક્ટરનું બોર્ડ લગાવીને બેઠા હોય.*

આપણી આસપાસનાં અમુક પ્રાઈવેટ નાના મોટા દવાખાના અને નાના મોટા નર્સિંગ હોમ માં અંદર ઊંડે ઉતરો તો ખબર પડે કે ઘણા દવાખાનાઓમાં અને હોસ્પિટલોમાં એકલા ડૉક્ટર જ ડીગ્રીધારી છે. જી.એન.એમ. કે બી.એસ.સી. નર્સિંગ ભણેલી નર્સો દરેકને પોસાતી નથી. એટલે આઠ ધોરણ ભણેલા છોકરા છોકરીઓને સફેદ કોટ પહેરાવી નર્સ તરીકે બેસાડી દેવામાં આવે છે. ભણવાનું ચાલુ […]

Continue Reading

તું જ બેવફા છે,વફા કરવાને રત્તિ લાયક નથી, પછી હવે બાકી શુ રહ્યું છે એ તો બતાવ તું મને, એ જિંદગી!કોઈ બતાવતું નથી,કોઈ નિભાવતું નથી… હેલીક….

કોઈ સાથે નથી… જિંદગીની લડાઈમાં તારી કોઈ સાથે નથી, તું ખાલી હાથે-પગે છે,બીજી કોઈ વાતે નથી, વિશ્વાસ ના કર,આ અવિશ્વાસની દુનિયામાં, તું સાચો છે પણ આ દુનિયા સતયુગની નથી, દોસ્ત ઘણાં મળશે તને દુશ્મનનાં મોહરા પહેરેલ, રાખજે સંગાથ તેને પણ દિલ-નિવાસ લાયક નથી, સફર ઘણો બાકી છે ખેડવાનો એ જિંદગી તુજનો, તું જ બેવફા છે,વફા […]

Continue Reading

રાજપીપળામાં કાળી ચૌદશના રોજ કાળિયાભૂત માના મંદિરે કાળી ધજા ચડાવી સિગરેટ પૂજા કરતા ભકતો.

રાજપીપળામાં કાળી ચૌદશના રોજ કાળિયાભૂત માના મંદિરે કાળી ધજા ચડાવી સિગરેટ પૂજા કરતા ભકતો. કાળિયાભૂત મા પ્રત્યે પીડા દુઃખ વિઘ્ન નડતાં હોવાની માન્યતા આ બધામાંથી મુક્તિ મેળવવા બધા માનતા પૂરી થતી હોવાની માન્યતા. તાંત્રિક વિધિ તથા ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ મહત્ત્વ હોવાથી બુરી નજર કકળાટનો ત્યાગ કરવા સંસ્થાનોમાં કરાઈ વિધિ. નર્મદા જિલ્લામાં કાળીચૌદસના કાલરાત્રિએ તાંત્રિકો દ્વારા […]

Continue Reading

પૈસો હાથનો મેલ એ ધોતાં નથી હાથ ક્યારેય જે કહે,પૈસો હાથનો મેલ છે.ફરે છે નાગ મિત્રોનાં સ્વરૂપે ચેતજો,એને ક્યાં ફેણ છે? -મિત્તલ ખેતાણી

પૈસો હાથનો મેલ એ ધોતાં નથી હાથ ક્યારેય જે કહે,પૈસો હાથનો મેલ છે વધાવે જન્માષ્ટમી જગ આખું,પણ દેવકીનાં ભાગ્યે હજું ય જેલ છે કોડીનાં દામની ભંગાર લાગણીઓ દિલ સાથે દગો,’એકેએક ફ્રી’નું સેલ છે મૂકી અહંને જાય નદી દોડત્તી એટલે જ એને ભાગ્યે મંઝિલ છે દરિયો રહ્યો ખાલી ગર્જનની મોટાઈમાં માટે જ એકલતાની એને તરફેણ છે […]

Continue Reading