*અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ૧૦૦ ઓવરબ્રિજ બનાવીશું: રૂપાણી – વિનોદ મેઘાણી.

સાયન્સ સિટી ભાડજ જંકશન પર ૬ લેન ઓવર બ્રિજ ૭૩.૩૮ કરોડના ખર્ચે તૈયાર થશે. આજ રીતે ઝુડાલ સર્કલ પર ૬ લેન બ્રિજ ૬૦ કરોડના ખર્ચે તૈયાર થશે. આ બંને બ્રિજ આ વિસ્તારમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઉપયોગી થશે. અમદાવાદમાં ઓવર બ્રિજના લોકાર્પણ અને ખાત મૂહૂર્ત પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે શહેરમા […]

Continue Reading

*ગાંધીનગરના પિયાજ ગામમાં મૂરતિયા સહિત જાનૈયાઓનો શ્ર્વાસ સૂંઘી થાય છે દારૂનું ચેકિંગ*- વિનોદ મેઘાણી.

લગ્ન પહેલા યુવતીના પરિવાર તરફથી ૨૫ લોકોનું એક ગ્રુપ વરરાજા અને તેના પરિવારના લોકોનો શ્ર્વાસ સૂંઘે છે. જો તેમાંથી કોઈએ દારૂનું સેવન કર્યું હોય તો લગ્નની તમામ રસમોને ત્યાં જ અટકાવી દેવામાં આવે છે અને છોકરાના પરિવાર પાસેથી વળતર લેવામાં આવે છે. દારૂના સેવન પર રોક લગાવવા માટે ગુજરાતના ગાંધીનગરના પિયાજ ગામના લોકોએ આ અનોખી […]

Continue Reading

*હાઇ-વે પર ગાડી ચલાવવી હોય તો હવે ફાસ્ટ ટેગ લગાવવું ફરજીયાત*- વિનોદ મેઘાણી.

દિલ્હી હાઇવે પર ગાડી ચલાવનારાઓ માટે સમાચારછે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નિતિન ગડકરીએ નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર થનાર ટ્રાફિક જામ માંથી છુટકારો અપાવવા માટે બધા વાહનોને ચાર મહિનાની અંદર ફાસ્ટ ટેગ સાથે જોડવાની જાહેરાત કરી છે નિતિન ગડકરીએ કહ્યું કે ફાસ્ટ ટેગ લગાવવાથી ફાસ્ટ ટેગ લગાવવા થી ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ […]

Continue Reading

*દુનિયાનૂં સૌથી ડરામણુ ઘર જ્યાં વિતાવી લીધા 10 કલાક તો મળશે 14 લાખ અત્યાર સુધી તેની અંદર કોઈ 10 કલાક વિતાવી શક્યું નથી*

હોન્ટેડ હાઉસ વિશે તમે સાંભળ્યું તો હશે અને કદાચ જોયુ પણ હશે. કેટલાંય મોલ્સ વગેરેમાં તમને હોન્ટેડ હાઉસ જોવા મળશે. હકિકતે આ એવા ઘર હોય છે જેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે લોકો અંદર જઈને ડરની મજા લે. એક એવુ જ હોન્ટેડ હાઉસ ટેનિસીના સમરટાઉનમાં પણ છે જ્યાં જો તમે ડર્યા વગર 10 […]

Continue Reading

મેળામાં સલમાન શાહરૂખ અને રણવીર થયા નીલામ – વિનોદ મેઘાણી.

તહેવારોના મોસમમાં શોપિંગનો ઝલવો રહે છે ખાસ કરીને આપણે ત્યાં તો દિવાળીના તહેવારની ખરીદારીને માનવામાં આવે છે. દિવાળી દરમિયાન તમામ પ્રકારની ઓફર અને ડિસ્કાઉન્ટ તમારી રાહ જોતા હોય છે પરંતુ શું તમે એવા બજાર વિશે સાંભળ્યું છે જ્યાં માત્ર ગધેડા અને ખચ્ચર જ હોય છે અને એ પણ કિંમત એટલી કે તમે સાંભળીને દાંત કસી […]

Continue Reading

*સ્માર્ટફોનની આદત છોડાવવા ગૂગલે લોન્ચ કરી આ 6 એપ્લિકેશન*

નવી દિલ્હીઃ સ્માર્ટફોન અત્યારે મનુષ્યના જીવનનો એક જરુરી ભાગ બની ગયો છે. ઘણીબધી એપ્લિકેશન્સ આવવાથી યૂઝર્સ સ્માર્ટફોનનો કલાકો સુધી ઉપયોગ કરે છે અને તેમને આ વાતનો કોઈ અંદાજો પણ લાગતો નથી. ડેટા સસ્તો હોવાના કારણે ઓનલાઈન વીડિયો જોવા અને ગેમિંગનો ક્રેઝ પણ અત્યારે ખૂબ વધી ગયો છે. આનાથી સ્માર્ટફોન ઉપયોગ કરવાની લત સતત વધતી જઈ […]

Continue Reading