🦅બાજ પરિવાર નુતન વર્ષ ના *સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ પરિવાર મિલન તથા *યજ્ઞ* ની તારીખ મુજબ યાદી પ્રસિદ્ધ કરીએ છીએ

🦅બાજ પરિવાર નુતન વર્ષ ના *સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ પરિવાર મિલન તથા *યજ્ઞ* ની તારીખ મુજબ યાદી પ્રસિદ્ધ કરીએ છીએ *29/10* સિંધણીયા દવે પરિવાર સ્થળ : બગસરા શ્રી મૌલેશ્વરી માતાજી *30/10* આણંદકા દવે પરિવાર સ્થળ : આંતરોલી શ્રી રેવરાઈભવાની માતાજી *30/10* ડણાક પરિવાર સ્થળ : ચિતલ શ્રી રાંદલ માતાજી *02/11* કલ્યાણકા મહેતા પરીવાર સ્થળ : બાબાપુર […]

Continue Reading