” મનોદિવ્યાંગ બાળકોનું દિવાળી સેલિબ્રેશન”

દિવાળી એટલે હર્ષ ઉલ્લાસનો તહેવાર, નવા વર્ષનું સ્વાગત અને જૂના વર્ષની વિદાયે વિવિધ ફટાકડા ફોડવા- મીઠાઈ ખાવી-ગિફ્ટ આપવી-સગા વ્હાલાઓને મળવું-ફરવા જવું જેવા કાર્યોથી શાળાઓમાં પડતું વેકેશન ક્યાં પૂરો થઈ જાય છે તેની જાણ બાળકોને થતી નથી અને એટલે જ દિવાળી સેલિબ્રેશન નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ્,મેમનગર ગામ દ્વારા આજરોજ […]

Continue Reading

*નારાયણી હાઇટ્સ અને તરફથી નવા વર્ષની ભેટ.*સંપૂર્ણ પંજાબી વાતાવરણ અને ભાંગડા પણ * મિનિ પંજાબમાં પિકનિક, ઉપરાંત ડિનરનો આનંદ લો! *

અમદાવાદ, મહાનગરના એરપોર્ટ-ગાંધીનગર રોડ પર સ્થિત નારાયણી હાઇટ્સ (હોટેલ એન્ડ ક્લબ) તરફથી તેમના ગ્રાહકોને નવા વર્ષની ભેટો આપવામાં આવી રહી છે. આ અંતર્ગત, તમે રજાઓનો આનંદ માણી શકો છો, જાણે કે તમે ગુજરાતમાં નહીં પણ પંજાબમાં ફરવા આવ્યાં હોવ. નારાયણી હાઇટ્સ તેના ગ્રાહકોને જુદી જુદી રીતે લંચ અને ડિનર ઓફર કરી રહી છે, જે અંતર્ગત […]

Continue Reading

*કચ્છનાં આશાપુરા માતાના મઢનો 2.35 કરોડના ખર્ચે વિકાસ થશે*

આગામી દીપોત્સવી પર્વ દરમિયાન કચ્છ અને તેની બહાર વસતાં ભાવિક ભક્તો માતાના ચરણોમાં શીશ ઝુકાવશે સપરમાં દિવસો દરમિયાન માતાજીની પૂજા અર્ચના અને દર્શન માટે માટે વિશેષ પ્રબંધ કરવામાં આવશે. દરમિયાન અહીં દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોની સુખસુવિધા માટે યાત્રાધામના વિકાસનું બીડું ઉપાડવામાં આવ્યું છે.મંદિર સંકુલમાં સુવિધાના વિવિધ કામો ઉપરાંત માતાજીના મંદિરની સાથે સંકળાયેલા પ્રાચિન ચાંચરાકુંડના […]

Continue Reading

*પક્ષ પલટુઓને જનતાએ ન સ્વીકાર્યાઃઅલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ હાર્યા*

ગાંધીનગરઃ રાજ્યની 6 વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી પ્રારંભિક રૂઝાનમાં 6 બેઠકોમાંથી કોંગ્રેસ 3 બેઠકો પર અને ભાજપ 2 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે એક બેઠક પર ભાજપની જીત થઇ છે. ખેરાલુ બેઠક પર ભાજપના ઉમદેવાર અજમલજી ઠાકોરની જીત થઇ છે. તેઓ 25414 મતથી જીત્યા છે બાયડમાં પક્ષ પલટો […]

Continue Reading

*અલ્પેશ ઠાકોરનું સીએમની બાજુની ચેમ્બરમાં બેસવાનું અને લીલી પેનથી સહી કરવાનું સપનું રોળાયું*

પ્રધાન બનવાની ડંફાશો મારતા પક્ષપલટુ અને નિવેદનો પલટુ અલ્પેશને રાધનપુરવાસીનો જાકારો રાધનપુરમાં અલ્પેશ ઠાકોરને તેના અહંકારે જ પછાડ્યો કારમી હાર થઇ પાટણ જ્યોતિષની ભવિષ્યવાણી સાચી પડી કોગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી રાધનપુરમાં ભાજપમાંથી પેટાચૂંટણી લડેલ અલ્પેશે ઠાકોરની પેટા ચૂંટણીમાં કારમી હાર થઇ છે અને કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇની જીત થઇ છે. અલ્પેશ ઠાકોરે પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન […]

Continue Reading

*મોદી અને અમિત શાહ ઘર ન સાચવી શક્યા, જીતી જવાનું અભિમાન ભારે પડ્યું.સ્થાનિક નેતાગીરીના માથે જીતની જવાબદારી સોંપાઈ હતી, જેમાં રૂપાણી સરકાર નિષ્ફળ રહી છે*

મહારાષ્ટ્ર અને હરિયાણામાં સૌથી મોટી પાર્ટી બનવા છતાં પણ સીએમની ખુરશી માટે ખેંચતાણ વચ્ચે નવા સમીકરણ ભાજપની ઊંઘ હરામ કરી રહ્યાં છે ત્યાં ગુજરાતમાં ચોંકાવનારા પરિણામોએ મોદી અને અમિત શાહની ઊંઘ ઉડાડી દીધી છે. રૂપાણી સરકારની કામગીરી અને ભાજપના નેતાઓની આંતરિક ખેંચતાણનો ભોગ આ સીટો બની છે. ભાજપના નેતાઓની એકબીજાને પછાડવાની નીતિમાં અલ્પેશ ઠાકોર અને […]

Continue Reading

તેં માં ને પૂછ્યું,તેમને દિવાળીમાં કાંઇ લેવું હોય તો..!????- હિતેશ રાયચુરા.

એક દંપતી દિવાળી ની ખરીદી કરવા જઇ રહ્યું હતું પતિ એ કહ્યું જલ્દી કર મારી પાસે ટાઈમ નથી એટલું કહીને બેડરૂમ માથી બહાર નીકળી ગયો ત્યારે બહાર બેઠેલી તેની માં ઉપર તેની નજર ગઈ..! કઈ વિચાર કરીને પાછો રૂમ માં આવ્યો અને તેની પત્ની ને કીધુ કે શાલું તે માં ને પૂછ્યું તેમને કઈ દિવાળી […]

Continue Reading

અમદાવાદ ઉસ્માનપુરા સર્કલ મોડી રાતે 2 વાગ્યે ટ્રાફિક સિગ્નલ નિયમ નું પાલન કરતા વાહન ચાલકો ના સહકાર ને સલામ છે.

અમદાવાદ ઉસ્માનપુરા સર્કલ મોડી રાતે 2 વાગ્યે ટ્રાફિક સિગ્નલ નિયમ નું પાલન કરતા વાહન ચાલકો ના સહકાર ને સલામ છે. મૂર્ખાઓના નિયમો પણ ડાહ્યા અનુસરે તેનું ઉત્તમ ઉદાહરણ.

Continue Reading

દિવાળીનાં તહેવારોનાં શુભ મુહૂર્ત. – વિનોદ મેઘાણી.

*ધનતેરસ ના મુહૂર્ત સોનું અને આભૂષણ ખરીદી માટે* ઓક્ટોબર *૨૫-૧૦ ૨૦૧૯* શુક્રવાર *૨૨:૩૮ થી ૩૦:૦૧* *શુભ ચોઘડિયા મુહૂર્ત* રાત્રિ મુહૂર્ત શુભ અમૃત ચલ ૨૩:૨૬ ૨૮:૨૨ ધનતેરસ ના મુહૂર્ત સોનું અને આભૂષણ ખરીદી માટે ઓક્ટોબર *૨૬-૧૦૨૦૧૯* શનિવાર ૦૬:૦૧ થી ૧૯:૧૬ *શુભ ચોઘડિયા મુહૂર્ત* સવારે મુહૂર્ત શુભ ૦૭:૨૨ – ૦૮:૪૩ બપોરે મુહૂર્ત ચલ, લાભ અમૃત ૧૧:૨૫ – […]

Continue Reading