Watch “જાણીએ વિરાટ વ્યક્તિત્વ વિશ્વવિખ્યાત પેથોલોજીસ્ટ ડો. ભાસ્કર વ્યાસ.” on YouTube

ડો. ભાસ્કર વ્યાસ કે જેઓ ગુજરાતનાં ખૂબ જ જાણીતાં પેથોલોજીસ્ટ છેઃ તેમણે પેથોલોજીસ્ટ તરીકે કેરિયર ચાલુ કરી અને 1971 મા પ્રથમ લેબોરેટરીની સ્થાપના કરી હતી. અને ૧૯૭૪ સુધી તેમણે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં કામ કર્યું હતું, અને 1975 માં તેમણે પોતાની પ્રાઇવેટ પેથોલોજીની પ્રેક્ટિસ ચાલુ કરી હતી. 1975થી આજ દિવસ સુધી તેમની લેબોરેટરી ફક્ત ગુજરાતમાં જ […]

Continue Reading

અમદાવાદમાં રહેતાં અનુજ મુદલિયાર નામનાં એક આર્ટિસ્ટ દ્વારા બનાવેલી અનોખી પાઘડી થઈ વિશ્વભરમાં પ્રસિદ્ધ.

ગુજરાતના અમદાવાદમાં રહેતો અનુજ મુદલિયાર નામનાં એક આર્ટિસ્ટ દ્વારા આ વર્ષે એક અનોખી પાઘડી બનાવવામાં આવી હતી. અનુજ દ્વારા બનાવવામાં આવેલા પાઘડીએ નવરાત્રિમાં સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ઘેલું લગાડ્યું હતું. તેમજ અનુજ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પાઘડીને મોદી પાઘડી તરીકે પણ વિશ્વ પ્રસિદ્ધ થવા પામી હતી. કેમ કે આ પાઘડીમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા પહેરવામાં […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેની જંગલ સફારી પાર્કમાં વિદેશી પ્રાણી પક્ષીઓની એન્ટ્રી

375 એકરમાં બની રહેલ જંગલ સફારી પાર્કને આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે. 31 ઓક્ટોમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી પશુ પક્ષીની મુલાકાત લેશે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેની જંગલ સફારી પાર્કમાં વિદેશી પ્રાણી પક્ષીઓની એન્ટ્રી થતા પ્રવાસીઓ વિદેશી પક્ષીઓની પણ મુલાકાત લઈ શકશે . સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ વચ્ચે લગભગ 375 એકરમાં […]

Continue Reading

સદગુરૂ જીવણજી મહારાજ મેમોરિયલ ફાઉન્ડેશન અને ઉદાભક્ત યુથ ફોરમ દ્વારા સૈનિક કલ્યાણ નિધિ માટે જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલને રૂા. ૪,૯૦,૮૧૩ નો ચેક અર્પણ

સદગુરૂ જીવણજી મહારાજ મેમોરીયલ ફાઉન્ડેશન-પુનિયાદ અને ઉદાભક્ત યુથ ફોરમ દ્વારા તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલને સદરહું ફાઉન્ડેશનના ટ્રસ્ટ્રીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સૈનિક કલ્યાણનિધિ માટે રૂા. ૪,૯૦,૮૧૩ નો ચેક અર્પણ કરાયો હતો. સૈનિક કલ્યાણનિધિ માટે ઉક્ત ચેક પ્રાપ્ત થવા બદલ જિલ્લા પ્રસાશન વતી ટીમ નર્મદા ના રાહબર જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે સદગુરૂ જીવણજી મહારાજ મેમોરીયલ […]

Continue Reading

અટલ જ્યોતિ યોજના હેઠળ ફ્રીઝ-2 સાંસદ ગીતાબેનના દત્તક ગામ ભાદરવા ગામે સોલર લાઈટો નું વિતરણ

નર્મદાના ત્રણ તાલુકાઓ નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકા માં થશે વિતરણ 1.28 કરોડના ખર્ચે 500 ગામોમાં થશે વિતરણ છોટાઉદેપુર ના સંસદ ગીતાબેનરાઠવા દ્વારા પોતાના દત્તક ગામે ભાદરવા ગામે અટલ જ્યોતિ યોજના હેઠળ ફ્રીજ -2 સોલર લાઈટો વિતરણ કરવામાં આવ્યું હતું. પોતાના દત્તક ગામેથી શરૂઆત કરતાં ગીતાબેને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને સાંસદનિધિના […]

Continue Reading

તાલીમાર્થી આઈએએસ, આઇપીએસ તથા આઇએફરએસ અધિકારીઓની ટુકડીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન કેક્ટસ ગાર્ડન – બટર ફલાય ગાર્ડન સરદાર સરોવર ડેમની પણ લીધેલી મુલાકાત લીધી

42 જેટલા પ્રોબેશનરી તાલીમાર્થી આઈએએસ, આઇપીએસ તથા આઇએફરએસની અધિકારીઓની ટુકડી હાલમાં તાલીમના ભાગરૂપે જિલ્લા માં આવી છે ત્યારે અધિકારીઓની ટુકડી એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાત દરમિયાન કેક્ટસ ગાર્ડન બટરફ્લાય ગાર્ડન સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના તાલીમ પ્રવાસ દરમિયાન એકતા નર્સરીની મુલાકાત લેતા આર.એફ.ઓ રુચિબેન દવેએ આ ટુકડીને એકતા નર્સરીમાં […]

Continue Reading

દિવાળી ટાણે નર્મદા માં દારૂની હેરાફેરી સામે નર્મદા પોલીસનું ઓપરેશન. વોન્ટેડ બાબુ મારવાડીના બુટલેગરો ફરી સક્રિય બન્યા

ભાગવા જતા ગાડી રોડ ની સાઈડે પલટી મારી જતા અકસ્માત બુટલેગરોની દિવાળી બગડી દેડીયાપાડા મુઝદા રોડ પર થી સ્કોર્પીઓ ગાડીમાંથી રૂ.86250 /- ની કિંમતનો બીયર અને વિસ્કીની 1605 બોટલો અને ટીનનો જથ્થો ઝડપી પાડયો. બાબુ મારવાડી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ. રાજપીપળા, તા. 20 દિવાળી ટાણે નર્મદા મા મહારાષ્ટ્રની બોર્ડર પરથી સાગબારામાં દારૂ ઘુસાડવા અને ગુજરાતમાં […]

Continue Reading

*ગાંધીનગર દિવાળીમાં બહારગામ જતા નાગરિકોને સુરક્ષા માટે પોલીસ સાઈરન લોક આપશે*

ગાંધીનગર શહેર પોલીસ દ્વારા દિવાળીના તહેવારને લઇને નાગરીકોને સાયરન લોક લગાવવાની અપીલ કરવામાં આવી છે. ગાંધીનગરમાં જે બહારગામ જતા નાગરિકો 300 રૂપિયા ડિપોઝિટ ભરીને લઈ શકે છે. લોક પરત કરતાં ડિપોઝિટના પૈસા પરત કરી દેવામા આવે છે. કર્મચારીનગર કહેવાતા ગાંધીનગર શહેરમાં દિવાળીના તહેવારમાં લગભગ અડધા-અડધ લોકો વતન જતા હોય છે. તમારું ઘર કેટલા દિવસ બંધ […]

Continue Reading

ડૉ. શશિનાથ ઝા સાહેબ ને ગોલ્ડ મેડલ તથા શાલ દ્વારા સમ્માનિત ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા…

ગુજરાત રાજ્યનાં નડીઆદ તાલુકાના નરસંડા ગામ ખાતે ૨૫ એકર જમીનમાં એલોવેરા ની ખેતી દ્વારા રૂષિ પરંપરા મુજબ સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ દ્વારા હઠીલા રોગો સામે રક્ષણ મળે, તેવી શુભ ભાવના સાથે દર્દી માટે વ્યાવસાયિક ઉમદા સેવા આપનાર ગુજરાત ની અસ્મિતામાં ચાર ચાંદ લગાવીને સાત્વિક પવિત્ર રીતે આયુર્વેદ નાં પ્રચારક અને ૯૬ વર્ષીય ડૉ. મહેન્દ્ર ઝા સાહેબના […]

Continue Reading

ભગવાનશ્રીં ધનવંતરી પૂજન મહોત્સવ ..

આયુર્વેદ ના અધિષ્ઠાતા, વૈધો ના આરાધ્યદેવ,અકાલમૃત્યુ નાશક,આ પૃથ્વી પરના સૌ પ્રથમ તબિબ,ભગવાન શ્રી ધનવંતરી નુ અવતરણ ધનતેરસના પવિત્ર દિવસે થયું હોવાથી આ દિવસ ધનવંતરી જયંતિ તરીકે ઉજવાય છે..આ દિવસ ભગવાન શ્રી ધનવંતરીની અંતરમનથી શ્રધ્ધાપૂર્વક પૂજા ,અર્ચના કરવામાં આવે તો તમામ રોગોમાથી મુકિત મલે છે. ઉપરાંત જીવનમાંથી તમામ આધિ, વ્યાધિ અને ઉપાધિ નષ્ટ થાય છે..પ્રખર આયુર્વેદાચાયઁ […]

Continue Reading