પહેલાં જેવો હવે ક્યાં પ્યાર થાય છે સવારે દિલમાં સાંજે તડીપાર થાય છે,બૂચ મારશો તોજ બની શકશો શ્રીમંત હવે એથી જ કુબેર નાદાર થાય છે – મિત્તલ ખેતાણી

*સવારે દિલમાં સાંજે તડીપાર થાય છે* પહેલાં જેવો હવે ક્યાં પ્યાર થાય છે સવારે દિલમાં સાંજે તડીપાર થાય છે જીવતો બાપનેય બોલાવે છે કહી ડેડ મા નો પણ ‘મોમ’ ઉચ્ચાર થાય છે સત્ય સફળ હોય તો જ સ્વીકારે સૌ બાકી જૂઠનો જયજયકાર થાય છે ઉપકારનો બદલો અપકારથી થાય છે જીતનું સ્વાગત અહીં હાર થી થાય […]

Continue Reading

*દાનથી મળેલ કન્યા જ તમને રામ મળાવે છે* પિતાનું નામ ત્યજીને તમારું નામ લગાવે છે, પિયર છોડી એ અજાણ્યું ધામ અપનાવે છે-મિત્તલ ખેતાણી.રાજકોટ,

*દાનથી મળેલ કન્યા જ તમને રામ મળાવે છે* પિતાનું નામ ત્યજીને તમારું નામ લગાવે છે પિયર છોડી એ અજાણ્યું ધામ અપનાવે છે પોંખજો દિલથી એ વહુ, પત્ની કે ભાભીને પોતાનું ઘર મૂકી પોતાનું તમામ બદલાવે છે કુદરતની મુક્ત વનરાજી બુકેમાં ગોઠવાય છે બહેનપણી ભૂલી એ ક્યાંક ગામ બદલાવે છે તમે સૌ તો રહો છો એના […]

Continue Reading

ધોરાજી તાલુકાના સાપાતર ગામે નિવૃત્તી વિદાય સમારંભ યોજાયો.

ધોરાજીના તાલુકાના સાપાતર ગામે આવેલી પ્રાથમિક શાળામાં નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક સ્કુલના વિદ્યાર્થીઓ, શિક્ષક પરિવાર એસ.એમ.સી સહિત સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શિક્ષક શ્રી નટુભાઈ ગોંઢાની સેવાઓને બિરદાવવામાં આવી હતી. તેમજ તેમનું હારતોરા કરી શાલ ઓઢાડી અને સન્માન પત્ર આપીને તેઓનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે […]

Continue Reading

નમોકાર કલ્ચરલ ગ્રુપ નાં અનિલ શાહ દ્વારા સુપરહિટ કોમેડી ડ્રામા “બબુચક મેટ બબીતા”નું ટાગોર હોલ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત નમોકાર કલ્ચરલ ગૃપ દ્વારા અનિલ શાહ કેં જેઓ પોતાના મેમ્બર્સ માટે વર્ષ દરમ્યાન બેસ્ટ જુદાં જુદાં થીમ ઉપર મ્યુઝિકલ શો તેમજ મુંબઇ ના બેસ્ટ સુપરહિટ કોમેડી નાટકનાં શો કરતાં હોય છે. તેમના દ્વારા સુપરહિટ કોમેડી ડ્રામા બબુચક મેટ બબીતા નું આજરોજ ટાગોર હોલ ખાતે સુંદર આયોજન કરી અને દર્શકો ના જબરજસ્ત પ્રતિસાદ […]

Continue Reading

નમોકાર કલ્ચરલ ગ્રુપ નાં અનિલ શાહ દ્વારા સુપરહિટ કોમેડી ડ્રામા “બબુચક મેટ બબીતા” નું ટાગોર હોલ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત નમોકાર કલ્ચરલ ગૃપ દ્વારા અનિલ શાહ કેં જેઓ પોતાના મેમ્બર્સ માટે વર્ષ દરમ્યાન બેસ્ટ જુદાં જુદાં થીમ ઉપર મ્યુઝિકલ શો તેમજ મુંબઇ ના બેસ્ટ સુપરહિટ કોમેડી નાટકનાં શો કરતાં હોય છે. તેમના દ્વારા સુપરહિટ કોમેડી ડ્રામા બબુચક મેટ બબીતા નું આજરોજ ટાગોર હોલ ખાતે સુંદર આયોજન કરી અને દર્શકો ના જબરજસ્ત પ્રતિસાદ […]

Continue Reading

શું રાજકારણ એ સેવા છે?તો રાજકારણીઓને પેન્શન શા માટે? તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ.

રાજકારણીઓને પેન્શન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ આ કારણને શેર કરો અને સપોર્ટ કરો હવે નેતાઓના નેતાએ સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરી છે, તેને તમારા આકારણી માટે મોકલી છે .. ભારતના પ્રિય / આદરણીય નાગરિકો … તમને આ સંદેશ વાંચવા વિનંતી છે અને જો તમે સંમત થાઓ તો કૃપા કરીને તમારા સંપર્કમાં બધા લોકોને […]

Continue Reading