આવો, ગાંધીજીને આઝાદીની ચળવળ માંથી બાદ કરી નાંખીએ. – જ્વલંત છાયા.

અગાઉ એવું લખી-બોલી ચૂક્યો છું કે ગાંધીજી એક સૂર્ય છે. એની સામે ધૂળ ઊડાડીએ અને કણું આપણી આંખમાં પડે તો જવાબદાર આપણે. હાથની મુઠ્ઠી ભરીને કોઇ ઘૂળ ઊડાડે તો સૂર્યને અસર ન થાય. પણ મોટા મોટા ભૂંગળા- ચિમની માંથી જ્યારે ધૂમાડો આકાશમાં ઉડવા લાગે તો વાતાવરણ ડહોળાય તો ખરું !! અને ગાંધીજીને ભાંડવાના કારખાના શરુ […]

Continue Reading

HEARTIST ગ્રુપ દ્વારા મેગા પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાઈ ગયું….

HEARTIST ગ્રુપ દ્વારા સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે તારીખ-11-12-13 ઓક્ટોબર-2019 ના રોજ કુલ ૧૨૮ આર્ટિસ્ટ ના ૨૪૪ પેઇન્ટિંગ નું ભવ્ય રીતે ગ્રુપ પેઇન્ટિંગ એક્ઝિબિશન થયું. આ એક્ઝિબિશનમાં ગુજરાત અને ગુજરાત બહારના ચિત્રકારોએ ભાગ લીધો હતો. HEARTIST ગ્રુપના ઓર્ગેનાઇઝર શ્રી રાજેશ બારૈયા અને સોનલ ઓડેદરા ના જણાવ્યા મુજબ અને સિનિયર આર્ટસ ના કહેવા મુજબ સંસ્કાર કેન્દ્ર આર્ટ […]

Continue Reading

કર્મા ફાઉન્ડેશન ની સહારા ટીમ દ્વારા આજ રોજ દિવ્યાંગ બાળકો સાથે પ્રિ -દિવાળી સેલિબ્રશન વસ્ત્રાપુર અંધજનમડળ ખાતે આયોજિત કરવામાં આવ્યું

કર્મા ફાઉન્ડેશન ની સહારા ટીમ દ્વારા આજ રોજ દિવ્યાંગ બાળકો સાથે પ્રિ -દિવાળી સેલિબ્રશન વસ્ત્રાપુર અંધજનમડળ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું . જેમાં તેમણે બાળકો સાથે રંગોળી કરી, તેમજ હૅપ્પીનેસ હેમ્પર આપી તેમના ઉત્સાહ માં વધારો કર્યો , સાથે ફટાકડા ફોડી મજા માણી હતી.

Continue Reading

ગુજરાતમાં સૌ પ્રથમવાર તેજ ગુજરાતી ન્યૂઝ એવૉર્ડ સમારોહ ૨૦૧૯….

ગુજરાત રાજય નાં વૈવિધ્ય વ્યક્તિ ના વ્યાપારી તથા સામાજિક સાંસ્કૃતિક વિકાસ માટે સન ૨૦૧૯ નાં સમાપન અવસર પર તારીખ ૨૪/૩૧ ડિસેમ્બર ૨૦૧૯નાં રોજ રાત્રે ન ૮ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધી ગુજરાત માં પ્રથમવાર.. “તેજ ગુજરાતી.કોમ એવૉર્ડ સમારોહ”…ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન નાં સંસ્થાપક પ્રમુખ શ્રી. તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા વિજેતા સાથે સંયુક્ત […]

Continue Reading

તેજ ગુજરાતી એવૉર્ડ સમારોહ ૨૦૧૯… ગુજરાત માં પ્રથમવાર યોજાશે

ગુજરાત રાજય નાં વૈવિધ્ય વ્યક્તિ ના વ્યાપારી તથા સામાજિક સાંસ્કૃતિક વિકાસ માટે સન ૨૦૧૯ નાં સમાપન અવસર પર તારીખ ૨૪/૩૧ ડિસેમ્બર ૨૦૧૯ નાં રોજ રાત્રિ ના ૮ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધી ગુજરાત માં પ્રથમવાર.. “તેજ ગુજરાતી.કોમ એવૉર્ડ સમારોહ”…ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન નાં સંસ્થાપક પ્રમુખ શ્રી. તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા વિજેતા સાથે […]

Continue Reading

ધર્મ જીત નહીં.પ્રેમ દયા,ભાઈચારો અને મનુષ્ય પ્રત્યે સંવેદના શીખવાડે છે.- પ્રશાંત ભટ્ટ.

ખરા અર્થમાં રામમંદિર અને બાબરી મસ્જિદ અંગ્રેજોની આપેલી ભારત દેશમાં લડાઈ છે.જે ક્યારેય પણ તેનો અંત નહીં આવવાનો મુદ્દો આજે અમારાં નેતાઓ એ જખમ તાજા માટે મલમ પટ્ટી ક્યારેય નથી કરી.પરંતુ,જખમ ઉપર જખમ આપી આજે પણ રાજ કરતાં કરતાં ભાજપનાં નેતાઓએ દેશ અને જનતાને જાતિવાદની આગમાં ધકેલી રહ્યાં છે. અંગ્રેજોએ કરેલું આપણે લોહીથી રંગી રહ્યાં […]

Continue Reading

જીવન સંધ્યા ઓલ્ડ એજ હોમમાં ગુંજશે.. તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક નાં સુરીલા માર્મિક ગીતો…

અમદાવાદ શહેર ખાતે નારણપુરા પરિસર માં આવેલ વાનપ્રસ્થ સેવા સમાજ જીવન સંધ્યા ઓલ્ડ એજ હોમ માં ગુંજશે પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ના સ્વર માધુર્ય માં માર્મિક ગીતો… ગુજરાત સંગીત નાટક અકાદમી નાં આર્થિક સહયોગ દ્વારા ભરત ગજ્જર સંગીત સંધ્યા માં પ્રમુખ આકર્ષણ બની રેહશે તુષાર ત્રિવેદી કે જેઓ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા વિજેતા પણ છે અને સ્વર્ગીય […]

Continue Reading

હા..પપ્પા તો છે જ ને …!! – સુભાષ સોનગ્રા.

પપ્પા તો છે જ ને …!! હતા મારા જન્મ પર બધા ઉત્સાહી ને.., એક ખુણામાં ચુપચાપ ઉભા હતા એ.., અદબ વાળીને, બધાએ માત્ર વહાલ કર્યું ને જે દવાખાનાના બીલ બાકી હતા તેમાં…, *પપ્પા તો છે જ ને…* પેટ ઘસીને ભાંખોડીયા ભરતા થયો હું, અથડાયો ઘડાયો, કેટકેટલી વાર હું ઘરમાં, પા પા પગલી ભરતાં ડર લાગે, […]

Continue Reading

પપ્પા તો છે જ ને …!! – સુભાષ સોનગ્રા.

પપ્પા તો છે જ ને …!! હતા મારા જન્મ પર બધા ઉત્સાહી ને.., એક ખુણામાં ચુપચાપ ઉભા હતા એ.., અદબ વાળીને, બધાએ માત્ર વહાલ કર્યું ને જે દવાખાનાના બીલ બાકી હતા તેમાં…, *પપ્પા તો છે જ ને…* પેટ ઘસીને ભાંખોડીયા ભરતા થયો હું, અથડાયો ઘડાયો, કેટકેટલી વાર હું ઘરમાં, પા પા પગલી ભરતાં ડર લાગે, […]

Continue Reading

મોઢ બ્રાહ્મણ સમાજ ગુજરાત નું ગૌરવ મહીમા દવે – યજ્ઞદીપ દવે

સુરત શહેર ખાતે વરાછા તાપી કિનારે ” મુની ઇન્ટરનેશનલ સ્કૂલ” આયોજિત “તાપી રમઝટ” માં મોઢ બ્રાહ્મણ સમાજ ગુજરાત ના જેલ વિભાગ ના અધિકારી શ્રી. મહેશ ભાઈ દવે ના બને બાળકો દાંડિયા રસીકો માટે પ્રમુખ આકર્ષણ બની ગયા હતાં અને આ હરીફાઈ મા ભાઈ બહેન બને એ મેદાન માર્યું છે સાથે મોઢ ચતુર્વેદી ખીજેડીયા સમવાય મોઢ […]

Continue Reading