શું તમે ક્યારેય તેવી સ્થિતિમાં ઉતર્યા છો, કે જ્યાં તમારે અંતિમ ક્ષણે મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવી પડે? * વત્સલા કુકિંગ સ્કૂલ, શ્રેયસ ફાઉન્ડેશનમાં યોજાયો નીતિ મહેતા(ન્યુટ્રિસિયન) દ્વારા અનોખો વર્કશોપ.

* વત્સલા કુકિંગ સ્કૂલ, શ્રેયસ ફાઉન્ડેશનમાં યોજાયો અનોખો વર્કશોપ. શુ તમે એવી સ્થિતિમાં ક્યારેય ઉતર્યા છો જ્યાં તમારે અંતિમ ક્ષણે મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવી હતી? આજરોજ આ વર્કશોપમાં “સેલિબ્રેશન રસોઈ” * દ્વારા તેમને કિંમતી વાનગીઓ શીખવા મળી હતી.બહારની બજારની હલકી ગુણવત્તા વાળી વસ્તુઓ ખરીદવા કરતાં તમે સમાન સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો જાતે જ બનાવી શકો. આ […]

Continue Reading