* ડેન્ગ્યૂ *

ડેન્ગ્યૂમાં લિવરને નુકસાન થાય છે. લિવર મોટું પણ થઈ શકે છે. આવા સંજોગોમાં ‘આહાર’માં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આપણે ‘ઔષધ’ અને ‘આહાર’ નાે કાર્યક્રમ સમય સાથે સમજી લઈએ :- 5.45 વાગે સવારેઃ પપૈયાનાં એક પાનનો રસ (પત્થર વડે પાણી ઉમેર્યા વગર આ રસને કાઢવાનો છે) 6.30 વાગેઃ કિવી, ડ્રેગન ફ્રૂટ અથવા લીંબુ શરબત 7.30 […]

Continue Reading

પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી સાહેબને શ્રદ્ધાંજલી..પાર્શ્વ ગાયક તુષાર ત્રિવેદીનાં સ્વર માધુર્યમાં..

અમદાવાદ શહેર ખાતે ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન તથા ઓલ ઇન્ડિયા મોઢ બ્રાહ્મણ એસોસિએશન સાથે રોટરી કલબ ઓફ પ્રહલાદ નગર પ્રમુખ સંજય વકીલ ની ઉપસ્થિતિ સાથે “મોઢબ્રાહ્મણસ્થાપકકન્વીનર.કોમના સંસ્થાપક પ્રમુખ શ્રી મણિકાંત ત્રિવેદી, રાજેન્દ્ર વ્યાસ, ધીરેન ત્રિવેદી,યોગેશ ઉપાધ્યાય,ભાવિની બેન ત્રિવેદી, વિજુબેન આહીર, આશીત પરીખ, મહર્ષિ જાની, જીગર ત્રિવેદી,બિપીનભાઈ મોદી, જેવા અનેક નામવંત સામાજિક અગ્રણી ની ઉપસ્થિતિ […]

Continue Reading