આ કોઈ વાત નથી પ્રેમિકાની, તોય,લાગે પોતાની અનામીકાની, આમ કરવાથી પણ જો ખુશ રેવાય, હું રહું ને બીજાને પણ રહેવાય, હું લખું બસ!તારાં માટે… હેલીક….

તારાં માટે… કઈ નથી બાકી મારા માટે, હું લખું બસ!તારા માટે, ખુશિઓની હારમાળા રચાય, બસ!એવી જ ગઝલ લખાય, શુ કામ સ્યૂ-સાઈટ કરે કોઈ, વાંચે ને કોશિશ કરે જીવવા માટે, હું લખું બસ!તારાં માટે… આમ,તો દુઃખના હજાર કારણ, દરેકના માથે અલગ ભારણ, વાત કરે ને મન થાય હલકું, એવા બનવા ને બનાવવા માટે, હું લખું બસ!તારાં […]

Continue Reading

*બિન-સચિવાલય ક્લાર્કની રદ્દ થયેલી પરીક્ષા 17 નવેમ્બરે લેવાશે*- યોગેશ નાયી.

*સંવેદનશીલ સરકારનાં સંવેદનશીલ મુખ્યમંત્રીનો સંવેદનાપૂર્ણ નિર્ણય* *હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે* ખરા અર્થમાં સંવેદનશીલ સરકાર અને સંવેદનશીલ મુખ્યમંત્રી કોને કહેવાય? જે લોકહિત માટે ત્વરિત નિર્ણયો લઇ શકે અને જરૂર પડ્યે નિર્ણય બદલી પણ શકે. વિજયભાઈ રૂપાણીની રાજ્ય સરકાર બિલકુલ જડ નથી અને પૂર્ણત: ચેતનવંતી છે તેનો વધુ એક પુરાવો આજે મળ્યો. બિન-સચિવાલય […]

Continue Reading