રાજકોટના તેજસ્વી અને યશસ્વી સ્ટ્રકચરલ એન્જિનિયર સ્વ. રાજદેવ ગોસલિયાની 23મી પુણ્યતિથિએ રાજકોટ સ્થિત મહાત્મા ગાંધીની તપોભૂમિ રાષ્ટ્રીયશાળા ખાતે `સ્મરણાંજલિ’નું આયોજન કરાયું હતું.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને સ્વ. રાજદેવ ગોસલિયાના ભાઈ પિનાકી નાનકભાઈ મેઘાણી, ઐતિહાસિક સાબરમતી જેલના નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક પી. બી. સાપરા, આર્કીટેક્ટ કિશોરભાઈ ત્રિવેદી, શેઠ બિલ્ડર્સના ચેરમેન મુકેશભાઈ શેઠ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના હિંમતભાઈ ગોડા અને જિતેન્દ્રભાઈ શુક્લ, સહકારી અગ્રણી ધીરૂભાઈ ધાબલીયા, રાષ્ટ્રીયશાળાના નયનભાઈ પંચોળી, લોકગાયક નીલેશભાઈ પંડ્યા, સ્વ. […]

Continue Reading

નર્મદા માં સમાવિષ્ટ પ્રાથમિક શાળા મુવી બોરીદ્રા તથા મોટીચિખલી પ્રાથમિક શાળાને નજીકની 1 થી 8 પ્રાથમિક શાળામાં સામેલ (મર્જ) નહીં કરવા રાજપીપળા ખાતે આવેદન અપાયું.

જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક અધિકારી નર્મદા ને આવેદન આપતા આદિવાસી સંગઠન ના આદિવાસી આગેવાનો ગામની ધોરણ 1 થી 5 ની જે પ્રાથમિક શાળા ટૂંક સમય બંધ થવાની વાતથી અને ગામના બાળકોને અન્ય ગામમાં ભણવા જવું પડશે ચિંતિત વાલીઓ શાળામાં મર્જ કરાશે ગરીબ બાળકો એ પારાડેરાથી ૫ કિલોમીટર જેટલું અંતર કાપીને બોરીદ્રા ની પ્રાથમિક […]

Continue Reading

અમદાવાદની જાણીતી વૈચ્છીક સંસ્થા શાહ જશવંતલાલ જીવણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્રિષ્ણા શરણં મમુ દ્વારા દિવ્યાંગો માટે રાસગરબા કાર્યક્રમ યોજાયો..

મનોદિવ્યાંગો અને માનસિક બીમારોનાં પુનર્વસન માટે ૧૫ વર્ષથી કાર્યરત અમદાવાદની જાણીતી વૈચ્છીક સંસ્થા શાહ જશવંતલાલ જીવણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્રિષ્ણા શરણં મમુ દ્વારા ૧૧મી, ઓક્ટોબર ૨૦૧૯ને શુક્રવારનાં રોજ સાંજનાં ૬ થી ૧૦ સમય દરમ્યાન શીવરંજની ચાર રસ્તા નજીક આવેલાં પૂજા પાર્ટી પ્લોટમાં દિવ્યાંગો માટે રાસગરબા કાર્યક્રમ યોજાઈ ગયો.. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૨૫ જેટલાં […]

Continue Reading

બંગાળમાં હિન્દુઓની હત્યાના વિરોધમાં ગાંધીનગરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું…

બંગાળમાં હિન્દુઓની હત્યાના વિરોધમાં ગાંધીનગર માં આવેદનપત્ર આપવામાં આવ્યું… ગાંધીનગર જિલ્લા બજરંગ દળ પ્રમુખ શકિતસિંહ ઝાલા.ગણપતસિહ ગાંધીનગર જિલ્લા સુરક્ષા પ્રમુખ.ભુપેન્દ રાવ‌ ગાંધીનગર શહેર અધ્યક્ષ હાજર રહ્યા ‌

Continue Reading

*આમ આદમી પાર્ટી અમદાવાદ જીલ્લા પ્રભારી કે એસ રાઠોડ/અમદાવાદ શહેર પ્રમુખ હરેશ કોઠારી ./ મા શ્રી આર .સી. પટેલ./મા શ્રી ડૉ પરીહાર / શ્રી નેહલભાઇ દવે સહમંત્રી ની આઞેવાની માં આવેદનપત્ર આપવામાં આવ્યું*

*આમ આદમી પાર્ટી અમદાવાદ જીલ્લા પ્રભારી કે એસ રાઠોડ/અમદાવાદ શહેર પ્રમુખ હરેશ કોઠારી ./ મા શ્રી આર .સી. પટેલ./મા શ્રી ડૉ પરીહાર / શ્રી નેહલભાઇ દવે સહમંત્રી ની આઞેવાની માં આવેદનપત્ર આપવામાં આવ્યું* હરેશ કોઠારી પ્રમુખ આપ અમદાવાદ શહેર Send your news on 9909931560

Continue Reading