*તન-મન-ધન મોબાઈલના ચરણોમાં* મને પ્યારું લાગે ટચસ્ક્રીન તારું કામ તન-મન-ધન મોબાઈલના ચરણોમાં- મિત્તલ ખેતાણી.

*તન-મન-ધન મોબાઈલના ચરણોમાં* મને પ્યારું લાગે ટચસ્ક્રીન તારું કામ તન-મન-ધન મોબાઈલના ચરણોમાં ભૂલી છોડી દીધાં, ભૂલી છોડી દીધાં,સઘળાં કામ તન-મન-ધન મોબાઈલના ચરણોમાં મનમંદિરીયે બેટરી ની ચિંતા ટાવર પકડાય તો જાણે જગ જીતાં ઘરે-બહારે જપે સૌ ,તારું જ નામ તન-મન-ધન મોબાઈલના ચરણોમાં મોબાઇલજી,મોબાઇલજી,મોબાઇલજી..મોબાઇલજી આઠે પહોર બન્યો તારી દાસી તું જ મોજ મારી, ખુશી આભાસી રોજી રોટી […]

Continue Reading

Watch “માતૃવંદના શરદ પૂનમ ગરબા યોજાયા” on YouTube

માતૃવંદના*શરદ પુનમ ના ગરબા* *ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ દ્વારા તારીખ 13/10/ 2019 ના રોજ રાત્રે ૭ :30થી ૧૨:00 સુધી રમાબેન ઝવેરી વૃદ્ધાશ્રમ ખાતે ગરબા રમવા અને તેમને પ્રોત્સાહિત કરવા રાખવા માં આવેલ હતા અને સાથે દુધ પાઓ અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વડીલો ને મળી અલક મલક ની વાતો કરી ને […]

Continue Reading

૩૫, બહેરામપુરા વોડઁ કોંગ્રેસ પાર્ટી નાં સ્થાનિક ઉમેદવાર શ્રી કમરુદ્દીન ભાઇ પઠાણ નાં મધ્યસ્થ કાર્યાલય નું ઉદ્ઘાટન.

૩૫, બહેરામપુરા વોડઁ કોંગ્રેસ પાર્ટી નાં સ્થાનિક ઉમેદવાર શ્રી કમરુદ્દીન ભાઇ પઠાણ નાં મધ્યસ્થ કાર્યાલય નાં ઉદ્ઘાટન પ્રસંગેઅમદાવાદ શહેર કોંગ્રેસ પક્ષ ના પ્રભારી નિરંજન પટેલ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ નાં ઉપનેતા- ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઇ શેખ, ધારાસભ્ય શ્રી ઈમરાનભાઇ ખેડાવાલા,અમદાવાદ શહેર મુન્સિપલ કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ ના નેતા દિનેશ શર્મા બેહરામપુરા વિસ્તાર ના મુન્સિપલ […]

Continue Reading

રાયપુર ભજીયા હાઉસ પાસેથી બાળકી મળી આવી..

રાયપુર ભજીયા હાઉસ પાસેથી બાળકી મળી આવી..બાળકીએ બ્લ્યૂ રંગનું ફ્રોક પહેર્યું છે.ખવાયેલી બાળકીને અમરાઈવાળી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી..વધુમાં વધુ લોકો સુધી પોસ્ટ પહોંચે અને બાળકી એના માતા પિતા સુધી પહોંચે તેવી અપીલ સાથે પોસ્ટ શેર કરવી..

Continue Reading

*ગુજરાત કોંગ્રેસ મુક્ત થવાના આરે, કોંગ્રેસે ગુમાવી વધુ એક નગરપાલિકા*

ઓડ નગરપાલિકાના પ્રમુખ પ્રશાંત પટેલના રાજીનામા બાદ પોતાના ચાર સભ્યો સાથે લાપત્તા થઈ ગયાં હતાં. કોંગ્રેસના તમામ પ્રયાસો છતાં છેક સુધી સંપર્ક થઈ શકયો નહીં. આજે ન.પા. પ્રમુખની ચુંટણી યોજવાના સમયે પુર્વ પ્રમુખ અને તેમના ચાર સભ્યો ભાજપના સુરક્ષા ઘેરામાં હાજર થઈ ગયાં હતાં. અને પ્રાંત અધીકારીની અધ્યક્ષતામાં યોજાયેલી ચુંટણીમાં ભાજપનાં ઉમેદવાર ગોપાલજી રાઉલજીની તરફેણમાં […]

Continue Reading