કેવડીયા ખાતે દેશના વિવિધ રાજયો અને કેન્દ્ર સાશિત પ્રદેશોના ઉર્જા મંત્રીઓની બે દિવસની રાષ્ટ્રિય પરિષદનો પ્રારંભ

દેશના દરેક ઘરને ગામને વીજળી થી જોડવાની ભારતની સિદ્ધિની દુનિયાએ નોંધ લીધી છે.. ભારત સરકારના ઉર્જા મંત્રી આર.કે.સિંઘ… વીજ ચોરી અટકાવીને ડિસ્કોમ્સને નફાકારક બનાવવાની ગુજરાતની કામગીરીની ભારતના ઉર્જા મંત્રીએ કરી પ્રસંશા રાજપીપલા, તા12 પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ છેલ્લા બે વર્ષમાં ભારતે દેશના લગભગ તમામ ગામોને અને તમામ ઘરોને વીજળી થી જોડવાનું અદભુત કામ કર્યું છે એવી […]

Continue Reading

શ્રેષ્ઠ કામગીરી દ્વારા દેશની તમામ ડિસ્કોમ્સમાં મોખરાના પ્રથમ ચાર સ્થાનોએ રહી ગુજરાતની વીજ વિતરણ કંપનીઓએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે -ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે દેશના તમામ રાજ્યોની ડિસ્કોમ્સ-વીજ વિતરણ કંપનીઓમાં સન ૨૦૧૭-૧૮ ના વર્ષમાં પ્રથમ ચારે ચાર સ્થાન હાંસલ કરી ગુજરાતની ડિસ્કોમસે રાજ્યને ગૌરવ અપાવ્યું છે.તેમણે કેવડિયા ખાતે દેશના વિવિધ રાજ્યોના ઉર્જા મંત્રીઓની પરિષદ પ્રસંગે આ સિદ્ધિ માટે ચારેય ડિસ્કોમસના ૫0000 જેટલા સમર્પિત કર્મીઓને અભિનંદન આપતાં જણાવ્યું કે […]

Continue Reading

નર્મદાને દિવાળીની અનોખી ભેટ આદિવાસી વિસ્તાર રાજપીપલામા પ્રથમ મેડિકલ કોલેજ ઉભી કરાશે.

રાજપીપળા ખાતે નવી મેડીકલ કોલેજ થતાં આદિવાસી નાગરિકો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતાં લાખો પ્રવાસીઓને ત્વરીત સારવાર મળી રહેશે.- નીતિન પટેલ રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરવા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પ્રત્યેક મેડીકલ કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન અને મેડીકલ કોલેજ […]

Continue Reading

નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ એ અલગ ગ્રામપંચાયતનો દરજજો આપવા માટે તમામ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખ્યો.

નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરસિંગ દેવજીભાઈ વસાવાએ જિલ્લા પંચાયતના નર્મદાના સચિવ તથા જિલ્લા વિકાસ અધિકારીને નર્મદા જિલ્લામાં આવેલ તમામ ગ્રામ પંચાયતો માંથી જે પંચાયતો અલગ પાડવાનો ગ્રામસભાનો ઠરાવ સહમતી મળેલ હોય તેમને અલગ ગ્રામપંચાયતનો દરજજો આપવા તમામ તાલુકા વિકાસ અધિકારી ઓને સૂચન કરવા બાબતે પત્ર લખ્યો છે. જે પત્રમાં જણાવેલ વિગત અનુસાર આદિવાસી […]

Continue Reading

ટ્રાન્સફોર્મેશન ઓફ એસપીરેશન ડીસ્ટ્રીક પ્રોગ્રામ નર્મદાને કુપોષણમુક્ત બનાવવાનું અભિયાન.

નર્મદા જિલ્લામાં ફોર્ચ્યુન સુપોષણ દ્વારા કુપોષણથી પીડિત 569 ગામોમાં 590,297 લોકોના જીવનમાં સુધારા કર્યા. ચાલુ વર્ષે ત્રણ હજારથી વધુ બાળકો કુપોષણ મુક્ત બન્યા. રાજપીપળા, તા. 10 નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો હોય જિલ્લામાં કુપોષણનું પ્રમાણ વધારે હોય સરકારે નર્મદા જિલ્લાની કુપોષણમુક્ત બનાવવાનું અભિયાન આદર્યું છે. જેમાં ટ્રાન્સફોર્મેશન ઓફ એસપીરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ નર્મદાને કુપોષણમુક્ત બનાવવાનું […]

Continue Reading