11 ઓકટોબર આજે international day of the girl child . જાણો આજના ખાસ દિવસ વિશે .- સ્વપ્નિલ આચાર્ય.

11 ઓકટોબર આજે international day of the girl child . જાણો આજના ખાસ દિવસ વિશે . ગર્લ ચાઇલ્ડ નો આંતરરાષ્ટ્રીય દિવસ એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આંતરરાષ્ટ્રીય પાલન દિવસ છે; તેને ગર્લ્સ ડે અને ડે ઓફ ધ ગર્લ પણ કહેવામાં આવે છે. 11 ઓક્ટોબર, 2012 એ ગર્લ ચાઇલ્ડ નો પહેલો દિવસ હતો. આ નિરીક્ષણ […]

Continue Reading

કોઈ લખે સુંદરતાનું પ્રતીક, કોઈ ગણે રાતનો દીપ, છે બારેમાસ મારે દિવાળી, બારેમાસ ખુશ જ રહેવાનો, મને પકડવાની કોશિશ…. હેલીક….

મને પકડવાની કોશિશ…. મને પકડવાની કોશિશ ના કર આમ, હું તારા હાથમાં નહીં આવવાનો, હું આભમાં રહેતો ચાંદ છું, બસ!આમ,જ ચમકતો રહેવાનો, મને પકડવાની કોશિશ…. ખ્વાહિશ બની બેઠો છું બધાની, બસ!ખ્વાહિશ જ રહેવાનો, રાતનો રાજા છું હું ભાઈ, રાતે જ મળવાનો, મને પકડવાની કોશિશ…. કોઈ લખે સુંદરતાનું પ્રતીક, કોઈ ગણે રાતનો દીપ, છે બારેમાસ મારે […]

Continue Reading

” તું કહે છે મંદીરમાં છે, હું કહું છું કે દિલમાં છે, દોસ્ત, ઈશ્વર જ્યાં હોય ત્યા, ચોખ્ખું રાખીએ આપણે ઈશ્વરનું ઘર “…- હિતેશ રાઈચુરા

” તું કહે છે મંદીરમાં છે, હું કહું છું કે દિલમાં છે, દોસ્ત, ઈશ્વર જ્યાં હોય ત્યા, ચોખ્ખું રાખીએ આપણે ઈશ્વરનું ઘર ” દુનિયા માં 50% લોકો એમ કહે છે કે ભગવાન મંદિર/મસ્ઝિદ કે અન્ય ધર્મસ્થળો માં છે અને 50% એમ કહે છે કે માણસ ના દિલ માં છે… તો મારો સવાલ એ છે કે […]

Continue Reading

જગતના બધાં લોકો પોતાના ચિત્તની શાંતિ માટે સમાધિ લગાવીને બેસી ગયા હોત તો આ દુનિયાનો આટલો વિકાસ થઇ શક્‍યો હોત ખરો ? ઉઠો જાગો અને તમારી આસપાસ ના લોકોને જગાડો – હિતેશ રાઈચુરા

સવારે એક મિત્ર નો મેસેજ આવ્યો કે આ રૂપાલ ની પલ્લી ઉપર જે દર વર્ષે કરોડો રૂપિયાના ઘી નો બગાડ થાય છે એ વિષે કાઇક લખો ને !!! સહુથી પહેલા તો મારી દ્રષ્ટિએ ત્યાં જે ઘી ચડે છે કે ધરાવાય છે ને એ 95% ડુપ્લિકેટ ઘી જ છે… ઇવન વેજીટેબલ ઘી પણ નથી… કોઈક કેમિકલ […]

Continue Reading

કવિ સુરેશ દલાલના જન્મદિવસે … એમની નજીકના ભાવકો માટે અને ગમતી વ્યક્તિની યાદ સાથે જીવવું એટલે શું ? એ સહુ માટે ..અંકિત ત્રિવેદી.

કવિ સુરેશ દલાલના જન્મદિવસે … એમની નજીકના ભાવકો માટે અને ગમતી વ્યક્તિની યાદ સાથે જીવવું એટલે શું ? એ સહુ માટે … ગમ્યો હોય તો ગમતા તમામ ગ્રુપમાં અને શેર કરીને આજનો દિવસ સ્નેહથી ઉજવીએ …. “સ્મૃતિની આકૃતિ ” વ્યક્તિ હોય અને એને યાદ કરીએ ત્યારે પાંખડીઓ પર ઝાકળ રહેવા આવે છે… વ્યક્તિ ન હોય […]

Continue Reading