“એક પણ લાયક જજ ન મળ્યાં.”હાઈકોર્ટે માર્ચ મહિનામાં ૪૦ પોસ્ટ માટે ભરતી ચાલુ કરી, પરંતુ જજ અને વકીલો ડિસ્ટ્રિકટ જજની પરીક્ષામાં નાપાસ થતા કોઈ પણ ઈન્ટરવ્યુ રાઉન્ટ માટે કવોલિફાઈ ન થયા.

*એક પણ લાયક જજ મળ્યું નહીં ડિસ્ટ્રિકટ જજની પોસ્ટ માટે તમામ ૧૧૯ જજ નાપાસ* તાજેતરમાં જ ડિસ્ટ્રિકટ જજની પોસ્ટ માટે પરીક્ષા લેવામાં આવી હતી. ૧૩૭૨ જેટલા વકીલોએ પરીક્ષા આપી હતી પરંતુ તેમાંથી એકેય પરીક્ષા પાસ કરી શકયા નહતો.જજ અને વકીલોના આટલા ખરાબ પ્રદર્શનને કારણે ગુજરાત હાઈકોર્ટે રિઝલ્ટ NIL દર્શાવવું પડ્યું હતું હાઈકોર્ટે માર્ચ મહિનામાં ૪૦ […]

Continue Reading

થોડોક બદલાવ લાવીએ??

થોડોક બદલાવ લાવીએ?? દૂધની થેલીને કાપતી વેળાએ મિત્ર ડૉ. તેજસ દોશીએ કહેલી આ વાત યાદ આવી. નાનકડી પણ ખૂબ જરૂરી અને અનુસરવા જેવી છે એટલે અહીં લખવાનું મન થયું. મોટે ભાગે આપણે દૂધની થેલીના ખૂણા પર ત્રિકોણાકારે એ રીતે કટ મૂકતા હોઈએ છીએ કે જેથી એટલો ટુકડો કપાઈને છૂટો પડી જાય. આવું ન કરવા માટેનું […]

Continue Reading

મારા હ્ર્દયનાં ધબકાર, તારું રટણ નહી રોકી શકે ! *તૃપ્તિ ત્રીવેદી ” તૃપ્ત “*

આપણી બધી જ આશાઓ અને સપના, એકસાથે પુરા થાશે. હું તને કદી નિરાશ નહીં કરું! હું હંમેશા સમયનાં અંત સુધી તારી સાથે જ રહીશ. પ્લીઝ , તુ મને સમજજે હો. આપણાં આ, અર્થપૂર્ણ પ્રેમને હું સુંદર સપનાની જેમ સાકાર કરીશ, જો તારો સાથ હશે તો. જેવી રીતે હું વરસાદની પડતી બુંદને ન રોકી શકુ , […]

Continue Reading

🎯 સૃષ્ટિ. 🎯*તૃપ્તિ ત્રિવેદી “તૃપ્ત”*

🎯 સૃષ્ટિ. 🎯 લીલાછમ મધુવનમાં લહરાતી આ સૃષ્ટિ, ગ્લોબલને લીધે જો ભૂંસાતી આ સૃષ્ટિ. મૂંગા મૂંગા જોવે છે આ ખીલેલા ફૂલો, ઓઝોન સ્તરે સંકોચાતી આ સૃષ્ટિ. વાદળ વરસ્યા સ્પર્શયા જ્યારે ધરતીને!! કૃત્રિમ વરસાદે પણ હરખાતી આ સૃષ્ટિ. ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં બ્રેકીંગન્યુઝે, વારે વારે કેવી બદલાતી આ સૃષ્ટિ ? ચન્દ્રની ધરતીનો સોદો થ્યો ઓનલાઈન, કાં’ અબળાની માફક […]

Continue Reading

એર ઓફિસર કમાન્ડીંગ- ઇન-ચીફ વિશિષ્ટ સેવા મેડલ એર માર્શલ સુરેન્દ્રકુમાર ઘોટીયાની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વાક ૮૭ માં એરફોર્સ દિવસની કરાઇ ઉજવણી

પ્રધાનમંત્રીના “ફિટ ઇન્ડીયા મુવમેન્ટ”ની જાગૃત્તિ માટેની સાયકલ રેલીને કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અપાયુ ફલેગ ઇન : એરફોર્સ પરિવારના પાયલોટ સહિત ૫૫ જેટલા સભ્યોએ રેલીમાં લીધેલો ભાગ કેવડીયા ખાતે એરફોર્સના બેન્ડની મધુર સુરાવલીની ધુન સાથેના દેશભક્તિના ગીતોની ગુંજ વચ્ચે એર માર્શલ એસ.કે.ઘોટીયા દ્વારા સાયકલ વીરોના ભવ્ય સ્વાગત સાથે રેલીનું સમાપન : સાયકલ વીરોના અભિવાદના સાથે […]

Continue Reading

ટ્રાન્સફોર્મ્ડ –

ટ્રાન્સફોર્મ્ડ – માત્ર જીવનસાથી રુપે જ નહીં, બે ભિન્ન કલાસાધક તરીકે પણ અમારા સહપ્રવાસને લગભગ એક દાયકો થયો.# ટ્રાન્સફોર્મ્ડ આ સહયાત્રાનો જ વિસ્તાર છે. ચાહે એ વિષયવસ્તુ હોય, માદધ્યમ હોય કે પ્રક્રિયા અમારા બંનેનો અમારી કલા પ્રત્યેનો અભિગમ સાવ જ અલગ છે. અમે એકબીજાની વિચારયાત્રાના સાક્ષી છીએ અને એટલે જ આ શો માત્ર શો ન […]

Continue Reading

*🚩 એક મૂઠ્ઠી ચોખા🚩*

*🚩 એક મૂઠ્ઠી ચોખા🚩* *સમસ્ત ભૂદેવ વિકાસ ટ્રસ્ટ* સામાજિક જવાબદારીઓના પરિપ્રેક્ષ્યમાં રચનાત્મક કાર્યો કરી રહ્યું છે. *લોકસેવા* ક્ષેત્રે ઉમદા કાર્યોની પરીશ્રૃંખલા હેઠળ *સમસ્ત બ્રહ્મ વિકાસ ટ્રસ્ટ* અને *બ્રહ્મ સેવક અમદાવાદના સાથ-સહકારથી *એક મુઠ્ઠી ચોખા* નો કાર્યક્રમ *તા. ૧૧-૧૦-૨૦૧૯, શુક્રવાર* ના રોજ કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં *ભૂખ્યાને ભોજન હેઠળ ખીચડી કઢીનું* વિતરણ *રાત્રિના ૮ થી […]

Continue Reading

વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગાંધીનગર દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

જય શ્રી રામ વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગાંધીનગર દ્વારા દશેરા ના પવિત્ર દિવસે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યા મા કાર્યકરો અને હોદ્દેદારો તથા હિન્દુ ધર્મ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ

Continue Reading

વેજલપુર માં આવેલ સ્વરીત અપાર્ટમેન્ટમાં યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં ભાગ લીધેલ બાળકો, યુવાનો અને મહિલાઓ દ્વારા યોજાયા અનોખા ગરબા

વેજલપુર માં આવેલ સ્વરીત અપાર્ટમેન્ટમાં યોજાયેલ નવરાત્રી મહોત્સવ માં ભાગ લીધેલ બાળકો, યુવાનો અને મહિલાઓ નજરે પડે છે. અહીં રોજ ૪૦૦થી વધુ લોકો ગરબા રમે છે. સોસાયટી દ્વારા છેલ્લા દિવસે ૩૫ જેટલા પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા. નાના બાળકો થી લઈને વડીલો નો એકસરખા ઈનામ અપાયા હતા. દરેક પ્રદેશના લોકો અહીં સાથે મળીને તહેવારો ની […]

Continue Reading