શ્રી જલારામ મિત્ર મંડળ પોરબંદર આપણા રઘુવંશી ભાઈઓ દ્વારા A.T.M.એની ટાઈમ મેરેજ.

શ્રી જલારામ મિત્ર મંડળ પોરબંદર આપણા રઘુવંશી ભાઈઓ. જય જલારામ A.T.M. એની ટાઇમ મેરેજ આજના મોંઘવારી નાં સમયમાં લગ્ન અને એ પણ ખાસ કરીને દિકરી નાં દિકરી નાની હોય ત્યાર થી જ મા:બાપ દિકરી નાં લગ્ન અંગે ચિંતીત હોય છે દિકરી માટે સારું પાત્ર મલ્યા બાદ નાના પરીવાર માટે કરિયાવર વાડી. ગોરબાપા.જમણવાર સગાસંબંધી જાન સાચવવાની […]

Continue Reading

ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં દરેક જિલ્લા મથકે બીમાર પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ નિઃશુલ્ક સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ટોલ ફ્રી નંબર 1962.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં દરેક જિલ્લા મથકે ,સવારે 8 થી રાત્રીનાં 8 દરમિયાન,બીમાર પશુ-પક્ષીઓ ની સ્થળ ઉપર જ નિઃશુલ્ક સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ટોલ ફ્રી નંબર 1962

Continue Reading

મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા વસ્ત્રાપુર હાટ અમદાવાદ ખાતે મુખૌટે રંગોળી સ્પર્ધા 2019 યોજાઈ.

અંધકાર માંથી પ્રકાશ તરફ લઈજતું પર્વ દીપાવલી સમગ્ર ભારત વર્ષ માં ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાય છે ,ભારતીય સંસ્કૃતિનું પ્રતીક રંગોળી કલા દ્વારા ઘરે ઘરે પરિવાર ના સભ્યો સાથે મળીને બનાવતા હોય છે વિવિધ પ્રકાર ની ડિઝાઇન , ઘેરું લગાવીને આકર્ષક રંગો નો ઉપયોગ કરીને નૂતનવર્ષ ને વધાવવા આતુર ભારતવર્ષ ના પરિવારો નો ઉત્સાહ અહીં પ્રસ્તુત […]

Continue Reading

એલિસબ્રીજ જીમખાના અને પ્રિન્ટબોક્સ પબ્લિકેશન્સના સંયુક્ત ઉપક્રમે પાર્થિવી અધ્યારુ શાહ લિખિત પુસ્તકો ‘તું અને હું ‘ – એક અંતરંગ અનુભૂતિ તથા ‘સરયૂ’ – સ્નેહની સૂરીલી સરવાણી

એલિસબ્રીજ જીમખાના અને પ્રિન્ટબોક્સ પબ્લિકેશન્સના સંયુક્ત ઉપક્રમે પાર્થિવી અધ્યારુ શાહ લિખિત પુસ્તકો ‘તું અને હું ‘ – એક અંતરંગ અનુભૂતિ તથા ‘સરયૂ’ – સ્નેહની સૂરીલી સરવાણી આ બંને પુસ્તકોનાં વિમોચનનો ઉત્સવ ઉજવાશે . આપ સૌને આ ઉત્સવની ઉજવણીમાં સહભાગી થવાનું ખુશીમઢ્યું નિમંત્રણ છે . સમય : સાંજે ૫.૦૦ ૮ ઓક્ટોબર , ૨૦૧૯ મંગળવારના રોજ ભૂતપૂર્વ […]

Continue Reading

આપનાં બાળકો ને ખાસ વંચાવજો.. સામાન્ય જ્ઞાન થી પણ વધારે જરૂરી છે.

તમારા બાળકને જરુર જણાવો ✍🏻 રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી *શ્રી ગુરુ નાનજી* ✍🏻 વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા *મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર* ✍🏻 શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો *શાંતા ઋષ્યશૃંગ* ✍🏻 એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે *આદિ ગ્રંથ* ✍🏻 શ્રવણના […]

Continue Reading

ખુશી વહેંચવાથી વધે… કોઇનાં ચહેરા પર સ્માઇલ લાવવી, કોઇનાં જીવનમાં ખુશી આપવી… એ જ મા ની સાચી- સાર્થક ઉપાસના..

ખુશીઓને અભિવ્યક્ત કરવા માટે અને ઉંમર…સમય… કે સ્થળ… મહત્વનાં નથી હોતા. જ્યારે તમે ખુશ થાવ ત્યારે અભિવ્યક્ત કરી શકો છો. એવું જ કંઇક આજે બન્યું હીરામણીના અને સંગાથના વડીલો સાથે અમદાવાદના જુદા જુદા વડીલો સાથે કર્મા ફાઉન્ડેશનના સહારા ઈનીશ્યેટીવના અંતર્ગત તારીખ ૭/૧૦/૨૦૧૯ ના રોજ સાંજે ૩:૦૦થી ૬:૦૦ સુધી નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Continue Reading

વાલ્મિકી સમાજ ના વીર ઢોલી કાનીયા ઝાપડાની શૌર્યભૂમિ સુંદામડા ખાતે ભવાનજલી અપાઈ.

1901માં જ્યાંથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એ શાળા શિક્ષણનો આરંભ કર્યો તે રાજકોટ સ્થિત ઐતિહાસિક ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા’ ખાતે નવરાત્રી દરમિયાન વાલ્મીકિ સમાજ નાં ઢોલ વગાડી મશહૂર બનેલ એવા વીર કાનિયા ઝાપડા ની “શૌર્ય ભૂમિ” સુદામડા તા. સાયલા, જિ. સુરેન્દ્રનગરમાં ભવ્ય ભાવઅંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉક્ત પ્રસંગે શ્રી. પીનાકી ભાઈ મેઘાણી […]

Continue Reading