આજનાં યુગ માં પોતાનાં સગા માટે પણ સમય નથી, ત્યારે ગુજરાતમાં 1500 સગાઈઓ કરાવવાનો રેકોર્ડ શ્રીમતી અંજના દવે, શ્રી હરેશ દવે અને શ્રી મુકેશ જાનીએ બનાવ્યો.

અત્યાર ની મોટી અને કઠીન સમસ્યા એ છે કે પોતાના બાળકો માટે સારા પાત્રો મળવા મુશ્કેલ છે એ સમયમાં બહુ જ ટૂંકા ગાળા દરમ્યાન ચૌદ સો થી પંદર સો મેમ્બર્સ ની સગાઈ નો રેકોર્ડ બનાવ્યો છે અને એ રેકોર્ડ બનાવનાર શ્રીમતી અંજના દવે, શ્રી હરેશ ભાઈ દવે ,શ્રી મુકેશભાઈ જાની છે ઘણા ટૂંક સમય માં […]

Continue Reading

“પંગત” વિસરાયેલી એક પરંપરા.

“પંગત” વિસરાયેલી એક પરંપરા “અલ્યા દાળ આવવા દો આ ખૂણામા…” “એ.. હા.. કુને જોવતી’તી દાળ..?” “પેલી લાઇનમા શાક ફેરવો …” . “અે..ભઈ.. હળવો હેંડ.. કમંડળમોં થી દાળ સલકાય સે..” “આ બાજુ મોહનથાળની તાસ લાવો લ્યા.. મે’મોન ભૂખ્યા નો રે’વા જોવે હોં કે..” “આટલો.. એક મોહનથાળ નો ટુકડો તો લેવો જ પડસે તમારે..” “ના હોં.. હવે […]

Continue Reading

ગાંધી જયંતી નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે આયોજિત સર્વ ધર્મ પ્રાથનાં કાર્યક્રમમાં કોંગ્રેસનાં મહાનુભાવો હાજર રહ્યાં.

ગાંધી જયંતી નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે આયોજિત સર્વ ધર્મ પ્રાથનાં કાર્યક્રમ માં હાજરી આપી હતી. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

નવરાત્રી પ્રસાદની યોજાઈ સ્પર્ધા. આયના કુકરી ક્લબ દ્વારા અનોખી પહેલ.

આયના કુકરી ક્લબ દ્વારા નવરાત્રી પ્રસાદ ની સ્પર્ધા યોજાઈ હતી.તેમાં બહેનો અલગ અલગ સ્વીટ બનાવી ને લાવી હતી..આયના કુકરી ક્લબ ના ઑનર‌ બેલા મણિઆર કહે‌ છે આવી સ્પર્ધા કરવાથી નવું જાણવા તેમ જ શીખવા મળે છે.આ સાથે શેફ કામિનીબેન શાહ એ ગુજરાતી ફરસાણ શિખડાવ્યા હતા.દર મહીને ગુજરાત માં ઘણા શહેર માંથી બહેનો આયના કુકરી ક્લબ […]

Continue Reading

રાષ્ટ્રીય કલા એકેડમી અને રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે પદ્મશ્રી કાન્તીભાઈ પટેલ ના એક દિવસ હું માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

આજે ગાંધીજયંતીની ૧૫૦મી જયંતી નિમિત્તે રાષ્ટ્રીય કલા એકેડમી અને રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે પદ્મશ્રી કાન્તીભાઈ પટેલ ના એક દિવસ હું માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં અમદાવાદ વડોદરા વલ્લભવિદ્યાનગરના ફાયનાન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો કાર્યક્રમના માર્ગદર્શકની સાત તરીકે જાણીતા ચિત્રકાર કનુ ભાઈ પટેલ સેવા આપી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન […]

Continue Reading

નારાયણી હાઇટ્સ ખાતે ગરબે ઝૂમતા ખેલૈયાઓ સાથે નવરાત્રી ફૂલ મુડ્સ માં જામી.

નારાયણી હાઇટ્સ ખાતે આરતી કરતા આયોજકો અને ત્યારબાદ નાની બાળકીને ગરબા શીખવાડતી માતા.અને પછી ગરબે ઝૂમતા ખેલૈયાઓ સાથે નવરાત્રી ફૂલ મુડ્સ માં જામી હતી. જેની આછી ઝલક તેજ ગુજરાતીના વાચકો માટે. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો..

Continue Reading